ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 4, 2019

RCM Why ?

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા RCM BUSINESS ના મુખ્ય ચાર પાર્ટ્ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે RCM શા માટે અપનાવવુ જોઇએ ? તેની માહિતી જોઇએ 
RCM એ સામાન્ય અર્થમા જોઇએ તો ખરીદીની સિસ્ટમ છે 

"RCM" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથેસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાનીભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાતેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.


શા માટે આપણે RCM મા જોડાવવુ જોઇએ ? (ફાયદાઓ)

(1) 100% સુધ્ધ વસ્તુ મળસે 

(2) પાકા બીલ સાથે મળસે

(3) વસ્તુ હોલ્સેલ ભાવે મળસે જેથી થોડો ઘણો ફાયદો થસે 

(4) 30 દિવસની મની બેગ ગેરંટી વસ્તુ ન માફક આવે તો તોડ્યા વગરની વસ્તુ પાછી       આપીને પૈશા પાછા મેળવી શકાય છે.

(5) સેમ્પુથી માંડી તમામ વસ્તુ રોજિંદા જીવનમા ઉપયોગી 

(6) અમુક ટકા રકમ બેંક ખાતે પાછી મળે છે.

(7) વસ્તુના ભાવ બજાર ભાવ મુજબ જ છે. 

(8) આખા ભારતમા ગમે ત્યાથી ખરીદો એક્જ ભાવ 

(9) બીજનેસ ને બાજુ પર રાખીએ તો પોતાના માટે પરીવાર માટે વસ્તુ સારી સુધ્ધ મળે 

(10) પૈસા આપ્યા બદલા મા વસ્તુ ખરીદી જોખમ કાઇ પણ નથી 

બીજનેસના રૂપમા નહિ પણ માત્રને માત્ર પોતાના માટે વસ્તુ ખરીદો વાપરો અને બિજાને કમાવવા કરતા પોતે કમાવ 
માત્ર આપણી ખરીદી ની રીત બદલવાની જરૂર છે અને આપણી માનશિક્તા બદલવાની જરૂર છે. No comments:

Post a Comment