ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 4, 2019

Earnkaro se earn money

નમસ્કાર
         વાચક મિત્રો
આજે આપણે કોઇ પ્રોડુકટ ની  શોર્ટ લિંક બનાવી કેવી રીતે આવક મેળવી સકાય તે વિષે માહિતી જોઇએ


આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ પર જઇ નામ મોબાઇલ નંબર પાસવર્ડ આપને જે રાખવો હોય તે અને મે-ઇલ આઇડી નાખી દેખાતા કેપ્ચા લખી તમામ માહિતી ભરી છેલ્લે Get OTP પર ક્લિક કરો ત્યારબાદ તમારા મોબાઇલમા મા એક ઓટીપી આવસે જેને વેરીફિકેશન  બોક્ષમા તે નંબર નાખી એંટર આપો જેથી નંબર વેરીફાઇ થશે અને આપનુ ખાતુ એક્ટિવેટ થઇ જશે

EarnKaro.cpmમા  જોઇન થવા અહિ ક્લિક કરો 

ત્યારબાદ મે-ઇલ આઇડી અને પાસવર્ડ નાખી લોગીન થાવ 
ખુલતી સાઇટમા make link લખેલુ હસે તેના પર ક્લિક કરી આપને જે પ્રોડુક્ત અમેજોન પેટીમ કે ફ્લીપ કાર્ડ માથી વસ્તુ ખરીદવી છે તેની લિંક કોપી કરો અને તે લિંક અહિ  પેસ્ટ કરો અને make proffit Link પર ક્લિક કરો આથી લિંક શોર્ટ થઇ જસે હવે તે લિંક શેર કરો આ લિંક પર ક્લિક કરી તમે અથવા તમે જેને સેર કરશો તે ખરીદી કરસે તેના અમુક ટકા રકમ આપને મળસે વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર


Earn karo કેવી રીતે કાર્ય કરે છે તેની વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો 
https://earnkaro.com/how-it-works
આભાર 

No comments:

Post a Comment