ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 10, 2020

Nexgen,Nexmony basic

 નમસ્કાર 

    વાચક મિત્રો 
આજે આપણે Nexgen કંપનીના nexmoney બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

nexmoney બીઝનેસ એ સોફ્ટ્વેર બેઝ તમામ પ્રકારના ઓનલાઇન ટ્રાંજેક્શન તથા રિચાર્જ  નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે રિચાર્જ,બિલ પેમેંટ તથા પ્રિમિયમ તથા શોપીંગ કરી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 


nexmoney એપ આપને સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ એપ વાપરવા સમજાવશો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે 

nexmoney બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ 

(1) પાનકાર્ડ 
(2) જરૂરી માહિતી નામ સરનામુ બેંક ખાતા નંબર વારસદારની વિગતો
 કોઇ લેગ ચલાવવાના નથી ડાયરેક્ટ તમે ઇચ્છો તેટલા સભ્યોને એડ કરી શકશો.

વધુ માહિતી માટે nexmoney બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

જોઇન્ટ થવા માટે અહિ ક્લિક કરો 

રેફેરલ કોડમા 7096166613 નાખવો 


No comments:

Post a Comment