ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 16, 2019

indian post bharti registration

નમસ્કાર
વાચક મિત્રો 

આજે આપણે ભારતીય પોસ્ટ વિભાગમા ડાક સેવક ની ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી જોઇએ 
છેલ્લી તારીખ ૦૪/૦૯/૨૦૧૯ છે. 
આ માટે ધોરણ 10 ની માર્કશીટ મુજબ નામ જાતી અનામત કેટેગરીની વિગતો અને ફોટો તથા સહિ સ્કેન કરી રાખો 

સૌ પ્રથમ નીચે આપેલ લિંક્ પર ક્લિક કરી ખુલતા વિંડોમા જરૂરી તમામ વિગતો ભરવી જેમા નામ, પિતાનુ નામ, મોબાઇલ નંબર, કેટેગરી, ધોરણ 10 ની વિગતો ફોટો અને સહિ અપલોડ કર્યા બાદ પ્રીવ્યુ પર ક્લિક કરી પ્રીવ્યુ જોઇ જો ઓકે હોય તો submit પર ક્લિક કરવુ જેથી આપનુ રજિસ્ટ્રેશન થઇ જશે અને આપને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી જસે 

રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

Aug 14, 2019

How to Fillup JNV Exam form 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા ધોરણ 5 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનુ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી મેળવીએ 
આ માટે વિધાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ,વિધાર્થીની સહિ, વાલીની સહિ તથા આચાર્યનુ સહિ સિક્કા વાળુ ફોર્મ આટલી માહિતી ફોટો કોપી સ્વરૂપે સ્કેન કરીને રાખો 
ઓનલાઇન ફોર્મ ભરવાના સ્ટેપ નીચે મુજબ છે. 

STEP-1. સૌ પ્રથમ તેની ઓફિસિયલ વેબસાઇટ પર જઇ તમારા ફોનમા આવેલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખી સેક્યુરીટી કેપ્ચા નાખી લોગીન પર ક્લિક કરી લોગીન થવુ જુઓ નીચેનુ ચિત્ર 

લોગીન થવાની લિંક માટે અહિ ક્લિક કરો 


STEP-2. હવે તમારૂ ખાતુ ખુલસે જેમા ડશબોર્ડ્મા જ્યા Registration Form Phase-II લખેલુ છે તેના પર ક્લિક કરવુ તેના પર ક્લિક કરતા રજિસ્ટ્રેશન ફેઝ 2 નુ ફોર્મ ખુલસે જેમા રજિસ્ટ્રેશન સમયે નાખેલ માહિતી નામ, મોબાઇલ નંબર, શાળા, જિલ્લો, રાજ્ય, વગેરે હશે ઘટતી વિગતો જેવીકે માતાનુ નામ, પિતાનુ નામ, વાર્ષિક આવક, આધાર નંબર, બાળકનો ફોટો ,બાળકની સહિ, માતા,પિતા વાલીની સહિ, અને આચાર્યનુ સહિ સિક્કા વાળુ ફોર્મ આ બધા ડોક્યુમેન્ટ ફોટોકોપી સ્વરૂપે સ્કેન કરી અપલોડ કરવા અને ત્યારબાદ છેલ્લે Next પર ક્લિક કરવુ વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
STEP-3.Next પર ક્લિક કરતા હવે જે ફોર્મ નો ભાગ ખુલસે તેમા તમારે ધોરણ 3 થી 5 ની માહિતી ભરવાની છે જેમા જિલ્લો, તાલુકો, ગામનુ નામ, શાળાનુ નામ, શાળાનુ સરનામુ, દાખલ તારીખ,પરીક્ષા પાસ કર્યા તારીખ વગેરે લખી છેલ્લે Next પર ક્લિક કરવુ જુઓ નીચેનુ ચિત્ર 
STEP-4. હવે તમે ભરેલ ફોર્મ જોવા મળસે જેને એક વાર ચેક કરી જોવુ જો ક્યાય ભુલ જ્ણાઇ તો Priewes પર ક્લિક કરી પાછા ઉપર મુજબના એક એક સ્ટેપ પાછા જઇ જ્યા ભુલ હોઇ તે સુધારી આગળ વધવુ જો કોઇ ભુલ ન હોઇ તો Submit પર ક્લિક કરવુ જેથી આપનુ ફોર્મ સબમીટ થઇ જશે. જુઓ નીચેનુ ચિત્ર 


