ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 12, 2020

TEAMEX Educational Cours

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા Teamex નોની ટુથપેસ્ટ અને તુલસી ડ્રોપ્સ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
આજે આપણે TEAMEX બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

TEAMEX ની અંદર આપ જોઇન્ટ થાવ છો તો તમને પ્રોડક્ટની ખરીદીમા તો કમીશન મળસે જ પરંતુ સાથે સાથે તમને ફ્રીમા વિવિધ ઓનલાઇન કોર્ષ પણ મળસે જે તમે ઓનલાઇન વિડિયો જોઇને તમે જે કોર્ષ પસંદ કરેલ હસે તે શીખી સકશો આ કોર્ષ અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી ભાષામા હશે 
કોર્ષનો લાભ લેવા ફ્રી રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. 

TEAMEX ઓનલાઇન કોર્ષમા  જોડાવા માટે ડોક્યુમેંટ 

(1) આધાર કાર્ડ 
(2) જરૂરી માહિતી નામ સરનામુ બેંક ખાતા નંબર વારસદારની વિગતો

TEAMEX બીઝનેસ જે લોકો પહેલેથી બિઝનેશ,ખરીદી માટે જોડાયેલ છે. તેમને પણ આ કોર્ષ ફ્રી મળસે તેમને ફરીવાર રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી માત્ર પોતાની ID અને પાસવર્ડ નાખી લોગીન થઇ કોર્ષ સિલેક્ટ કરી તે કોર્ષના વિડિયો જોઇ સકાસે 

TEAMEX બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

TEAMEX  ફ્રી કોર્ષ માટે  અહિ ક્લિક કરો 


TEAMEX BUSINESS ANDROID APP
https://play.google.com/store/apps/details?id=com.teamx.teamex&hl=en


TEAMEX EDU COUSE ANDROID APP
https://play.google.com/store/apps/details?id=in.teamexedu.app&hl=en_IN


વધુ માહિતી માટે કોન્ટેક્ટ સવારે 7 થી 10 સાંજે 5 થી 9 સોમથી શનિ No comments:

Post a Comment