4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jul 25, 2019

JNV ADMISTION 2019-20

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા ધોરણ 5 મા અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળા અને સરકાર માન્ય પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે ધોરણ 6 જવાહર નવોદય વિધ્યાલયમા પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાય છે. 

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-09-2019 છે. 
પરીક્ષા તારીખ 11-01-2020

ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે. 

રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 
https://www.nvsadmissionclasssix.in/nvs6reg/registrationPhaseOne

ઓફિસિયલ વેબસાઇટ 
https://navodaya.gov.in/nvs/en/Home1


ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો RCM વધુ માહિતી અહિ ક્લિક કરો 

Jul 16, 2019

Navatar pryog sce patrak-A

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા ધોરણ 6 થી 8 તથા ધોરણ 3 થી 5 ની અધ્યયન નિષ્પતિ લખેલ રચનાત્મક પત્રક A ની માહિતી જોઇ 

આજે આપણે એક નવતર પ્રયોગની માહિતી જોઇએ આ પ્રયોગ અંતર્ગત દરેક ધોરણ ના વર્ગમા વિષય વાઇઝ કે ધોરણ વાઇઝ અધ્યયન નિષ્પતિ લખેલ રચનાત્મક પત્રક A એક ફાઇલમા લગાવી આ ફાઇલ વિધાર્થીઓ જોઇ સકે તથા વિધાર્થીની ઉંચાઇને ધ્યાનમા રાખી દિવાલ સાથે લટકાવી દેવાની રહેશે તથા વિધર્થીઓને શરૂઆતમા ક્યા પાઠમા કઇ અધ્યયન નિષ્પતિ આવે તે સમજાવી દેવાનુ રહેશે ત્યારબાદ જેતે અધ્યયન નિષ્પતિ આધારિત પ્રવુતિ /પરીક્ષા અને તેના મુલ્યાંકન ના આધારે જો વિધાર્થીને તે નિષ્પતિ મુજબ આવડી ગ્યુ છે તો વિધાર્થી પોતેજ જે તે નિષ્પતિ સામે ખરૂ કરસે થોડુ ઘણુ આવડ્યુ છે તો વિધાર્થી પ્રશ્નાર્થ કરસે અને સાવ નથી આવડયુ તો વિધાર્થી ચોકડી મારશે બસ આ કાર્યમા શિક્ષકે શરૂઆતમા થોડાક દિવસ જરૂરી માર્ગદર્શન આપવાનુ રહેશે. 
ત્યારબાદ વિધાર્થી પોતે જ પોતાના ખાનામા ખરૂ આવે તે માટે પ્રયત્ન કરશે બીજા વિધાર્થીને પુછી શીખસે અને જરૂરી પ્રવુતિ કરી પોતાના ખાનામા ખરૂ કરવાનો પ્રયત્ન કરશે 
વધુ માહિતી માટે ડેમો માટે જુઓ નીચેના ચિત્ર 

રચનાત્મક પત્રક-A ધોરણ 3 થી 5 માહિતી માટે અહિ ક્લિક કરો 

રચનાત્મક પત્રક-A ધોરણ 6 થી 8 માહિતી માટે અહિ ક્લિક કરો 

રોજિંદા જીવનમા ઉપયોગી શુધ આયુર્વેદિક વસ્તુ (RCM ) માટે અહિ ક્લિક કરો 


Jul 1, 2019

Adhyayan Nishpati with patrak-A std 3to5 sem-1

નમસ્કાર 
વાચક મિત્રો 
    હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 3 થી 5 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ પ્રથમ સત્રની ધોરણ 3 થી 5 ના તમામ વિષયની અહિ PDF  સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી એક પેઝમા 14 વિધાર્થીની માહિતી ભરી સકાશે  આપ પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો . 

ધોરણ-3 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-4 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-5 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-3 થી 5  તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો RCM Rice Brand Oil ની માહિતી માટે અહિ ક્લિક કરો