4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Feb 27, 2016

CRPF Bharti 2016

CRPF bharti 2016 કોંસ્ટેબલ ,ટેકનીકલ અને ટ્રેડ્મેન ની કુલ 888 જ્ગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે
લાયકાત: 12 પાસ ,સાથે ડ્રાઇવિંગ લાયસંસ અનિવાર્ય
ઓનલાઇન અરજી કરવાની લાસ્ટ ડેટ 10 /03/2016
પરીક્ષાની તારીખ 15/5/16
વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 
ઓનલાઇન અરજી કરવા અહિ ક્લિક કરો 


Feb 26, 2016

Relve Bharti Application Stetas

રેલ્વે વિભાગમા કુલ 18252 જ્ગ્યા માટેની અરજિઓ ઓનલાઇન મંગાવવામા આવેલ હતી આ તમામ અરજીઓ સ્વીકારાઇ છે કે કેમ તેનુ સ્ટેટસ રેલ્વે વિભાગની સાઇટ પર મુકાઇ ગયેલ છે જો તમે અરજી કરેલ છે અને તમારી અરજી સ્વીકારાઇ કે નહિ તે જાણવા માન્ગો છો તો સૌ  પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો ત્યારબાદ રેલ્વે વિભાગની સાઇટ ખુલ્સે જેમા તમારો રજીસ્ટ્રેશન નમ્બર અને તમારી જન્મ તારીખ નાખી લોગીન બટ્ટન પર ક્લિક કરી લોગીન થાવ અને તમારી અરજી સ્વીકારાઇ કે નહી તે અહિ તમે જોઇ શકશો 

અરજીનુ સ્ટેટસ ચેક કરવા અહિ ક્લિક કરો 

Feb 25, 2016

Bajet 2016

૨૦૧૬ રાજ્ય સરકારના બજેટની ખુબીઓ

Feb 22, 2016

Revnyu Tlati Exam Seat no Changis Bhavanagar & Amdavad

રેવન્યુ તલાટી પરીક્ષા ભાવનગર અને અમદાવાદ માટે બેઠક નમ્બરની વ્યવસ્થામા ફેરફાર થયેલ છે

રેવન્યુ તલાટી પરીક્ષા તારીખ ૨૮/૦૨/૨૦૧૬ ના રોજ લેવાનાર છે જેમા ભાવનગર જિલ્લામા બેઠક ન.૬૦૨૨૪૮૨૭ થી ૬૦૨૨૫૧૨૬ સુધીના બેઠક નમ્બરની વ્યવસ્થામા ફેરફાર થયેલ છે 

રેવન્યુ તલાટી પરીક્ષા તારીખ ૨૮/૦૨/૨૦૧૬ ના રોજ લેવાનાર છે જેમા અમદાવાદ  જિલ્લામા બેઠક ન.૬૦૧૦૪૫૫૧ થી ૬૦૧૦૫૦૦૦ સુધીના બેઠક નમ્બરની વ્યવસ્થામા ફેરફાર થયેલ છે


Feb 21, 2016

microsoft Office 2003 For Info

અગાઉની પોસ્ટમા આપણે કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાન અને સોફ્ટવેર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 
       આજે આપણે Microsoft Office 2003 વિષે માહિતી મેળવિસુ 
Microsoft Office 2003 ની જેમ ઓફિસના અલગ અલગ પ્રકારો હોય છે જેમ કે Microsoft Office 2003, Microsoft Office 2007, Microsoft Office 2010 વગેરે જેમાથી આજે આપણે Microsoft Office 2003 ની માહિતી જોઇએ
Microsoft Office 2003 મા Ms Excel 2003,Ms word 2003, Ms power point 2003 ,Outlook 2003 વગેરે જેવી સુવિધા હોય છે Microsoft Office 2003 એ એક એપ્લીકેશન સોફ્ટ્વેર છે અને તેને Microsoft કમ્પ્નીએ બનાવેલ છે Microsoft Office 2003 નો ઉપયોગ લખાણ એડીટ કરવા ,હિસાબ તેમજ ગણતરી માટે એક્સેલ શીટ બનાવવા અને પ્રેઝંટેસન માટે સ્લાઇડ બનાવવા તેમજ આઉટ્લુક ની મદદથી ઇ-મેઇલ મોકલવા વગેરે માટે થાય છે 

Microsoft Office 2003 મા મુખ્યત્વે 
Ms Word 2003
Ms Excel 2003
Ms Power point 2003 
Ms Outlook 2003
હોય છે 
Microsoft Office 2003 નો ઉપયોગ કરવા માટે તમારા કોમ્પ્યુટર કે લેપ્ટોપમા Microsoft Office 2003 સોફ્ટવેર હોવુ જરૂરી છે જો આપના કોમ્પ્યુટર કે લેપ્ટોપમા Microsoft Office 2003 ના હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો 
Microsoft Office 2003 ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
હવે પછીની પોસ્ટમા આપણે તે દરેક વિષે વિગતવાર સમજ મેળવિશુ 

આભાર

Feb 17, 2016

pragna Teacher Training Pariptra 16/02/2016

પ્રજ્ઞા શિક્ષકોને બે દિવસની તાલીમ બાબતનો SSA નો તારીખ ૧૬/૦૨/૨૦૧૬ નો પરીપત્ર

Feb 10, 2016

How To set a Fevicon in Blog

આપણે અગાઉની પોસ્ટમા બ્લોગ વિસેની માહિતી મેળવી તે પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Fevicon એટલે કે બ્લોગના ટાઇટલ મા સૌથી ઉપર બતાતો લોગો કેવી રીતે સેટ કરવો તે જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે

