ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 11, 2020

Teamex Business Info

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા TEAMEX મા ફ્રી જોઇનિંગ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે ટીમેક્ષ મા કઇ કઇ વસ્તુ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ 

સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો.
ટીમેક્ષની બધી જ  વસ્તુઓ ગુજરાતમાં જ બને છે. તો પ્રશ્ન થાય કે આ  સ્વદેશી વસ્તુ ક્યાંથી મળશે ?
જવાબ મા ગુજરાતમાં ૧૨૦ જગ્યા એ અમારી દુકાન છેત્યાંથી તમને બધી વસ્તુ મળી જશે.
તથા  ઓનલાઈન સર્વિસ પણ ચાલુ છે. જેમા આપને કુરિયર મારફત વસ્તુ આપના સરનામે મળી જશે. 

કઈ કઈ વસ્તુ મળશે ?

 હેલ્થકેરને લગતી વસ્તુ જેમા 
ડાયાબિટીસકેન્સરપગનો દુઃખાવોસાંધાનો દુઃખાવોકમરદર્દગેસકબજિયાતવજન ઘટાડવોવજન વધારવુંમોઢું ઓછું ખૂલવુંરોગ પ્રતિકારક શક્તિ વધારવીમાસિક અનિયમિતશરદીઉધરસફ્લૂવ્યસન મૂકવુંધાધરખીલ.ખરજવુ . વગેરે 

પર્સનલકેર ને લગતી વસ્તુ જેમા 
સવાર થી સાંજ સુધી જે કોસ્મેટિક વસ્તુ વાપરીએ છીએ એ બધીજ આયુર્વેદિક સુદ્ધ મળસે જેમકે 
ટૂથપેસ્ટસાબુશેમ્પૂફેસવોશતેલ તેમજ બીજું ઘણું બધું....

હોમકેર ને લગતી પ્રોડ્ક્ટ 
કપડાં ધોવાનું લિકવિડવાસણ સાફ કરવાનું લિકવિડટોયલેટ સાફ કરવાનું લિકવિડ વગેરે...

ઓટોકેરને લગતી પ્રોડ્કક્ટ 
વાહનમા પંચર ના પડે, પંંચર આપ મેેેેળે સીલ થઇ જાય, એવરેજ વધેટાયરનુ આયુષ્ય વધે એના માટેનુ લિકવિડ

ઓર્ગેનિક ખેતીને લગતી પ્રોડક્ટ 
૧૦૦ઓર્ગેનિક દવાઓ જેનાં ઉપયોગથી તમારે DAP, NPK તેમજ યુરિયા નાખવાની જરૂર નહિ પડે.
પાકના વિકાસ માટેઉત્પાદન માટેમુંડા માટેઈયળ માટેચૂસ્યા જીવાતો માટેની ઓર્ગેનિક દવાઓ.

હવે આપણે જોઇએ કે આપણે ટીમેક્ષ ની વસ્તુ શા માટે વાપરવી ? 
1. કોઈ પણ વ્યક્તિ નોકરીધંધોખેતી શા માટે કરે છે ?

જવાબ :રૂપિયા કમાવા માટે
2. આપણે રૂપિયા શા માટે કમાવા જોઈએ ?

જવાબ :પોતાનું ઘર -પોતાની ગાડી સપનાઓ, પરીવાર માટે ટાઇમ સ્વતંત્રતા, સારુંશિક્ષણ, યાત્રા પ્રવાસ, બેંક બેલેન્સ, વિદેશટુર

3. આપણે ચાર પ્રકારે આવક કમાઈ એ છીએ

1. ખેતી
2. નોકરી
3 . ધંધો / બિઝનેસ 
4.પ્રોફેશનલ વ્યવસાય

આ ચાર રીતે 95 ટકા લોકો રૂપિયા કમાય છે .

ટકા લોકો બે પ્રકારે આવક મેળવે છે.

1. ઇન્વેસ્ટ કરીને
2. ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરીને .

હવે હું એક પ્રોજેકટ જેનુ નામ છે પૈસા બચાવોપૈસા કમાવો અને તંદુરસ્ત રહો પર કામ કરી રહ્યો છુંજેમાં કામ કરીને ઘણા બધા લોકોએ પોતાનું કેરિયર બનાવ્યું છે,તેની વાત કરીએ

આ પ્રોજેક્ટ્મા ત્રણ કેટેગરી છે.

(1). પૈસાબચાવો
 તમે રોજે રોજ જે જરૂરી ફરજીયાત ખર્ચો કરતા આવ્યા છો અને અત્યારે પણ કરી રહ્યા છો અને ભવિષ્યમાં પણ કરવા જ પડશે તમે કે હું તે ખર્ચા માંથી ક્યારેય નહીં બચી શકીએતો એ ખર્ચામાં આપણે બચત કરી શકીએ છીએ. બંધ કરી શકતા નથી  કારણકે તે જીવન જરૂરિયાત માટે આવશ્યક છે. 

(2) તંદુરસ્તી
 માની લો તમારી પાસે પૈસા છે પણ તંદુરસ્તી નથી તમે કોઈ બીમારી થી પીડાઈ રહ્યા છો પણ તે મટતી નથી અને જો તમે સાજા છો પણ ભવિષ્યમાં તમને કોઈ બીમારી ના આવે તેવું ઈચ્છો છો તો તમે અમારી આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને બિમારીથી મુક્ત થઈ શકો છો.

(3) પૈસા કમાવો.
 આ પ્રોજેકટમાં તમે ધારો એટલાં પૈસા પણ કમાઈ શકો છોએ પણ બીજા લોકોનું સારું કરીનેઆ ત્રીજા પોઇન્ટમાં તમે બચત પણ કરી શકોછોતંદુરસ્ત પણ રહી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો.

  અને ખાસ આમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી કે કોઈ જાતની ફી પણ ચુકવવાની નથી.
ફક્ત તમારે તમારા ઘરમાં વપરાતી અમુક ચીજ વસ્તુઓની બ્રાન્ડ બદલવાની છે. ટુંકમા કહિએ તો વસ્તુ ખરીદીની દુકાન બદલવાની છે. 

જો તમે આ પ્રોજેક્ટમાં પાર્ટનર બનીને પૈસા કમાવા માંગતા હોવ,  તમારું  કેરિયર બનાવવા માગતા હોવભવિષ્યમાં આર્થિક આઝાદી મેળવવા માંગતા હોયતમારા પરિવારનું ભવિષ્ય ઉજળું કરવા માંગતા હોવ તો મને મારા Whatsapp 97372 32743  પર તમારું નામ અને મોબાઈલ નંબર મેસેજ કરવા વિનંતિ જેથી કરીને આપણે પર્સનલ ચર્ચા કરી શકીએ.


No comments:

Post a Comment