4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jul 3, 2015

digital locker

          હવે તમારે તમાર અગત્યના દસ્તાવેજી પુરાવા સાથે લઇને ફરવુ નહિ પડે 

આના માટે સરકારે DIGITAL LOCKER ની સુવિધા શરુ કરી છે જ્યા તમે તમારા તમામ પ્રકારના દસ્તાવેજો દાખલાઓ પ્રમાણપત્રો લાઇસંસ વગેરે વગેરે ઓનલાઇન સાચવી શકો છો. અને તે પણ ફ્રી મા 

આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવુ જરુરી છે આધાર કાર્ડ નમ્બર ઉપર થી તમે DIGITAL LOCKER નુ ખાતુ ખોલી સકસો 
આ ખાતુ ખોલ્યા બાદ તમારા અગત્યાના ઉપયોગી પુરાવા અપલોડJ કરી નાખો ત્યાર બાદ જ્યારે જરુર પડે ત્યારે તમારે જરુરી પુરાવા નહિ દેવા પડે માત્ર DIGITAL LOCKER ની લિંક આપો એટલે ચાલસે 
DIGITAL LOCKER ની સુવિધા લેવા માટે તમારે www.digitallocker.gov.in  વેબસાઇટ પર જઇને એક આઇ ડી બનાવવી પડસે 

આઇ ડી બનાવવા માટે 

1. સૌ પ્રથમ ઉપર આપેલી વેબ સાઇટ ખોલો અથવા અહિ ક્લિક કરો
2.તમારા આધાર કાર્ડ નમ્બરથી લોગ ઇન થાવ 
3.લોગીન થયા બાદ જે માહિતી માંગે તે માહિતી ભરીને ઓકે આપો એટલે તમારુ ખાતુ (આઇ ડી) બની જસે 
4. ત્યાર બાદ તમારા જરુરી પુરાવાઓ અપલોડ કરી સકસો

આભાર 

Aadhara link

          તમારા આધારકાર્ડ ને ચુટંણીકાર્ડ સાથે જોડવા માટે નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ અનુચરો
સૌ પ્રથમ ગુગલમા nvsp લખીને સર્ચ કરો 

અથવા અહિ ક્લિક કરો

ત્યારબાદ જમણી સાઇડમા એક ઓપશન આવસે જેમા Feed aadhara no  લખેલુ છે ત્યા ક્લિક કરો અને ત્યા
1.નામ
2.આધારકાર્ડ નમ્બર
3.ચુટંણીકાર્ડ નમ્બર
4.મોબાઇલ નમ્બર

વગેરે નાખી પછી સબમીટ આપો એટ્લે આધાર લિંક થઇ જસે સમે મોબાઇલમા મેસેજ પન આવી જસે