નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા YASHBIZZ વિશે ટુંકમા માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે YASHBIZZ શુ છે ? તેની માહિતી જોઇએ
"YASHBIZZ" – એટલે Direct Selling in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથે, સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાની, ભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા, તેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.તથા લોકોને બિજનેશ કરવાની તક આપવાનો છે.
આપણે ખરીદી તો રોજ કરીએ છીએ પરંતુ આપણે જે ખરીદી કરીએ છીએ તેમાથી રીત થોડી બદલવાની જરૂર છે. કંપની માથી ઉત્પાદિત થતી વસ્તુ એજ્ન્શી મા આવે એજન્શીમાથી ડિલરને ત્યા આવે ડિલર પાસેથી હોલ સેલ વાળાપાસે આવે અને હોલસેલ વાળા પાસેથી રિટેઇલર પાસે અને રિટેઇલર પાસેથી ગ્રાહ્ક પાસે આવે છે વળી વસ્તુનુ વેચાણ વધે કંપની તરફથી આકર્ષક જાહેરાતો પણ આપવામા આવે છે.
હવે કંપનીમા ઉત્પાદિત થતી વસ્તુ ઉપર મુજબ કડી માથી પસાર થઇને ગ્રાહ્ક સુધીપહોચે છે.આમ તેની ઉત્પાદિત કિમત પર જાહેરાત .એજન્શી,ડિલર,હોલસેલર અને રિટેઇલર નુ કમીશન ગણતા 20 થી 50% જેટલો ખર્ચ વધી જાય છે. જેથી વસ્તુ ગ્રાહક પાસે પહોચતા વસ્તુ પર 20 થી 50% જેટલો ખર્ચ વધી જતો હોય છે.
જ્યારે YASHBIZZ મા ઉપર મુજબની કડી એટલે કે એજન્શી, ડિલર, હોલ સેલર વગેરે નથી પરંતુ કંપની સીધી ગ્રાહક્ને વેચાણ કરે છે. આ માટે ગ્રાહ્ક થોડો આગળ આવે અને કંપની થોડી આગળ આવે આ બન્ને વચ્ચે જોડ્તી કડી એટલે ફેન્ચાઇજી કે જ્યા કંપની ગ્રાહકના ઓર્ડર મુજબનો માલ પહોચાડે અને ગ્રાહક ત્યાથી વસ્તુ મેળવી ખરીદી શકો છો.
YASHBIZZ મા જીવન જરૂરિયાતઉપયોગી વસ્તુ ,હેલ્થ (આરોગ્યને) લગતી વસ્તુ તથા ખેતીવાડી માટે ઓર્ગેનિક દવાઓ આ તમામ વસ્તુ આયુર્વેદિક હસે જે લાભદાયક તથા ઘણી બધી તકલીફોમા ફાયદાકારક છે.
YASHBIZZ મા જોઇન્ટ થવાની કોઇ ફી નથી પરંતુ જોઇંટ થવા માટે પ્રથમ વખત આપને આપનુ આપનુ આધાર કાર્ડ લિંક કરાવવાનુ રહેશે. આધાર કાર્ડ,અને પાન કાર્ડની માહિતી તથા જરૂરી બેજિક માહિતી જેવી કે બેંક ખાતા નંબર ,મોબાઇલ નંબર, વારસદારની વિગત વગેરે આપવાનુ રહેશે. ત્યારબાદ આપ આપને જે યોગ્ય લાગે તે પ્રોડક્ટ ખરીદી શકશો.
ખરીદી માત્ર એક જ વાર કરવાની છે દર મહીને ખરીદી કરવી ફરજીયાત નથી આ આપને ફરીવાર ખરીદી કરવી હોય તો કરી શકો પરંતુ ફરજીયાત નથી
વધુ માહિતી માટે YASHBIZZ બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો
જોઇન્ટ થવા માટેની લિંક
લિંક 1 માટે અહિ ક્લિક કરો
No comments:
Post a Comment