ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 3, 2019

What is RCM ?


નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા RCM વિશે ટુંકમા માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે RCM શુ છે ? તેની માહિતી જોઇએ 
RCM એ સામાન્ય અર્થમા જોઇએ તો ખરીદીની સિસ્ટમ છે અને ખુબ ઉંડાણથી સમજો તો એક બિઝનેશ છે. અત્યારે આપણે RCM ને એક ખરીદીની  સિસ્ટમ તરીકે સમજીએ

"RCM" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથે, સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાની, ભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા, તેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.

આપણે ખરીદી તો રોજ કરીએ છીએ પરંતુ આપણે જે ખરીદી કરીએ છીએ તેમાથી રીત થોડી બદલવાની જરૂર છે. કંપની માથી ઉત્પાદિત થતી વસ્તુ એજ્ન્શી મા આવે એજન્શીમાથી ડિલરને ત્યા આવે ડિલર પાસેથી હોલ સેલ વાળાપાસે આવે અને હોલસેલ વાળા પાસેથી રિટેઇલર પાસે અને રિટેઇલર પાસેથી ગ્રાહ્ક પાસે આવે છે વળી વસ્તુનુ વેચાણ વધે કંપની તરફથી આકર્ષક જાહેરાતો પણ આપવામા આવે છે.

હવે કંપનીમા ઉત્પાદિત થતી વસ્તુ ઉપર મુજબ કડી માથી પસાર થઇને ગ્રાહ્ક સુધીપહોચે છે.આમ તેની ઉત્પાદિત કિમત પર જાહેરાત .એજન્શી,ડિલર,હોલસેલર અને રિટેઇલર નુ કમીશન ગણતા 20 થી 50% જેટલો ખર્ચ વધી જાય છે. જેથી વસ્તુ ગ્રાહક પાસે પહોચતા વસ્તુ પર 20 થી 50% જેટલો ખર્ચ વધી જતો હોય છે.

જ્યારે RCM મા ઉપર મુજબની કડી એટલે કે એજન્શી, ડિલર, હોલ સેલર વગેરે નથી પરંતુ કંપની સીધી ગ્રાહક્ને વેચાણ કરે છે. આ માટે ગ્રાહ્ક થોડો આગળ આવે અને કંપની થોડી આગળ આવે આ બન્ને વચ્ચે જોડ્તી કડી એટલે PUC (વસ્તુ ડિલિવરી સેન્ટર) કે જ્યા કંપની ગ્રાહકના ઓર્ડર મુજબનો માલ પહોચાડે અને ગ્રાહક ત્યાથી વસ્તુ હોલ સેલ ભાવે મેળવી લે

RCM મા જીવન જરૂરિયાતની તમામ વસ્તુ હોલ સેલ ભાવે મળસે અને આ તમામ વસ્તુ આયુર્વેદિક હસે જે લાભદાયક તથા ઘણી બધી તકલીફોમા ફાયદાકારક છે.
RCM મા જોઇન્ટ થવાની  કોઇ ફી નથી પરંતુ જોઇંટ થવા માટે પ્રથમ વખત આપને આપની મનપસંદ વસ્તુ ઓછામા ઓછા 1000 ની ખરીદી કરવી પડસે પછી તમે ગમે તેટલી ખરીદી કરી શકસો તમામ વસ્તુ આયુર્વેદિક હસે હોલ સેલ ભાવે મળસે અને વધારામા તમને કમીશન આપશે જે સીધુ તમારા બેંક ખાતામા જમા થસે આ માટે તમારે વસ્તુ ખરીદતી વખતે બેંક પાસબૂકની ઝેરોક્ષ.,કલર ફોટો,આધાર કાર્ડ,અને પાન કાર્ડ આપવાનુ રહેશે માત્ર પ્રથમ વખતની ખરીદી માટે જ પછી કોઇ પ્રૂફ આપવાની જરૂર નથી  
  

વધુ માહિતી માટે RCM બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 


માર્કેટીંગ પ્લાન ની માહિતી માટે અહિ ક્લિક કરો 


                   

No comments:

Post a Comment