નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે RCM બીઝનેસ વિશે માહિતિ જોઇએ a
RCM બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ હોલ સેલ ભાવે ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે
RCM બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી એવી તમામ ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ, ભુકી ,તેલ ,મરચુ ,ચા વગેરે અનેક વસ્તુઓ ખરીદી શકો છો
આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે RCM બીઝનેસ નો લાભ લેવા માટે તમારે મિનિમમ 1000 રૂપિયાની કોઇ પણ તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો આ તમામ વસ્તુ હોલ સેલ ભાવે મળસે તથા લેવલ મુજબનુ કમીશન આપના બેંક ખાતામા જમા થસે જો આપ RCM બીઝનેસ મા જોઇંટ થવા નથી માંગતા અને વસ્તુની ખરીદી કરવા ઇચ્છો તો પણ આપના વિસ્તારમા આવેલ RCM શોપ પરથી પ્રીંટ ભાવે વસ્તુ ખરીદી શકો છો.RCM બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવસો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે
RCM બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ
(1) એક કલર ફોટો
(2) આધાર કાર્ડ
(3) પાન કાર્ડ
(4) બેંક પાસબૂક
RCM બીઝનેસ મા કમીશન ની ગણતરી બીઝનેશ વોલ્યુમ (B.V.) મુજબ થસે 100 થી 4999 B.V. સુધી 10% કમીશન મળસે વધુ માહિતી માટે જુઓ નીચેનો ચાર્ટ
વધુ માહિતી માટે RCM બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો
માર્કેટીંગ પ્લાન ની માહિતી માટે અહિ ક્લિક કરો
તમારા જિલ્લામા ક્યા ક્યા RCM શોપ છે તેની માહિતી માટે અહિ ક્લિક કરો
વધુ માહિતી માટે કોન્ટેક્ટ સવારે 7 થી 10 સાંજે 5 થી 9 સોમથી શનિ

No comments:
Post a Comment