સ્ટેપ-1. સૌ પ્રથમ blogger મા લોગીન થાવ ત્યારબાદ Pageviews પર ક્લિક કરો 

સ્ટેપ-2 હવે Layout પર ક્લિક કરો 

સ્ટેપ-3. Layout મા Fevicon પર ક્લિક કરો એટલે એક નવો વિન્ડો ખુલસે જેમા Choose File પર ક્લિક કરો અને તમારા કોમ્પ્યુટરમાથી તમારે જે લોગો રાખવો હોય તેનુ ચિત્ર પસન્દ કરો ચિત્ર ચોરસ હોવુ જોઇએ નહિતર તે સેટ નહિ થાય માટે ચોરસ ચિત્ર પસંદ કરો અને પછી save પર ક્લિક કરો 

Feb 9, 2016

Std 6to8 bharti 5rh waiting round merite

વિધ્યાસહાયક ભરતી ધોરણ 6થી8 કુલ જ્ગ્યા 1079 પાંચમો રાઉંડ કોલ લેટર અને મેરીટ

કોલ લેટર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

Feb 8, 2016

2016 Celendar In One page

2016 નુ કેલેંડર માત્ર એક જ પેઇજમા 
ગુજરાતી અને અંગ્રેજી બને ફોન્ટ મા ઉપલબ્ધ 
ફોર ઍંગ્રેજી 

ફોર ગુજરાતી 


Feb 7, 2016

STD 6to8 Forth waiting Round Merit & call letar

ધોરણ 6 થી 8 માટેની 1079 ભરતીનો ચોથો રાઉંડ મેરીટ અને કોલ લેટર 

કોલ લેટર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

Feb 5, 2016

HTAT Bharti 2014/15 Waiting Round

HTAT ભરતી 2014/15 મેરીટ અને વેઇટીંગ રાઉન્ડ
આ મેરીટ વાળા ઉમેદવારોએ 5/2/2016 થી કોલ લેટર મેળવી લેવા

કોલ લેટર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

Feb 4, 2016

IITRAM AMDAVAD CCC RESULT

જે મિત્રોને IITRAM AMDAVAD મા સી.સી.સી ની પરીક્ષા  હતી તેઓનુ રિઝલ્ટ  નીચે પરીક્ષાની તારીખ વાઇઝ લિંક મુકેલી છે જેના પર ક્લિક કરીને જેતે તારીખ મુજબનુ રિઝલ્ટ જોઇ શકાશે
Exam Date 01/01/2016 Click Heare
Exam Date 02/01/2016 Click Heare
Exam Date 04/01/2016 Click Heare
Exam Date 05/01/2016 Click Heare
Exam Date 06/01/2016 Click Heare

Exam Date 07/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam Date 08/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam Date 11/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam Date 12/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam Date 13/01/2016 માટે અહિ ક્લિક કરો 
Eaxam Date 16/01/2016 માટે અહિ ક્લિક કરો 
Eaxam Date 17/01/2016 માટે અહિ ક્લિક કરો 
Eaxam Date 18/01/2016 માટે અહિ ક્લિક કરો 
Eaxam Date 19/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam  Date 20/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam Date 21/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam Date 28/01/2016 માટે અહિ ક્લિક કરો 
Exam Date 29/01/2016 માટે view Result    Search Result
Exam Date 30/01/2016 માટે view Result    Search Resultdhoran 6to8 trijo tabkko final merit and call letter

धोरण 6थी 8 त्रिजो तबकको फाइनल मेरिट आने कॉल लेट्टर

 For PDF Click Heare

कॉल लेटर डाउनलोड करवा अहि क्लिक करे

basic compyuter softwer knowlege

આપણે અગાઉના પોસ્ટમા કોમ્પ્યુટર ના બેઝિક જ્ઞાન અને તેના ભાગો એટલે કે હાર્ડ વેર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે સોફ્ટ્વેર ની માહિતી મેળવિએ
સામાન્ય રીતે સોફ્ટ્વેર એ કોમ્પ્યુટરનો એવો ભાગ છે કે જેને સ્પર્શી શકાતો નથી આમ છતા એ કાર્ય કરે છે જેમ ઇશ્વરને જોઇ શકાતા નથી આમ છતા ઇશ્વર છે તેની અનુભુતી થાય છે તેવીજ રીતે સોફ્ટ્વેરને જોઇ શકાતા નથી પણ તેની અનુભુતી અને કાર્ય થાય છે 

સોફ્ટવેરના બે પ્રકાર છે.
(1) સિસ્ટમ સોફ્ટ્વેર 
(2) એપલિકેશન સોફ્ટ્વેર


Feb 1, 2016

Basic Compyuter & It's Parts

         કમ્પ્યુટર એ ગણતરી કરવા માટે તેમજ વિવિધ કામોમા ખુબજ ઉપયોગી છે આજના આધુનીક યુગમા કમ્પ્યુટર વગર કોઇપણ કાર્ય જાણે કે અશક્ય છે આ કમ્પ્યુટર ના વિવિધ ભાગો કે જેને જોઇ શકાય છે અને સ્પર્શી શકાય છે તેને હાર્ડવેર કહેવામા આવે છે જેવાકે કી બોર્ડ મોનિટર માઉસ સી.પી.યુ. વગેરે 
આ હાર્ડવેર ની માહિતી નીચે મુજબ છે 
જુઓ નીચેના ચિત્રો