google.com, pub-3226957700160953, DIRECT, f08c47fec0942fa0 Information Tecnology: RCM

4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

RCM

RCM બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ હોલ સેલ ભાવે ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 

RCM બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી એવી તમામ ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ, ભુકી ,તેલ ,મરચુ ,ચા વગેરે અનેક વસ્તુઓ ખરીદી શકો છો 

આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે RCM બીઝનેસ નો લાભ લેવા માટે તમારે મિનિમમ 2000  રૂપિયાની કોઇ પણ તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો આ તમામ વસ્તુ હોલ સેલ ભાવે મળસે તથા લેવલ મુજબનુ કમીશન આપના બેંક ખાતામા જમા થસે. RCM બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવસો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે 

 બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ 

(1) આધાર કાર્ડ 


(2) બેંક પાસબૂક 

(3) પાનકાર્ડ


RCM બીઝનેસ મા કમીશન ની ગણતરી બીઝનેશ વોલ્યુમ (B.V.)  મુજબ થસે 


વધુ માહિતી માટે  RCM ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

બિઝનેશ પ્લાન ની માહિતી માટે  અહિ ક્લિક કરો RCM શુ છે ? તેની માહિતી જોઇએ 
RCM એ સામાન્ય અર્થમા જોઇએ તો ખરીદીની સિસ્ટમ છે અને ખુબ ઉંડાણથી સમજો તો એક બિઝનેશ છે. અત્યારે આપણે Modicare ને એક ખરીદીની  સિસ્ટમ તરીકે સમજીએ

"RCM" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથેસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાનીભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાતેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.

આપણે ખરીદી તો રોજ કરીએ છીએ પરંતુ આપણે જે ખરીદી કરીએ છીએ તેમાથી રીત થોડી બદલવાની જરૂર છે. કંપની માથી ઉત્પાદિત થતી વસ્તુ એજ્ન્શી મા આવે એજન્શીમાથી ડિલરને ત્યા આવે ડિલર પાસેથી હોલ સેલ વાળાપાસે આવે અને હોલસેલ વાળા પાસેથી રિટેઇલર પાસે અને રિટેઇલર પાસેથી ગ્રાહ્ક પાસે આવે છે વળી વસ્તુનુ વેચાણ વધે કંપની તરફથી આકર્ષક જાહેરાતો પણ આપવામા આવે છે.

હવે કંપનીમા ઉત્પાદિત થતી વસ્તુ ઉપર મુજબ કડી માથી પસાર થઇને ગ્રાહ્ક સુધીપહોચે છે.આમ તેની ઉત્પાદિત કિમત પર જાહેરાત .એજન્શી,ડિલર,હોલસેલર અને રિટેઇલર નુ કમીશન ગણતા 20 થી 50% જેટલો ખર્ચ વધી જાય છે. જેથી વસ્તુ ગ્રાહક પાસે પહોચતા વસ્તુ પર 20 થી 50% જેટલો ખર્ચ વધી જતો હોય છે.

જ્યારે RCM મા ઉપર મુજબની કડી એટલે કે એજન્શી, ડિલર, હોલ સેલર વગેરે નથી પરંતુ કંપની સીધી ગ્રાહક્ને વેચાણ કરે છે. આ માટે ગ્રાહ્ક થોડો આગળ આવે અને કંપની થોડી આગળ આવે આ બન્ને વચ્ચે જોડ્તી કડી એટલે PUC (વસ્તુ ડિલિવરી સેન્ટર) કે જ્યા કંપની ગ્રાહકના ઓર્ડર મુજબનો માલ પહોચાડે અને ગ્રાહક ત્યાથી વસ્તુ હોલ સેલ ભાવે મેળવી લે

RCM મા જીવન જરૂરિયાતની તમામ વસ્તુ હોલ સેલ ભાવે મળસે અને આ તમામ વસ્તુ આયુર્વેદિક હસે જે લાભદાયક તથા ઘણી બધી તકલીફોમા ફાયદાકારક છે.
RCM મા જોઇન્ટ થવાની  કોઇ ફી નથી   
  

આજે આપણે RCM શા માટે અપનાવવુ જોઇએ ? તેની માહિતી જોઇએ 

RCM એ સામાન્ય અર્થમા જોઇએ તો ખરીદીની સિસ્ટમ છે 

"RCM" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથેસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાનીભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાતેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.