STEP-5. હવે તમારા ડશબોર્ડ્મા જ્યા Download Registration Form લખેલુ છે તેના પર ક્લિક કરી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કાઢી લેવી ત્યારબાદ Logout પર ક્લિક કરી લોગ આઉટ થવુ જુઓ નીચેનુ ચિત્ર 

Aug 11, 2019

Scholarship Exam std-6&9- 2019


નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 અને ધોરણ 9  મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/08/2019 

પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે 
પરીક્ષા તારીખ ૨૦/૧૦/૨૦૧૯
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 
Aug 8, 2019

India post bharti 2019

NAMSKAR 

INDIA POST MA ALAG ALAG RAJYAMA VIVIDH POST PAR BHARATI MATE ONLINE FORM BHARVANU CHALU CHHE .

TOTAL POST : 10,066 

AVAILIBALE SATEAT : GUJARAT, AASHAM, BIHAR, KARNATAK, KERAL

LAST DATE OF REGISTRATION : 04/09/2019

ONLINE REGISTRATION CLICK HEARE

FOR OFFICIAL WEBSAITE : http://appost.in/gdsonline/

FOR MORE INFO 

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો 

Aug 1, 2019

how to registion in jnv 2020-21

નમસ્કાર 
   વાચક મિત્રો 
આજે આપણે જવાહર નવોદય ધોરણ -6 મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે જેમા ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેની માહિતી જોઇએ 
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૯/૨૦૧૯ છે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
STEP-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી તેની ઓફિસિયલ વેબસાઇટ પર જાવ 
તેમા Note: Candidate click heare for registration phase-1 જ્યા લખેલુ છે તેના પર ક્લિક કરવુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા અહિ ક્લિક કરો 

ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો 

STEP-2. હવે રાજ્ય જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરો તથા શાળાનુ નામ બાળકનુ નામ અને બાળકની જન્મ તારીખ સેટ કરો ત્યારબાદ વાલીનો મોબાઇલ નંબર નાખી દેખાતા સેક્યુરીટી કેપ્ચા લખો અને ત્યારબાદ SUBMIT પર ક્લિક કરો જેથી તમારા ફોન પર એક મેસેજ આવશે જેમા યુઝર આઇ ડી અને પાસવર્ડ હસે 
બસ તમારૂ રજિસ્ટ્રેશન થઇ ગ્યુ હવે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી હવે પછીની પોસ્ટ્મા આપવામા આવશે. 
વિધાર્થીનુનામ શાળાનુ નામ જન્મ તારીખ વગેરે ખુબ ધ્યાનથી લખવુ જેમા પછી ફેરફાર થઇ સકશે નહિ.
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


Jul 25, 2019

JNV ADMISTION 2019-20

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા ધોરણ 5 મા અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળા અને સરકાર માન્ય પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે ધોરણ 6 જવાહર નવોદય વિધ્યાલયમા પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાય છે. 

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-09-2019 છે. 
પરીક્ષા તારીખ 11-01-2020

ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે. 

રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 
https://www.nvsadmissionclasssix.in/nvs6reg/registrationPhaseOne

ઓફિસિયલ વેબસાઇટ 
https://navodaya.gov.in/nvs/en/Home1


ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો RCM વધુ માહિતી અહિ ક્લિક કરો 

Jul 16, 2019

Navatar pryog sce patrak-A

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા ધોરણ 6 થી 8 તથા ધોરણ 3 થી 5 ની અધ્યયન નિષ્પતિ લખેલ રચનાત્મક પત્રક A ની માહિતી જોઇ 

