4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

May 28, 2021

Vidhyalaxmi bond yojna bandh gr

   નમસ્કાર

   વાચક મિત્રો

ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિદ્યાલક્ષ્મીબત બોન્ડ યોજના વર્ષ 01/04/2021 થી બંધ કરવા બાબત પરિપત્ર કરેલ છે પરિપત્ર નીચે આપેલ છે ચોખ્ખું ચિત્ર જોવા ફોટાપર ક્લિક કરશો.
May 19, 2021

Rashtriy balvigyan kongresh

   નમસ્કાર

   વાચક મિત્રો

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ના આયોજન બાબત પરિપત્ર

 નીચે આપેલ છે .

આ આયોજન પરિસ્થિતિ મુજબ ઓનલાઇન/ઓફલાઇન યોજાશે. 

ચોખ્ખું ચિત્ર જોવા ફોટાપર ક્લિક કરશો. 

HTAT BADHTI GR

 નમસ્કાર

   વાચક મિત્રો

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કેળવણી નિરીક્ષક ની ખાલી પડેલી જગ્યા સામે HTAT શિક્ષકને બઢતી આપવા માટે પરિપત્ર કરેલ છે પરિપત્ર નીચે આપેલ છે ચોખ્ખું ચિત્ર જોવા ફોટાપર ક્લિક કરશો.


 

May 11, 2021

TPEO BADHTI GR 10,05,21

 નમસ્કાર

     વાચક મિત્રો

ગુજરાત સરકારનો તારીખ 10/05/2021 નો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બઢતી તથા નવી નિમણૂક ના સ્થળ બાબત પરીપત્ર  PDF સ્વરૂપે 

પરિપત્ર માટે અહીં ક્લિક કરો