ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 5, 2020

RCM PRODUCT COMPRATION

 નમસ્કાર 

    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા આપણે RCM શા માટે કરવુ જોઇએ ? તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
આજે આપણે RCM બીઝનેસ પ્રોડક્ટ સસ્તી  કે મોંઘી એની માહિતિ જોઇએ 


RCM બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ હોલ સેલ ભાવે ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 

ઘણા મિત્રોનુ માનવુ છે કે RCM ની આયુર્વેદિક પ્રોડક્ટ મોંઘી છે તો આપ ખુદ નીચે આપેલ ઇમેજ નો અભ્યાસ કરી અંદાજ લગાવી શકશો જેમા બજારની પ્રોડક્ટ ની MRP તથા RCM ની પ્રોડક્ટ ની MRP તથા ડિસ્ટ્રીબ્યુટર કિંમત અને RCM ની પ્રોડક્ટ લેવાથી કેટલા રૂપિયાની બચત(ફાયદો) થાય છે તે આપ જોઇ શકો છો. ખરેખર RCM પ્રોડક્ટ મોંઘી છે કે બજાર સાથે છે કે બજાર કરતા સસ્તી છે. 

RCM પ્રોડક્ત બજાર કરતા સસ્તી તથા ક્વોલીટીમા ખુબ જ સારી પ્રોડક્ટ છે ભેળસેળ વગરની સુદ્ધ આયુર્વેદિક પ્રોડક્ટ છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


No comments:

Post a Comment