શા માટે આપણે RCM મા જોડાવવુ જોઇએ ? (ફાયદાઓ)

(1) 100% સુધ્ધ વસ્તુ મળસે 

(2) પાકા બીલ સાથે મળસે

(3) વસ્તુ હોલ્સેલ ભાવે મળસે જેથી થોડો ઘણો ફાયદો થસે 

(4) 30 દિવસની મની બેગ ગેરંટી વસ્તુ ન માફક આવે તો તોડ્યા વગરની વસ્તુ પાછી       આપીને પૈશા પાછા મેળવી શકાય છે.

(5) સેમ્પુથી માંડી તમામ વસ્તુ રોજિંદા જીવનમા ઉપયોગી 

(6) અમુક ટકા રકમ બેંક ખાતે પાછી મળે છે.

(7) વસ્તુના ભાવ બજાર ભાવ મુજબ જ છે. 

(8) આખા ભારતમા ગમે ત્યાથી ખરીદો એક્જ ભાવ 

(9) બીજનેસ ને બાજુ પર રાખીએ તો પોતાના માટે પરીવાર માટે વસ્તુ સારી સુધ્ધ મળે 

(10) પૈસા આપ્યા બદલા મા વસ્તુ ખરીદી જોખમ કાઇ પણ નથી 

બીજનેસના રૂપમા નહિ પણ માત્રને માત્ર પોતાના માટે વસ્તુ ખરીદો વાપરો અને બિજાને કમાવવા કરતા પોતે કમાવ 
માત્ર આપણી ખરીદી ની રીત બદલવાની જરૂર છે અને આપણી માનશિક્તા બદલવાની જરૂર છે. 


   નમસ્કાર 

    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા NEXMONEY મા બેજિક માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે NEXMONEY શા માટે કરવુ જોઇએ
 તેની માહિતી જોઇએ 

સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો

ઘણી બધી કંપનીની એન્ડ્રોઇદ એપ મા બે વર્ઝન હોય છે જેમા ફ્રી વર્ઝન અને પ્રોવર્ઝન અથવા પ્રાઇમ મેમર્શીપ પણ કહેવામા આવે છે. ફ્રી એપ ફ્રીમા ઉપયોગમા લઇ શકાય છે પરંતુ તેમા અમુક સુવિધા ફિચર મળતા નથી જ્યારે વધુ લાભ ફીચર લેવા માટે પ્રાઇમ મેમર્શીપ લેવી પડે છે. અલગ અલગ કંપનીમા પ્રાઇમ મેમર્શીપ અલગ અલગ હોય શકે છે. જેમકે અમેજોન,ફ્લિપકાર્ટ, વગેરે જેમા માસીક કે વાર્ષીક પ્રાઇમ મેમર્શીપનો ચાર્જ હોય છે.

ઘણી બધી કંપનીમા પ્રાઇમ મેમર્શીપ હોય છે તો આપણે NEXMONEY મા જ શા માટે પ્રાઇમ મેમર્શીપ લેવાની ? તે માટે નીચે મુજબના અમુક લાભ મુદ્દા જોઇએ

(1)  જ્યારે NEXMONEY એપ મા પ્રાઇમ મેમર્શીપ લાઇફ્ટાઇમ છે એટલેકે આજીવન છે. માત્ર એક જ વાર પ્રાઇમ મેમર્શીપ લેવાની છે. પછી લાઇફટાઇમ તમે તેનો ઉપયોગ કરી શકો છો.  

(2)  ઘણી રિચાર્જ એપલીકેશનમા આપણે રિચાર્જ કરીએ તેનુ જ કેશબેક મળે છે આપણે જેને રેફર કરીએ તેનુ કમિશન મળે પરંતુ તે રિચાર્જ કરે તેનુ આપણને કાઇ કેશબેક મળતુ નથી જ્યારે NEXMONEY  મા રેફર કમીશન 10  લેવલ સુધી તથા રિચાર્જ લેવલ કેશબેક પણ 10  લેવલ સુધી મળે છે.

(3)  વોલેટ મા પૈશા ઉમેરવા ડાયરેક્ટ એટીએમ,ગૂગલ પે, ફોનપે, કે અન્ય વોલેટ નેટ બેંકીંગ થી ઉમેરી શકાય છે. કોઇ ડિલર કે કંપનીના ખાતામા પૈશા જમા કરાવવા પડતા નથી.

