ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 19, 2020

WHAT IS NEXMONEY ?


નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા NEXMONEY વિશે ટુંકમા માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે NEXMONEY શુ છે ? તેની માહિતી જોઇએ 

"NEXMONEY" – એ NEXGEN કંપની દ્વારા બનાવવામા આવેલ એક બિજનેશ એપલીકેશન છે. જેની મદદથી તમે ઓનલાઇન રિચાર્જ,શોપીંગ તથા વાહન બૂકિંગ કરી શકો છો તથા તેની મદદથી બસ તથા રેલ્વેની ટીકીટ બૂક કરી શકાય છે. વાહન તથા હેલ્થ વિમાનુ પ્રિમિયમ પણ ભરી શકો છો. એલીકેશન 2017 મા લોંચ થયેલી છે. 

આ એપલીકેશન સાથે અન્ય કંપનીઓ પણ પાર્ટનરસીપ મા કાર્ય કરી રહી છે. 
આ એપલીકેશન મા ફ્રીમા લોગીન થઇ સકાય છે જો આપને વધુ એડવાન્શ ફાયદા લેવા હોય તો આપ એપલીકેશન અપગ્રેડ કરી પ્રાઇમ મેમ્બર્શીપ લાઇફટાઇમ ની લઇ શકશો 

NEXMONEY મા જોઇન્ટ થવાની  કોઇ ફી નથી 

એપલીકેશન ડાઉનલોડ કરવા તથા જોઇન્ટ થવા અહિ ક્લિક કરો 


                   

No comments:

Post a Comment