આજે આપણે એક નવતર પ્રયોગની માહિતી જોઇએ આ પ્રયોગ અંતર્ગત દરેક ધોરણ ના વર્ગમા વિષય વાઇઝ કે ધોરણ વાઇઝ અધ્યયન નિષ્પતિ લખેલ રચનાત્મક પત્રક A એક ફાઇલમા લગાવી આ ફાઇલ વિધાર્થીઓ જોઇ સકે તથા વિધાર્થીની ઉંચાઇને ધ્યાનમા રાખી દિવાલ સાથે લટકાવી દેવાની રહેશે તથા વિધર્થીઓને શરૂઆતમા ક્યા પાઠમા કઇ અધ્યયન નિષ્પતિ આવે તે સમજાવી દેવાનુ રહેશે ત્યારબાદ જેતે અધ્યયન નિષ્પતિ આધારિત પ્રવુતિ /પરીક્ષા અને તેના મુલ્યાંકન ના આધારે જો વિધાર્થીને તે નિષ્પતિ મુજબ આવડી ગ્યુ છે તો વિધાર્થી પોતેજ જે તે નિષ્પતિ સામે ખરૂ કરસે થોડુ ઘણુ આવડ્યુ છે તો વિધાર્થી પ્રશ્નાર્થ કરસે અને સાવ નથી આવડયુ તો વિધાર્થી ચોકડી મારશે બસ આ કાર્યમા શિક્ષકે શરૂઆતમા થોડાક દિવસ જરૂરી માર્ગદર્શન આપવાનુ રહેશે. 
ત્યારબાદ વિધાર્થી પોતે જ પોતાના ખાનામા ખરૂ આવે તે માટે પ્રયત્ન કરશે બીજા વિધાર્થીને પુછી શીખસે અને જરૂરી પ્રવુતિ કરી પોતાના ખાનામા ખરૂ કરવાનો પ્રયત્ન કરશે 
વધુ માહિતી માટે ડેમો માટે જુઓ નીચેના ચિત્ર 

રચનાત્મક પત્રક-A ધોરણ 3 થી 5 માહિતી માટે અહિ ક્લિક કરો 

રચનાત્મક પત્રક-A ધોરણ 6 થી 8 માહિતી માટે અહિ ક્લિક કરો 

રોજિંદા જીવનમા ઉપયોગી શુધ આયુર્વેદિક વસ્તુ (RCM ) માટે અહિ ક્લિક કરો 


Jul 1, 2019

Adhyayan Nishpati with patrak-A std 3to5 sem-1

નમસ્કાર 
વાચક મિત્રો 
    હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 3 થી 5 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ પ્રથમ સત્રની ધોરણ 3 થી 5 ના તમામ વિષયની અહિ PDF  સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી એક પેઝમા 14 વિધાર્થીની માહિતી ભરી સકાશે  આપ પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો . 

ધોરણ-3 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-4 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-5 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-3 થી 5  તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો RCM Rice Brand Oil ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Jun 28, 2019

Narshing pravesh 2019

નમસ્કાર 
   વાચક મિત્રો 
વર્ષ ૨૦૧૯ માટે ધોરણ 12 પાસ પછી ANM,GNM,B.SC Nurshing ,BPT વગેરે માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. ફોર્મ ભરવા એક્ષીસ બેંકમા અથવા ઓનલાઇન રૂપિયા 200 ભરી પીન લેવાની રહેશે ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાસે પીન કેવી રીતે લેવી તથા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની તમામ માહિતી તેની ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેની માહિતી મેળવી ફોર્મ ભરવુ 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04/07/2019 છે.
પીન ખરીદવાની છેલ્લી તારીખ 02/07/2019 છે. 
પીન ખરીદવાની માહિતી તથા પીન ખરીદવા અને રજિસ્ટ્રેશનની માહિતી માટે જુઓ તેની ઓફીસિયલ વેબસાઇટ ની લિંક નીચે આપેલી છે. 
http://medadmgujarat.org/ga/home.aspx
RCM માહિતી માટે અહિ ક્લિક કરો

PTC PRVESH 2019

નમસ્કાર 
    વાચક મિત્રો
ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો માટે બે વર્ષનો પી.ટી.સી. કોર્ષ જેનુ નવુ નામ D.EL.ED (પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા) છે જેમા વર્ષ ૨૦૧૯ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬/૦૭/૨૦૧૯ છે. 

ઓનલાઇન અરજી કરવા તથા વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ 
https://deled.orpgujarat.com/index.html

RCM બીઝનેશ ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Jun 24, 2019

Adhyyan Nishpati with patrak-A Sem-1

નમસ્કાર 
વાચક મિત્રો 
    હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 6 થી 8 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ પ્રથમ સત્રની ધોરણ 6 થી 8 ના તમામ વિષયની અહિ PDF  સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી એક પેઝમા 14 વિધાર્થીની માહિતી ભરી સકાશે  આપ પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો નવતર પ્રયોગની માહિતી હવે પછીની પોસ્ટમા આપવામા આવસે. 

