4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jan 29, 2018

raja list 2018 surendrnagar

નમસ્કાર 
      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર  જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. 

ઉનાળુ વેકેશન તારીખ 01/05/2018 થી 04/06/2018 દિવસ 35 

દિવાળી વેકેશન તારીખ 05/11/2018 થી 25/11/2018 દિવસ 21 


ફરજિયાત રજા 


મરજિયાત રજા Jan 21, 2018

Forgot Password For NPS

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા નેશનલ પેન્શન સિસ્ટમ NPS ની મોબાઇલ એપ્લીકેશન વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે નેશનલ પેન્શન સિસ્ટમ NPS મા આપણો પાસવર્ડ ભુલી ગ્યા હોઇ તો તેને કેવી રીતે ફોરગોટ કરી નવો પાસવર્ડ સેટ કરી શકાય તેની માહિતી જોઇએ 

ઘાણીવાર લામ્બા સમયે લોગીન થવાથી કે અન્ય કોઇ કારણ સર આપણે નેશનલ પેન્શન સિસ્ટમ NPS નો પાસવર્ડ ભુલી જઇએ કે ભુલી ગ્યા હોય તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી બસ થોડી ફોર્મુલિટી ફોલોવ કરવાથી આપણે નવો પાસવર્ડ સેટ કરી શકાય છે 
નવો પાસવર્ડ સેટ કરવા આપની પાસે પ્રાણ નંબર 
જન્મ તારીખ અને મોબાઇલ નમ્બર આ ત્રણ વસ્તુની જરૂર પડસે 

પાસવર્ડ ફોરગોટ કરવાના સ્ટેપ નીચે મુજબ છે 

સ્ટેપ-1. 
સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી નેશનલ પેન્શન સિસ્ટમ NPS ની ઓફિસિયલ વેબસાઇટ ખોલો 
નેશનલ પેન્શન સિસ્ટમ NPS માટેની લિંક માટે અહિ ક્લિક કરો 

સ્ટેપ-2.
ઉપરની વેબસાઇટ ઓપન કરતા નીચે આપેલ ચિત્ર મુજબ અલગ અલગ બે લોગીન માટેના ઓપસન જોવા મળસે જેમા પ્રથમ ઓપસન Subscriber વાળા ઓપસન મા જ્યા User Id લખેલુ છે તે ખાનામા તમારો 12 અંકનો પ્રાણ નંબર લખો અને ત્યારબાદ પાસવર્ડ વાળુ ખાનુ કોરૂ મુકી નીચે Forgote Password ? લખેલુ છે તેના પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

સ્ટેપ-3.

હવે એક નવી વિંડો ખુલ્સે જેમા પાસવર્ડ રિસેટ કરવા માટેના કુલ બે ઓપસન હસે જેમા બીજા નમ્બરના ઓપસન Instant Set/Reset I-PIN નામના ઓપસનની આગળ એક નાનુ વર્તુળ હસે તેના પર ક્લિક કરો 
જુઓ વધુ માહિતી માટે નીચેનુ ચિત્ર 


સ્ટેપ-4.

હવે ખુલેલા ઓપસનમા Reset Pin Via ની સામે બે ઓપ્સન જોવા મળસે જેમા Generat OTP નામના ઓપ્સનની આગળ આવેલા વર્તુળ પર ક્લિક કરો ત્યારબાદ PRAN ના ખાનામા તમારો પ્રાણ નંબર લખો અને DOB ના ખાનામા તમારી જન્મ તારીખ લખો ત્યારબાદ SMS નામના ઓપસન પર ટીક માર્ક ચેક કરો ના હોય તો તેના પર ક્લિક કરવુ અને ત્યારબાદ તમારે જે પાસવર્ડ નવો રાખવો છે તે New Password ના ખાનામા લખો પાસવર્ડ નંબર અને નામ બન્ને મિક્ષ રાખી સેટ કરવો ત્યારબાદ ફરીવર તેજ પાસવર્ડ Confoirm Password  ના ખાનામા લખો હવે જે સેક્યુરીટી કેપ્ચા દેખાય છે તે લખો અથવા તેમા સરવાળો કે બાદબાકી જે હોય તે ક્રીયા કરી તેનો જવાબ લખવો અને ત્યારબાદ છેલ્લે Submite પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


સ્ટેપ-5.

ઉપરોક્ત સ્ટેપ-4 મા તમે બધી માહિતી ભરી સબમીટ પર ક્લિક કરસો એટલે તમારા ફોનમા એક ઓટીપી આવસે જેને ખુલેલા ઓપ્સનમા Enter OTP ના ખાનામા લખો અને સબમીટ પર ક્લિક ક્રરો જેવુ તમે સબમીટ પર ક્લિક કરસો એટલે સ્ક્રીન પર Sucsess full નોમેસેજ આવસે અને આપને ફરીવાર લોગીન થવાનુ કહેસે જેમા પ્રાણ નંબર અને સેટ કરેલ નવો પાસવર્ડ નાખી લોગીન થવુ 
આ પ્રકિયા દરમ્યાન કોઇ ટેક્નીકલ એરર આવે તો ઉપર મુજબના સ્ટેપ મુજબ ફરીથી પ્રોસેસ કરવી 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

આભાર 

Jan 3, 2018

eka, kasoti test pepar math6to8

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે ગણિત  ધોરણ 6 થી 8 ના બીજા સત્રના એકમની એકમ કશોટી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 અને 8 ના બીજા સત્રના પ્રથમ એકમના એકમ પેપર મુકેલ છે જેમા એકમ કશોટી સાથે રચનાત્મક મુલ્યાંકન પત્રક A માટેના હેતુ પણ સામેલ છે જેથી આપ આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 


આભાર

Jan 1, 2018

Scince Test

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટ્મા સામાજિક વિજ્ઞાન ના એકમ કસોટીના પેપર જોયા તે માટે અહિ ક્લિક કરો 

આજે આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજી  ધોરણ 6 થી 8 ના બીજા સત્રના એકમની એકમ કશોટી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 અને 8 ના બીજા સત્રના પ્રથમ એકમના એકમ પેપર મુકેલ છે જેમા એકમ કશોટી સાથે રચનાત્મક મુલ્યાંકન પત્રક A કે જે રચાનત્મક પત્રક છે તેમા આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 


આભાર