ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 11, 2021

TPEO BADHTI GR 10,05,21

 નમસ્કાર

     વાચક મિત્રો

ગુજરાત સરકારનો તારીખ 10/05/2021 નો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બઢતી તથા નવી નિમણૂક ના સ્થળ બાબત પરીપત્ર  PDF સ્વરૂપે 

પરિપત્ર માટે અહીં ક્લિક કરો
Apr 16, 2021

ધોરણ 1 to 8 માસ પ્રમોશન gr2021

    નમસ્કાર

     વાચક મિત્રો

ધોરણ 1 થી 8 માટે આ વર્ષે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને માસ પ્રમોશન થી પાસ કરવામાં આવશે. જુઓ ઓફિશિયલ પરિપત્ર તારીખ 16/04/2021 
Apr 10, 2021

Whatsapp base sw mulyankan

 નમસ્તે

વાચક મિત્રો 

આજે આપણે whatsapp આધારીત સ્વ મૂલ્યાંકન ની માહિતી જોઈએ 

Whatsapp આધારીત સ્વ-મૂલ્યાંકન માટે અલગ અલગ જિલ્લા વાઇઝ ચાર જૂથ પાડવામાં આવેલ છે જેમાં આપે આપ જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળા ક્યાં જિલ્લામાં છે તે મુજબ જિલ્લો જે જૂથમાં હોય એ જિલ્લામાં આપેલ નંબર પર રજિસ્ટ્રેશન કરી આપ પરીક્ષા આપી શકશો. 

જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ

પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524523?text=Hello


જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર

પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524502?text=Hello


જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા


પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524501?text=Hello


જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ


પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524503?text=Hello

પરીક્ષા દર શનિવાર થી શુક્રવાર સુધી આપી શકાશે. 

આભાર.  


વધુ માહિતી માટે ફોટા પર ક્લિક કરો અને મેસેજ મોકલો 


Apr 8, 2021

April ekam kasoti 2021

   નમસ્કાર

     વાચક મિત્રો

ધોરણ 3 થી 8 માટે એપ્રિલ માસની એકમ કસોટી બાબત પરિપત્ર
એકમ કસોટી તારીખ 27 અને 28 એપ્રિલ એમ બે દિવસ ધોરણ 3 માં પર્યાવરણ તથા ધોરણ 4 થી 8 માં ગુજરાતી અને ગણિત ની લેવામાં આવશે.


પરિપત્ર માટે અહીં ક્લિક કરો

અભ્યાસક્રમ તથા વિષય


4200 gread pay gr 2021

  નમસ્કાર

     વાચક મિત્રો

ગુજરાત સરકારનો તારીખ 17/03/2021 નો 4200 ગ્રેડ પે બાબત પરીપત્ર  PDF સ્વરૂપે 
.
4200 grad pay 17/03/2021 ના પરિપત્ર માટે અહીં ક્લિક કરોApr 7, 2021

Varchyual class riport

 નમસ્કાર 

    વાચક મિત્રો 

અત્યારે હાલ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 વર્ચ્યઅલ ક્લાસ ચાલુ હોય તેમા શિક્ષક વ્યકિતગત માહિતી રાખી શકે તે માટે અહિ એક પત્રક PDF ફોર્મેટમા બનાવી મુકવામા આવેલ છે. જેમા તાસનો ક્રમ તારીખ ધોરણ તથા ભણાવેલ એકમ અને કેટલા વિધાર્થીઓ જોઇન્ટ થયા એ લખી ફાઇલમા રાખી સકાય છે. 

