ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 30, 2020

NETSURF BUSINESS BASIC

 નમસ્કાર 

    વાચક મિત્રો 
આજે આપણે Netsurf બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

Netsurf  કંપનીની શરૂઆત 2000 મા થયેલી છે. એટલે ખુબ જુની અને વિશ્વાસ પાત્ર કંપની છે. 
આખા ભારતમા 22 રાજ્યોમા 8લાખથી વધુ ડાયરેક્ટ સેલર 20 લાખથી વધુ ઉપભોક્તા 

Netsurf બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ હોલ સેલ ભાવે 10 % થી 40% સુધી  ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 

Netsurf બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી એવી તમામ ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ ,તેલ હેલ્થકેર, હોમ કેર ,ખેતીવાડી માટે ઓર્ગેનિક પ્રોડકટ, પર્સનલ કેર વગેરે વસ્તુઓ ખરીદી શકો છો 

આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે Netsurf  બીઝનેસ નો લાભ લેવા માટે માત્રને માત્ર એકવાર  10% કે 15% 30% કે 40% મુજબ ની આપને અનુકુળ વસ્તુની ખરીદી કરવાની રહેશે. આ ખરીદી માત્રને માત્ર એક જ વાર તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો બીજી કંપની જેમ વારં વાર ખરીદી કરવાની જરૂૂૂર નથી. 

Netsurf  બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવવાના છે. બસ આ રીતે  ટર્નઓવર વધસે અને કમીશન મળસે 

Netsurf  બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ 
(1) આધાર કાર્ડ 
(2) પાન કાર્ડ 


Netsurf
  બીઝનેસ મા કમીશન ની ગણતરી તમે ખરીદેલ વસ્તુની કિંમત પર જ થસે બીજી કંપની જેમ B.V. કે એવા કોઇ પોઇન્ટ નથી  કમીશન 3%થી 6% સુધી મળસે . 


વધુ માહિતી માટે Netsurf  બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

માર્કેટીંગ પ્લાન ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Netsurf  બીઝનેસ મા અલગ અલગ 4 કેટેગરીની પ્રોડક્ટ જેમા હેલ્થકેર, પર્સનલ કેર, એગ્રીકલ્ચર અને હોમ કેર ને લગતી ખરીદી શકાય છે. 

Netsurf  બીઝનેસ મા આવક કેવી રીતે મળે ?
(1) Retail Profite 10% થી 40% 
(2) ડાયરેક્ટ સ્પોંચર મા 5% 
(3) ટીમની ખરીદીના 3% થી 6% આજીવન 
(4) A અને B બે લાઇન પર આપ કાર્ય કરી સકશો. No comments:

Post a Comment