4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Nov 26, 2021

Raja list gujarat state 2022

  નમસ્કાર 

      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગુજરાત રાજયનુ  ફરજિયાત , મરજિયાત અને બેંકોની રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2021

PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
ફરજિયાત રજા 

મરજિયાત રજા 

બેંકોની રજા 

Nov 16, 2021

Ariyars bil gr 15,11,21

 નમસ્કાર

   વાચક મિત્રો

હાલમાં 30/10/2021 સુધીના અંતિમ ચુકવણી બિલો પ્રાથમિક શિક્ષકોના પગાર ભથ્થા સિવાયના એરિયર્સ બિલો બાબત માહિતી મંગાવતો gr 15,11,21 નો અહીં મુકેલ છે 

GR ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરોNov 11, 2021

Vhali dikri yojna update 2021


નમસ્કાર 

વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં વ્હાલી દીકરી યોજનાની બેજીક માહિતી જોઈ આ પોસ્ટ માટે અહી ક્લિક કરો  

આજે  આપણે વ્હાલી દીકરી યોજનાની થોડી વધુ માહિતી જોઈએ.

લાભાર્થીની પાત્રતાઃ 

તા.૦૨-૦૮-૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર છે. વધુમાં વધુ ત્રણ દીકરી સુધી લાભ મળવાપાત્ર છે. માતા-પિતાની વાર્ષિક આવક રૂા. ૨,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઇએ.


 સહાયઃ

 પ્રથમ હપ્તો રૂ।. ૪,૦૦૦, બીજો હપ્તો રૂ।. ૬,૦૦૦, ત્રીજો હપ્તો રૂ।. ૧,૦૦,૦૦૦


અરજી ક્યાં કરવી:

વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી/જન સેવા કેન્દ્ર ઉપરાંત E-gram સેન્ટર પર અરજી જમા કરાવી શકશે ઉપરાંત digital gujarat પરથી ઓનલાઈન અરજી પણ કરી શકશે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો 

આગળ શેર કરો જેથી વધુમાં વધુ દીકરીઓને આ યોજનાનો લાભ મળે

free registrestion માટે નીચેના ફોટા પર ક્લિક કરી whatsapp કરો