(4)   પ્રાઇમ મેમર્શીપ લેવાથી 1500  રૂપિયા સામે 1500 રિવોર્ડ પોઇંટ મળે છે 1 રિવોર્ડ પોઇંટ બરાબર 1 રૂપિયો  જેથી પ્રાઇમ મેમર્શીપ આડકતરી રીતે ફ્રી ગણાઇ માત્ર GST નું કેશબેક નહિ મળે 

(5) ગેસ બિલ,લાઇટ બીલ, જેવા ઘણા બીલ ભરી શકાય છે.

(6)  વાહન વિમો , હેલ્થ વિમો ,બસ રેલવે ટીકીટ બુકીંગ ,હોટલ બૂકિંગ જેવા લાભ મળે છે.

(7)  અન્ય એફીલીવીટ પ્રોગ્રામ જેમા અમેજોન,ફ્લિપકાર્ટ,મંત્રા જેવી સાઇટ Freedom100  સાથે પાર્ટનર્શીપ થી જોડાયેલી છે. જેથી આ એપનો ઉપયોગ કરી ખરીદી કરવાથી ડિસ્કાઉંટ કેશબેક મળે છે.

(8)  ફિકસ કેશેબેક ફરજીયાત દરેક રિચાર્જ વખતે મળસે જ

(9)  માત્ર પોતાના માટે વાપરશો તો પણ એક પ્રકારે બચત થસે.

(10)  ઓલ ઇન વન ડિજિટલ એપ્લીકેશન. 

ફ્રી જોઇનિંગ લીંક રેફરલ કોડ માંગે તો  796166613 

જોઈનીંગ લિંક માટે અહી ક્લિક કરો 

  નમસ્કાર 

    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા NEXMONEY મા ફ્રી જોઇનિંગ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે NEXMONEY મા કઇ કઇ સર્વિસ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ 


સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો.

કઈ કઈ સેવાઓ મળશે ?

 રિચાર્જ ને બીલ પે
તમામ પ્રકારના મોબાઇલ તથા ડીટીએચ રિચાર્જ 3% કેશબેક  
તમામ પ્રકારની મોબાઇલ બીલ, તથા લાઇટ બીલ, ગેસ બીલ વગેરે ભરી શકાસે  
બૂકિંગ
રેલ્વે,બસ,ફ્લાઇટ ટીકીટ બુકીંગ તથા હોટલ,વાહન બુકીંગ કરી શકાય છે. 

ઇન્ચ્યુરંચ 
હેલ્થ વિમા ઇન્ચ્યુરંચ તથા વાહન વિમો ડિસ્કાઉન્ટ થી ભરી શકાય 

શોપીંગ
અલગ અલગ કંપની કે જે freedom100 સાથે અફિલિએવીટ પાર્ટનર્સીપ થી જોડાયેલી છે જેમકે અમેજોન,ફલિપકાર્ટ ,મંત્રા વગેરેમાથી ૦ થી 20% ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકાય છે. 

Domain
વેબસાઇટ માટે ના હોસ્ટીંગ કે Domain બૂક કરી ખરીદી શકાય છે.


તથા ઘણી બધી સુવિધાનો લાભ મળે છે. 
 ખાસ આમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી કે કોઈ જાતની ફી પણ ચુકવવાની નથી.
ફક્ત તમારે ફ્રીમા રજિસ્ટ્રેશન કરાવી તમારી ID લાઇફ ટાઇમ માટે અપગ્રેડ કરાવવાની છે. ID અપગ્રેડ કરાવવાથી 1550 રિવોર્ડ પોઇન્ટ મળસે  
જોઈનીંગ લિંક
Get exciting cashback on All Transactions & Ultimate Earning Opportunities.


જો તમે આ પ્રોજેક્ટમાં પાર્ટનર બનીને પૈસા કમાવા માંગતા હોવ,  તમારું  કેરિયર બનાવવા માગતા હોવભવિષ્યમાં આર્થિક આઝાદી મેળવવા માંગતા હોયતમારા પરિવારનું ભવિષ્ય ઉજળું કરવા માંગતા હોવ તો મને મારા 
Whatsapp 70961 66613  પર તમારું નામ અને મોબાઈલ નંબર મેસેજ કરવા વિનંતિ જેથી કરીને આપણે પર્સનલ ચર્ચા કરી શકીએ.No comments:

Post a Comment