4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 28, 2021

Eonnet Registretion Process

नमस्ते
    वाचक मित्रो
हमने पिछली पोस्टमे eonnet प्रासंगिक के बारेमे देखा यह पोस्ट देखने के लिए यहाँ क्लिक करे।

आज हम eonnet रेजिस्ट्रेशन की प्रोसेस जानेंगे
Registration process steps
रजिस्ट्रेशन का स्टेप्स

Registration link

Uplaine whatsapp after Registration for information
Step-1. Clink link you have received any social media platforms.
आपको जिस माध्यमसे लिंक प्राप्त हुई हैं उस लिंक पर क्लिक करे।
તમને જે માધ્યમથી લિંક મળેલ છે તે લિંક પર ક્લિક કરો જુઓ નિચેનો નમૂનો .

Click on corners from signup
ऊपर कोनेमें signup लिखा हुआ है उस पर क्लिक करें।
ઉપર ખૂણામાં signup લખેલું છે તેના પર ક્લિક કરો.

Step-2.fill detail in opendo window country,stat s,city  set username and fill emaile and click submit
खुलती हुए साइट पर डिटेल्स भरे जैसे देश,राज्य,सिटी ओर आप जो लॉगिन होने के लिये username रखना चाहते है वो सेट करे और अपना ई मेल दर्ज करे ओर submit पर क्लिक करे।
ખૂલેલી સાઈટમાં દેશ,રાજ્ય,સીટી સિલેક્ટ કરો અથવા લખો લોગીન થવા માટેનું usernam સેટ કરો પોતાનું e mail આઈડી લખો અને submit પર ક્લિક કરો.

Step-3. You received an e-mail otp to fillup otp and click agree and click verify
अपने मेलमे otp आएगा उसे याद रखे या कॉपी करके otp डालकर बॉक्स पर क्लिक करके टीकमार्क करके verify पर क्लिक करे।
તમારા મેઈલ માં otp આવશે તે યાદ રાખો અથવા કોપી કરી લો ત્યારબાદ otp નાખો ચોરસ ખાનામાં ક્લિક કરી  ટિકમાર્ક કરો અને verify પર ક્લિક કરો જુઓ નીચેનું ચિત્ર.

Step-4. Not Click on google play option but click to proceed
Google play का सिम्बोल पर क्लिक ना करे अपना username देखें और proceed पर क्लिक करे।
Username જોઈ લો અને procced પર ક્લિક કરો.


Step-5. Set remember password and set four digits Access cod and click next
याद रहे ऐसा पासवर्ड बनाये ओर चार अंक का access कॉड बनाये ओर next पर क्लिक करे।
યાદ રહે તેવો પાસવર્ડ બનાવો તથા પ્રોફાઈલ ખોલવા 4 અંકનો એકસેસ કોડ બનાવો અને ત્યારબાદ next પર ક્લિક કરો .
Step-6. Fillup first name, middle name, last name ,dob  and gender and click next
प्रथम नाम,मिड्ल नाम, लास्ट नाम ,जन्म तारीख ओर झाती फील करके next पर क्लिक करे।
પ્રથમ નામ વચ્ચેનું નામ છેલ્લું નામ, જન્મ તારીખ જાતિ સિલેક્ટ કરી next પર ક્લિક કરો.


Step-7. Fillup mobile number and silect relationship, profession and hobby and click submit.
अपना मोबाइल नंबर दाखल करे अपना रिलेशनशिप सिलेक्ट करे अपना व्यवसाय या कोईभी व्यवसाय सिलेक्ट करे अपना सोख सिलेक्ट करके next पर क्लिक करे।
પોતાનો મોબાઈલ નંબર લખી કોઇપણ વ્યવસાય સિલેક્ટ કરો પોતાનો શોખ સિલેક્ટ કરો અને પછી next પર ક્લિક કરો.
Step-8. Registration is successful click on Google 
Play option and install app and open app
अब आपका रजिस्ट्रेशन होगया है google play ऑपशन पर क्लिक करके एप install कीजिए और उसे खोले।
હવે તમારૂં રજીસ્ટ્રેશન થઈ ગયું છે google play ના ઓપ્શન પર ક્લિક કરી એપ instoll કરો અને ખોલો.





 Step-9. Fillup username and click submit and fillup password and click submit and give permission.
रजिस्ट्रेशन के दौरान रखा हुआ username ओर पासवर्ड डालकर submit पर क्लिक करे और एप खुले तब एप को चुनिहुई परमिशन दे।
રજીસ્ટ્રેશન વખતે રાખેલ username અને પાસવર્ડ નાખી submit પર ક્લિક કરો એપ માં લોગીન થાવ પ્રથમ વખત જે પરમીશન માંગે તે આપો વધુ માહિતી માટે જુઈ નીચેના ચિત્રો.
1
2
3
4


Step-10. Login app and click to right corner app logo then click profile ,enter your four digits pin and ,click to three dots than click consent then you will receive emai link or a otp fill up otp your consent was successful if you already consent click gobank. Thank you.
एप में लॉगिन होने बाद दाई कॉर्नर पर एप लोगो दीखता है उस पर क्लिक करे उसके बाद profile पर क्लिक करे अपना acess कॉड डालकर submit करे प्रोफ़ाइल ओपन होजाए उसके बाद ऊपर कॉर्नर पे तीन डॉट दिखाई देगा उस पर क्लिक करे उसमे बीचवाला ऑप्शन consent पर क्लिक करे mail आएगा उसमे लिंक या otp होगा लिंक है तो लिंक पर क्लिक करे otp है तो otp डालकर submit कीजिए आपका consent सफलता पूर्वक होजाएगा अगर आपने पहलेसे consent किया हुआ है तो gobank पर क्लिक कीजिये आपका रजिस्ट्रेशन ओर consent सफलता पूर्वक होजाएगा।आभार।
એપમાં લોગીન થાવ અને ઉપર ખૂણામાં એપનો લોગો દેખાતો હશે તેના પર ક્લિક કરો ત્યારબાદ profile પર ક્લિક કરો એકસેસ કોડ માંગશે જે લખી submit આપો ત્યારબાદ ઉપર ખૂણામાં ત્રણ ટપકાં હશે તેના પર ક્લિક કરો તેમાં વચ્ચે consent હશે તેના પર ક્લિક કરો . ત્યારબાદ send mail પર ક્લિક કરો. મેઈલ આવશે. જેમાં લિંક હોય તો તેના પર ક્લિક કરો otp આવે તો તે નાખી submit કરો તમારૂં consent સફળતા પૂર્વક થઈ જશે. આભાર. જુઓ ચિત્રો નંબર 1 થી 8
ચિત્ર no1
ચિત્ર no2

ચિત્ર no3

ચિત્ર no4

ચિત્ર no5
ચિત્ર no6
ચિત્ર no7
ચિત્ર no8


Step-11. Open play store and search dabank and install and open and use your eonnet username password and access cod to login 
Google play store खोले dabank सर्च करके dabank install करे अपने eonnet username ओर पासवर्ड का उपयोग करके लॉगिन होजाइए। 
Google play store માં જઈ dabank લખી સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો અને તેને ખોલો એપ જે પરમિશન માંગે તે આપો અને next આપતા જાવ છેલ્લે eonnet ના username પાસવર્ડ અને એકસેસ કોડ નો ઉપયોગ કરી લોગીન થાવ.






No comments:

Post a Comment