ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 6, 2021

NEXMONEY Basic Info

 નમસ્કાર 

    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા NEXMONEY મા ફ્રી જોઇનિંગ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે NEXMONEY મા કઇ કઇ સર્વિસ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ 

સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો.

કઈ કઈ સેવાઓ મળશે ?

 રિચાર્જ ને બીલ પે
તમામ પ્રકારના મોબાઇલ તથા ડીટીએચ રિચાર્જ 3% કેશબેક જેમા 1% રિવાર્ડ પોઇન્ટ અને 2% કેશબેક 
તમામ પ્રકારની મોબાઇલ બીલ, તથા લાઇટ બીલ, ગેસ બીલ વગેરે ભરી શકાસે  
બૂકિંગ
રેલ્વે,બસ,ફ્લાઇટ ટીકીટ બુકીંગ તથા હોટલ,વાહન બુકીંગ કરી શકાય છે. 

ઇન્ચ્યુરંચ 
હેલ્થ વિમા ઇન્ચ્યુરંચ તથા વાહન વિમો ડિસ્કાઉન્ટ થી ભરી શકાય 

શોપીંગ
અલગ અલગ કંપની કે જે Nexmoney સાથે પાર્ટનર્સીપ થી જોડાયેલી છે જેમકે અમેજોન,ફલિપકાર્ટ ,મંત્રા વગેરેમાથી 5 થી 20% ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકાય છે. 

Domain
વેબસાઇટ માટે ના હોસ્ટીંગ કે Domain બૂક કરી ખરીદી શકાય છે.

મર્ચન્ટ 
કોઈ પણ દુકાનદાર ને મર્ચન્ટ બનાવી શકાય છે. તથા નજીકના વિસ્તારમા કોઇ મર્ચન્ટ હોય તો ત્યાથી 7.5 ટકા ડિકાઉન્ટ્થી વસ્તુ ખરીદી શકાય છે.

તથા ઘણી બધી સુવિધાનો લાભ મળે છે. 
 ખાસ આમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી કે કોઈ જાતની ફી પણ ચુકવવાની નથી.
ફક્ત તમારે ફ્રીમા રજિસ્ટ્રેશન કરાવી તમારી ID લાઇફ ટાઇમ માટે અપગ્રેડ કરાવવાની છે. ID અપગ્રેડ કરાવવાથી 1500 રિવોર્ડ પોઇન્ટ મળસે 1 રિવોર્ડ પોઇન્ટ બરાબર 1 રૂપિયો થાય 

જો તમે આ પ્રોજેક્ટમાં પાર્ટનર બનીને પૈસા કમાવા માંગતા હોવ,  તમારું  કેરિયર બનાવવા માગતા હોવભવિષ્યમાં આર્થિક આઝાદી મેળવવા માંગતા હોયતમારા પરિવારનું ભવિષ્ય ઉજળું કરવા માંગતા હોવ તો મને મારા 
Whatsapp 70961 66613  પર તમારું નામ અને મોબાઈલ નંબર મેસેજ કરવા વિનંતિ જેથી કરીને આપણે પર્સનલ ચર્ચા કરી શકીએ.


No comments:

Post a Comment