ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 5, 2018

Link Shortner And Earn Money

નમસ્કાર
         વાચક મિત્રો
આજે આપણે પોતાની સાઇટ  કે બ્લોગની શોર્ટ લિંક બનાવી કેવી રીતે પૈશા કમાય સકાય તે વિષે માહિતી જોઇએ
આનાથી બે ફાયદા થસે એક તો પોતાના બ્લોગ કે સાઇટનો પ્રચાર થસે સાથે સાથે થોડીવાર પ્રથમ જાહેરાત દેખાસે જેના દ્વારા ઓનલાઇન કમાઇ થસે

આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ પર જરી નામ મોબાઇલ નંબર યુજર નામ પાસવર્ડ આપને જે રાખવો હોય તે અને મે-ઇલ આઇડી નાખી દેખાતા કેપ્ચા લખી તમામ માહિતી ભરી છેલ્લે Join પર ક્લિક કરો ત્યારબાદ તમારા મે-ઇલ મા એક મેસેજ આવસે જેમા ખાનગી નંબર હસે તેને કોપી કરી વેરીફિકેશન લિંક પર ક્લિક કરી અથવા ખુલેલી સાઇટમા વેરી ફિકેશન બોક્ષમા તે નંબર નાખી એંટર આપો જેથી નંબર વેરીફાઇ થશે અને આપનુ ખાતુ એક્ટિવેટ થઇ જશે

શોર્ટ લિંક બનાવવા જોઇન થવા અહિ ક્લિક કરો 


ત્યારબાદ મે-ઇલ આઇડી અને પાસવર્ડ નાખી લોગીન થાવ
ખુલતી સાઇટમા એક લિંકનુ ખાનુ દેખાતુ હસે તેમા પોતાની સાઇટ કે બ્લોગની કે કોઇ પોસ્ટની લિંક કોપી કરી પેસ્ટ કરો અને Shortner Link પર ક્લિક કરો આથી લિંક શોર્ટ થઇ જસે હવે તે લિંક શેર કરો આથી પ્રથમ બે ત્રણ સેકંડ જે તે એડ દેખાસે અને ત્યારબાદ તમારો બ્લોગ કે સાઇટ ખુલી જસે અને આપને તેની આવક પણ મળસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર


આભાર 

No comments:

Post a Comment