ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 7, 2019

RCM Rice bran Oil


નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા RCM શુ છે ? તેની  ટુંકમા માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

અક્ષય તૂત્તિયા અને પરશુરામ જયંતીની હાર્દિક સુભેચ્છા 

આજે આપણે RCM Rice Bran Oil ( સ્વાસ્થ્ય વર્ધક ચોખાનુ તેલ) ની  માહિતી જોઇએ 
RCM Rice Bran Oil એ ચોખાનુ તેલ છે જો કે ચોખાને પીસીને તેલ ન નીકળી શકે પરંતુ ચોખાની ઉપર પડ આવે છે જેના પર જરૂરી ક્રિયા કરી તેલ મેળવવામા આવે છે જેને ચોખાનુ તેલ કહે છે 

આ તેલ સ્વાસ્થ્યની દર્ષ્ટિએ ખુબ જ મહત્વ પુર્ણ છે જે કોલેસ્ટ્રોન ઘટાડે છે.
સુધ્ધ આયુર્વેદિક છે.
ગેસ, એસિડીટી, કબજિયાત મા ફાયદાકારક છે. 
આ તેલને વિવિધ પદાધિકારીશ્રી દ્વારા એવોર્ડ પણ મળેલ છે. 

વધુ માહિતી માટે RCM બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

RCM Rice Bran Oil ની સમ્પુર્ણ માહિતી માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 

સંદર્ભ: RCM Product Training Catlog


No comments:

Post a Comment