નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે Eonnet બેજીક માહિતી તથા તેમાં રજીસ્ટ્રેશન કેમ કરવું તથા Consentતેની માહિતી જોઈએ
Eonnet બેજીક માહિતી
EONNET બીઝનેસ એ સોફ્ટ્વેર બેઝ તમામ પ્રકારના ઓનલાઇન ટ્રાંજેક્શન તથા રિચાર્જ નો બિઝનેસ છે જેમા તમે joint થશો તો ફ્રીમાં 2GB claaud સ્ટોરેજ ફી મળશે જેમાં તમે ઓનલાઈન Docyument અપલોડ કરી સાચવી સકશો .
વધુ માહિતી માટે અહી ક્લિક કરો
વિડીયો જોઇ માહિતી માટે અહીં ક્લિક કરો
Whatsapp દ્વારા માહિતી માટે અહીં ક્લિક કરો
EONNET માં રજીસ્ટ્રેશન કેમ કરવું તેની માહિતી જોઈએ
આ માટે સૌ પ્રથમ આપને મળેલ લિંક પર ક્લિક કરી SIGN UP પર ક્લિક કરી જરૂરી માહિતી ભરી NEXT આપતા જવું છેલ્લે MAIL માં OTP આવશે જે સબમિટ કરતા રજિસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ એપ ખોલી USERNAME અને પાસવર્ડ નાખી લોગીન થઈ ઉપર ત્રણ આડા લીટા હશે તેના પર ક્લિક કરી PROFILE ખોલવી ત્યારબાદ ઉપર ત્રણ ડોટ(ટપકા) હશે ત્યાં ક્લિક કરી બીજો ઓપ્શન CONSENT હશે ત્યાં ક્લિક કરવું જેથી ફરી MAIL માં OTP આવશે જે નાખતા CONSENT થઈ જશે અને ત્યાર બાદ પોસ્ટ કરી SHARE AND INVITE પર ક્લિક કરી SHARE કરવું
ડાયરેક્ટ youtube માં ગુજરાતી માં વિડીયો જોવાની લિંક
રજીસ્ટ્રેશન કેમ કરવું તેનો વિડીયો
https://www.youtube.com/watch?v=qMsvI4Riud0
રજીસ્ટ્રેશન કર્યા બાદ dabank installation તથા consent કેમ કરવું તેનો વિડીયો
https://www.youtube.com/watch?v=y2S2D_-AZXo&t=5s
Eonnet જોઈનીંગ લિંક
જોઈન our fb ગ્રુપ
https://www.facebook.com/groups/3049496448659057/
Whatsapp ગ્રુપ લિંક
https://chat.whatsapp.com/JibVU5VCHHwGoGhbcLrLZB
No comments:
Post a Comment