PDF માટે અહિ ક્લિક કરો આભાર

Mar 30, 2021

Viklp kamp 2021

 નમસ્કાર

     વાચક મિત્રો
અહિ ગુજરાત સરકારના પરીપત્ર મુજબ યોગ્ય લાયકાત ધરાવતા હોય અને ધોરણ 1થી5 માથી 6થી8 મા જવા માંગતા શિક્ષકો માટે ફોટો કોપી અને PDF સ્વરૂપે વિકલ્પ પત્રનો નમુનો મુકેલ છે જેને પ્રીંટ કરી લાગુ પડતી વિગતો ભરી જરૂરી પુરાવા સાથે આપ વિકલ્પ ફોર્મ ભરી સકશો.
સુરેન્દ્રનગરના 30/03/2021 ના પરિપત્ર માટે અહીં ક્લિક કરો

વિકલ્પ ના PDF નમુંના માંટે  અહિ ક્લિક કરો

ફોટો કોપી


Feb 14, 2021

Primary School reopen gr 2021

 નમસ્કાર

    વાચક મિત્રો

માર્ચ 2020 થી કોરોના મહામારી ના કારણે લોકડાઉનથી બંધ રહેલી પ્રાથમિક શાળા હાલ ધોરણ 6 થી 8 તારીખ 18/02/2021 થી ખુલશે તેનો પરિપત્ર તથા ઓફિશિયલ વાલી સંમતિ પત્રક pdf ફોર્મેટમાં અહીં મુકેલ છે. 

GR ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Feb 8, 2021

ELECTION TRANING MODUAL 2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે વર્ષ 2021 મા યોજાનારી તાલુકા/જિલ્લા પંચાયતની ચુંટણી વિષેની તાલીમ મોડ્યુલની માહિતી જોઇએ મોડ્યુલ PDF મા છે જેમા એક મા વિડિયો ની લિંક હસે તથા બીજી ફાઇલમા થીયરી હસે. 

વિડિયો ફાઇલ માટે અહિ ક્લિક કરો 


થીયરી પીડીએફ માટે અહિ ક્લિક કરો 

Get exciting cashback on All Transactions & Ultimate Earning Opportunities.


Download and SignUp:- https://play.google.com/store/apps/details?id=com.nexgen.nexmoney&referrer=7096166613
Feb 6, 2021

Online badli feb-2021

નમસ્કાર

   વાચક મિત્રો

આજે આપણે ઓનલાઇન આંતરીક બદ્લી કેમ્પ 2021 ની માહિતી જોઇએ

ઓનલાઇન બદલી કેમ્પ માટેના ફોર્મ તારીખ 6-2-2021 થી 8-2-2021 સુધી ઓનલાઇન ભરી શકાસે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ આપે રજિસ્ટ્રેશન કરવાનુ રહેસે જો આપે રજિસ્ટ્રેશન કરેલ છે તો યુઝર નામ અને પાસવર્ડ નાખી લોગીન થઇ ફોર્મ ભરી શકાસે ફોર્મ ભરતા પહેલા ફોર્મ ભરવાની માહિતી ચેક કરી માહિતી જોઇ લેવી

ખાલી જ્ગ્યાની માહિતી માટે જે તે જિલ્લા સામે આપેલ ડાઉનલોડ નામના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરવાનુ રહેશે. 

ખાલી જ્ગ્યાની માહિતી માટે અહિ ક્લિક કરો

ઓફિસિયલી જાહેરાત માટે અને ફોર્મ ભરવાની માહિતી માટે અહિ ક્લિક કરો

Offisal Webasite

https://dpegujarat.in/

બદલી કાર્યક્રમ  


Feb 4, 2021

STD-10/12 Time Table 2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 
વર્ષ 2021 મા લેવાનાર બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનુ સમય પત્રક ની લિંક અહિ આપવામા આવેલ છે. 

ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ 10/05/2021 થી 25/05/2021 વચ્ચે લેવાસે વધુ માહિતી માટે જુઓ સુધારા સાથેની પ્રેશ નોટ તથા સમય પત્રક કુલ 6 પેઝ 


સમય પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

ઓફિસિયલ વેબસાઇટ 

સુધારા યાદી


Jan 21, 2021

Varshik Ayojn std 6 to 8 sem-2 All subject

 

નમસ્કાર     

     વાચક મિત્રો 

શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા દ્વિતિય સત્ર વાઇઝ  ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે તમામ વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી  જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


દ્વિતિય સત્ર માટે બધાજ વિષય માટે અહિ ક્લિક કરો
માહિતી માટે ફોટા પર ટચ કરો 

Jan 17, 2021

TAX & GST Service

 નમસ્કાર

     વાચક મિત્રો
આજની પોસ્ટમા આપણે ટેક્ષ જી.એસ.ટી. સર્વિચ ,બિલ,રિચાર્જ તથા વાહન વિમો ,ઓનલાઇન ફોર્મ ,પાન કાર્ડ 
કલર પ્રીંટ વગેરેની માહિતી આપ નીચે આપેલ લિંક તથા કાર્ડમા જોઇ શકો છો કાર્ડમા આપેલી તમામ સર્વિચ સંતોષકારક રીતે યોગ્ય રીતે પુરી પાડવામા આવસે. વિવિધ વાહનના વિમા ભરવા GST સર્વિચ કેન્દ્ર 
માટે એક્વાર મુલાકાત લો.

 બાઇક/કાર વિમો તુુુુલના વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 

Jan 16, 2021

raja list surendranagar 2021

 નમસ્કાર 

      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર  જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2021

ઉનાળુ વેકેશન તારીખ 03/05/2021 થી 06/06/2021 દિવસ 35 

PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
ફરજિયાત રજા મરજિયાત રજા 
TEXT BOOKS STD-11 & 12

   નમસ્કાર 

        વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ધોરણ 9 થી 10 ના પાઠ્યપુસ્તક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
     આજે આપણે ધોરણ 11 અને 12 ના પાઠ્ય પુસ્તકોની માહિતી જોઇએ અહિ ધોરણ 11 અને 12 ના પાઠ્યપુસ્તકો 2020 ના અપડેશન સાથેના મુકેલા છે આ તમામ પાઠ્ય પુસ્તક PDF ફોર્મેટમા છે. પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરવા જેતે ધોરણ સામે આપેલ લિંક પર ક્લિક કરતા તે ધોરણના તમામ આર્ટ્સ/કોમર્સ અને સાયન્સ વિભાગ્નુ ફોલ્ડર ખુલસે જેમા જે તે વિભાગ પર ક્લિક કરતા તમામ પાઠ્ય પુસ્તક નુ લિસ્ટ જોવા મળસે તેમાથી જે તે પાઠ્યપુસ્તક પર ક્લિક કરતા તેને જોઇ શકાસે તથા ડાઉનલોડ્ના સિમ્બોલ એરો પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાસે. 

 ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 11 આર્ટ્સ/કોમર્સ અને સાયન્સ  માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ અને સાયન્સ માટે અહિ ક્લિક કરો 

Jan 13, 2021

raja list gujarat state 2021

 નમસ્કાર 

      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગુજરાત રાજયનુ  ફરજિયાત , મરજિયાત અને બેંકોની રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2021

PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
ફરજિયાત રજા મરજિયાત રજા 
બેંકોની રજા 
Jan 8, 2021

TEXT BOOK STD 9-10

  નમસ્કાર 

        વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
     આજે આપણે ધોરણ 9 અને 10 ના પાઠ્ય પુસ્તકોની માહિતી જોઇએ અહિ ધોરણ 9 અને 10 ના પાઠ્યપુસ્તકો 2020 ના અપડેશન સાથેના મુકેલા છે આ તમામ પાઠ્ય પુસ્તક PDF ફોર્મેટમા છે. પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરવા જેતે ધોરણ સામે આપેલ લિંક પર ક્લિક કરતા તે ધોરણના તમામ પાઠ્ય પુસ્તક નુ લિસ્ટ જોવા મળસે તેમાથી જે તે પાઠ્યપુસ્તક પર ક્લિક કરતા તેને જોઇ શકાસે તથા ડાઉનલોડ્ના સિમ્બોલ એરો પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાસે. 

 ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 9 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 10 માટે અહિ ક્લિક કરો