ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 22, 2020

Teamex Free joining

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા Teamex બિઝનેશ Educational Course ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
આજે આપણે TEAMEX બીઝનેસ મા ફ્રી જોઇનિંગ વિશે માહિતિ જોઇએ 

TEAMEX ની અંદર આપ જોઇન્ટ થાવ છો તો તમને પ્રોડક્ટની ખરીદીમા તો કમીશન મળસે જ પરંતુ સાથે સાથે તમને ફ્રીમા વિવિધ ઓનલાઇન કોર્ષ પણ મળસે જે તમે ઓનલાઇન વિડિયો જોઇને તમે જે કોર્ષ પસંદ કરેલ હસે તે શીખી સકશો આ કોર્ષ અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી ભાષામા હશે 
કોર્ષનો લાભ લેવા ફ્રી રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. 

TEAMEX ઓનલાઇન કોર્ષમા  જોડાવા માટે ડોક્યુમેંટ 

(1) આધાર કાર્ડ 
(2) જરૂરી માહિતી નામ સરનામુ બેંક ખાતા નંબર વારસદારની વિગતો

ફ્રી જોઇનિંગ ઓનલાઇન ફોર્મ માટે અહિ ક્લિક કરો  
Jun 14, 2020

STD-12 Result 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦૨૦ મા લેવાયેલી ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 15/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નંબર  ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 
http://www.gseb.org

Jun 12, 2020

TEAMEX Educational Cours

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા Teamex નોની ટુથપેસ્ટ અને તુલસી ડ્રોપ્સ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
આજે આપણે TEAMEX બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

TEAMEX ની અંદર આપ જોઇન્ટ થાવ છો તો તમને પ્રોડક્ટની ખરીદીમા તો કમીશન મળસે જ પરંતુ સાથે સાથે તમને ફ્રીમા વિવિધ ઓનલાઇન કોર્ષ પણ મળસે જે તમે ઓનલાઇન વિડિયો જોઇને તમે જે કોર્ષ પસંદ કરેલ હસે તે શીખી સકશો આ કોર્ષ અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી ભાષામા હશે 
કોર્ષનો લાભ લેવા ફ્રી રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. 

TEAMEX ઓનલાઇન કોર્ષમા  જોડાવા માટે ડોક્યુમેંટ 

(1) આધાર કાર્ડ 
(2) જરૂરી માહિતી નામ સરનામુ બેંક ખાતા નંબર વારસદારની વિગતો

TEAMEX બીઝનેસ જે લોકો પહેલેથી બિઝનેશ,ખરીદી માટે જોડાયેલ છે. તેમને પણ આ કોર્ષ ફ્રી મળસે તેમને ફરીવાર રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી માત્ર પોતાની ID અને પાસવર્ડ નાખી લોગીન થઇ કોર્ષ સિલેક્ટ કરી તે કોર્ષના વિડિયો જોઇ સકાસે 

TEAMEX બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

TEAMEX  ફ્રી કોર્ષ માટે  અહિ ક્લિક કરો 


TEAMEX BUSINESS ANDROID APP
https://play.google.com/store/apps/details?id=com.teamx.teamex&hl=en


TEAMEX EDU COUSE ANDROID APP
https://play.google.com/store/apps/details?id=in.teamexedu.app&hl=en_IN


વધુ માહિતી માટે કોન્ટેક્ટ સવારે 7 થી 10 સાંજે 5 થી 9 સોમથી શનિ varshik ayojan std 6 to 8 sem-1 all subject

નમસ્કાર     

     વાચક મિત્રો 

શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા પ્રથમ સત્ર વાઇઝ  ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે તમામ વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી  જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે બધાજ વિષય માટે અહિ ક્લિક કરોJun 10, 2020

Noni Tuthpest & tulsi drops

નમસ્કાર
   વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા આપણે TEAMEX શા માટે અપનાવવુ જોઇએ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે આ પોસ્ટમા TEAMEX ની ખુબ ઉપયોગી બે પ્રોડુક્ટ ની માહિતી જોઇએ
(1) તુલસી ડ્રોપ્સ
તુલસી ડ્રોપ્સ ઘણા બધા રોગોમા ખુબ ઉપયોગી છે જે અલગ અલગ 5  તુલસીના રસમાથી બનાવેલ આયુર્વેદિક ઔષધ છે. જેની કોઇ આડ અસર નથી . વધુ માહિતી જુઓ નીચેના ચિત્રમા

(2) નોની ટુથપેસ્ટ
નોની ફળમાથી બનાવેલ હોવાથી તેને નોની ટુથપેસ્ટ પણ કહે છે. મોમા ચાંદા પડવા  ,મો ન ખુલવુ, મોની દુર્ગંધ વગેરે રોગોમા ફાયદા કારક છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

TEAMEX ઑફિસિયલ વેબસાઇટ
https://teamex.in/

Jun 8, 2020

STD-10 RESULT 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦20 મા લેવાયેલી ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાનુ પરીણામ તારીખ 09/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નો ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 

Link 1      
http://www.gseb.org/

Link 2
http://www.gipl.net/


Jun 2, 2020

Why TEAMEX ?

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા TEAMEX BUSINESS શુ છે ? તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે TEAMEX શા માટે અપનાવવુ જોઇએ ? તેની માહિતી જોઇએ  

"TEAMEX" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથેસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાનીભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાતેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.


શા માટે આપણે TEAMEX મા જોડાવવુ જોઇએ ? (ફાયદાઓ)

(1) 100% સુધ્ધ વસ્તુ મળસે 

(2) પાકા બીલ સાથે મળસે

(3) વસ્તુ હોલ્સેલ ભાવે મળસે જેથી 30 થી 40 ટકાનો ફાયદો થસે 

(4) હેલ્થને લગતી ,ખેતીવાડીને લગતી પ્રોડ્કટ આયુર્વેદિક 

(5) સેમ્પુથી માંડી તમામ વસ્તુ રોજિંદા જીવનમા ઉપયોગી 

(6) લેવલ મુજબ કમિશન બોનસ મળે છે.

(7) વસ્તુના ભાવ બજાર ભાવ મુજબ જ છે. 

(8) આખા ભારતમા ગમે ત્યાથી ખરીદી શકાય છે. 

(9) એક વાર જે લેવલ પર જે કમીશન મળવા મડ્યુ છે તે ક્યારેય ઘટસે નહિ  

(10) પૈસા આપ્યા બદલા મા વસ્તુ ખરીદી જોખમ કાઇ પણ નથી 

(11) B.V. ક્યારેય 0 નહિથાય જેથી આવકમા સતત વધારો જોવા મળસે.

બીજનેસના રૂપમા નહિ પણ માત્રને માત્ર પોતાના માટે વસ્તુ ખરીદો વાપરો અને બિજાને કમાવવા કરતા પોતે કમાવ 

માત્ર આપણી ખરીદી ની રીત બદલવાની જરૂર છે અને આપણી માનશિક્તા બદલવાની જરૂર છે. 

વધુ માહિતી માટે TEAMEX બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો                    

Jun 1, 2020

SCINCE Result Rechenking

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦૨૦ મા લેવાયેલી ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 17/05/2020 ના રોજ જાહેર થયેલ જેનુ ફરી વાર જે વિધાર્થીઓ રીચેકિંગ કરાવવા માંગતા હોય તેમણે 8/6/2020 સુધીમા ઓનલાઇન અરજી કરવાની રહેશે.  

પરિણામ જોવા માટેની લિંક તથા રી ચેકિંગ માટે
http://www.gseb.org

https://sci.gseb.org/