4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Showing posts with label 8.ચૂંટણી માટે ઉપયોગી પત્રકો. Show all posts
Showing posts with label 8.ચૂંટણી માટે ઉપયોગી પત્રકો. Show all posts

Dec 11, 2021

gp election vord vaiz ankda

નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ તથા પ્રથમ પોલીંગ ઓફિસર માટે ઉપયોગી વોર્ડ વાઈઝ સ્ત્રી પુરૂષના આંકડા અલગ અલગ રાખવા માટેના પત્રકની માહિતી જોઈએ 

આ પત્રક pdf  ફોરમેટમાં છે  જેમાં એક પેઝમા 1 થી 8 તથા બીજા પેઝમાં 9 થી 16 એમ કુલ 16 વોર્ડ મુજબ નું બનાવેલ છે. કુલ 12 પેજ છે.  દર બે કલાક માટે અલગ અલગ પત્રક આપેલ છે જેથી બે કલાકે આંકડા દઈ શકાય તેમજ કુલ નાં ખાનામાં દર બે કલાક નાં તથા સમય મુજબ સળંગ આંકડા પણ આપી શકાશે. છેલ્લે કુલ સરવાળો કરી લેવો. 

આપના બૂથમાં જો 8 કે તેથી ઓછા વોર્ડ હોય તો પેજ નંબર 1,3,5,7,9,11 નો ઉપયોગ કરવો 

જો 8 થી વધુ હોય તો બધા પેજની પ્રિન્ટ કાઢવી દરેક પત્રકમાં દર બે કલાક મુજબ તથા વોર્ડ નંબર લખેલા છે. 

વોર્ડ વાઈઝ સ્ત્રી પુરૂષના આંકડા માટેનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો