ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 29, 2020

TEAMEX BUSSINES BASIC

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે TEAMEX બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

TEAMEX બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ હોલ સેલ ભાવે ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 

TEAMEX બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી હેલ્થ કેર,બોડી કેર,ફેશ કેર, હોમ કેર, ખેતીને લગતી એવી  તમામ ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ, તેલ ,નોની ટુથપેસ્ટ,નોની જ્યુસ, તુલસી ડ્રોપ, બાય બાય પંચર લિકવીડ  વગેરે અનેક વસ્તુઓ ખરીદી શકો છો 

આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે TEAMEX બીઝનેસ તમારે માત્ર આધાર કાર્ડ લિંક કરાવવુ પડસે કોઇ પણ પ્રકારની જોઇનીંગ ફી નથી ભરવાની જોઇનીંગ બિલકુલ ફ્રી છે. તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો આ તમામ વસ્તુ હોલ સેલ ભાવે મળસે તથા લેવલ મુજબનુ કમીશન મળસે આપ વસ્તુ ઓનલાઇન કુરિયર મારફત પણ ખરીદી શકશો.  જો આપ TEAMEX બીઝનેસ મા જોઇંટ થવા નથી માંગતા અને વસ્તુની ખરીદી કરવા ઇચ્છો તો પણ આપના વિસ્તારમા આવેલ TEAMEX ફેન્ચાઇજી  પરથી પ્રીંટ ભાવે વસ્તુ ખરીદી શકો છો.TEAMEX બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવસો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે 

TEAMEX બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ 

(1) આધાર કાર્ડ 
(2) જરૂરી માહિતી નામ સરનામુ બેંક ખાતા નંબર વારસદારની વિગતોTEAMEX બીઝનેસ મા કમીશન ની ગણતરી બીઝનેશ વોલ્યુમ (B.V.) મુજબ થસે 1 થી 500 B.V. સુધી 5% કમીશન મળસે કમીશન 5% થી 20% સુધી મળી શકશે. વધુ માહિતી માટે જુઓ નીચેનો ચાર્ટ 


વધુ માહિતી માટે TEAMEX બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

ફેન્ચાઇજી ક્યા વિસ્તારમા આવેલી છે તેની માહિતી માટે અહિ ક્લિક કરો 


વધુ માહિતી માટે કોન્ટેક્ટ સવારે 7 થી 10 સાંજે 5 થી 9 સોમથી શનિ No comments:

Post a Comment