ધોરણ-6 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-7 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-8 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-6 થી 8  તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો 

RCM ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Jun 19, 2019

Varshik Aayojan 6 to 8

નમસ્કાર     

     વાચક મિત્રો 

શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા સત્ર વાઇઝ અલગ અલગ બે ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે ના સામાજિક વિજ્ઞાન ,

ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજી આ ચાર વિષયનુ છે જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે અહિ ક્લિક કરો
દ્વિતિય સત્ર માટે અહિ ક્લિક કરો 

RCM BUSINESS ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Jun 6, 2019

DELETE FILE OR FOLDER

     નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડરને CMD ની મદદથી  કેવી રીતે ડીલીટ કરી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે કોમ્પ્યુટર મા કે લેપટોપ મા રહેલ ફાઇલ કે ફોલડર કે જે CMD ની મદદથી ડિલિટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર થોડુ સેટીંગ બદલીને ડીલીટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     ઘણી વાર કોઇ પણ કારણો સર કે વાઇરસના કારણે ફાઇલ કે ફોલ્ડર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ડીલીટ કરવા છતા પણ ડીલીટ થતા નથી આવા સમયે થોડુ સેટીંગ બદલીને કોઇ પણ ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડર સરળતાથી ડીલીટ કરી શકાય છે. 
  
    ફાઇલ કે ફોલ્ડરને ડીલીટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1)  સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટરમા કે લેપટોપમા જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છે તે ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી ખુલેલા ડાયલોગ બોક્ષમા Security પર ક્લિક કરો હવે ત્યારબાદ Edit પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


   (2) હવે ખુલેલા ઓપ્શનમા Allow અને Deny લખેલુ હસે તેમા Allow મા નીચે જે નાના ચોરસ   દેખાય છે તેમાથી પ્રથમ ચોરસ Full Control ની સામે ટીક કરો જેથી બધા ખાના ટીક થઇ જસે જો     બધા ટીક ન થાય તો મેન્યુઅલી બધા ટીક કરો ત્યારબાદ Apply પર ક્લિક્ કરો અને છેલ્લે OK પર     ક્લિક કરો  

     વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

     (3) હવે તમે સિલેક્ટ કરેલ ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરો કોઇ પણ એરર વગર સરળતાથી ડીલીટ થઇ  જસે ખાસ નોંધ ફોલ્ડર ડીલીટ કરતી વખતે ફોલ્ડર ખાલી હોવુ જોઇએ જો ખાલી ન હોય તો ફાઇલ પર  ઉપર મુજબની પ્રોસેસ કરી ફાઇલ ડીલીટ કરો પછી ફોલ્ડર ડીલીટ થઇ જસે 

Jun 4, 2019

RCM Why ?

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા RCM BUSINESS ના મુખ્ય ચાર પાર્ટ્ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે RCM શા માટે અપનાવવુ જોઇએ ? તેની માહિતી જોઇએ 
RCM એ સામાન્ય અર્થમા જોઇએ તો ખરીદીની સિસ્ટમ છે 

"RCM" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથેસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાનીભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાતેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.


શા માટે આપણે RCM મા જોડાવવુ જોઇએ ? (ફાયદાઓ)

(1) 100% સુધ્ધ વસ્તુ મળસે 

(2) પાકા બીલ સાથે મળસે

(3) વસ્તુ હોલ્સેલ ભાવે મળસે જેથી થોડો ઘણો ફાયદો થસે 

(4) 30 દિવસની મની બેગ ગેરંટી વસ્તુ ન માફક આવે તો તોડ્યા વગરની વસ્તુ પાછી       આપીને પૈશા પાછા મેળવી શકાય છે.

(5) સેમ્પુથી માંડી તમામ વસ્તુ રોજિંદા જીવનમા ઉપયોગી 

(6) અમુક ટકા રકમ બેંક ખાતે પાછી મળે છે.

(7) વસ્તુના ભાવ બજાર ભાવ મુજબ જ છે. 

(8) આખા ભારતમા ગમે ત્યાથી ખરીદો એક્જ ભાવ 

(9) બીજનેસ ને બાજુ પર રાખીએ તો પોતાના માટે પરીવાર માટે વસ્તુ સારી સુધ્ધ મળે 

(10) પૈસા આપ્યા બદલા મા વસ્તુ ખરીદી જોખમ કાઇ પણ નથી 

બીજનેસના રૂપમા નહિ પણ માત્રને માત્ર પોતાના માટે વસ્તુ ખરીદો વાપરો અને બિજાને કમાવવા કરતા પોતે કમાવ 
માત્ર આપણી ખરીદી ની રીત બદલવાની જરૂર છે અને આપણી માનશિક્તા બદલવાની જરૂર છે. Jun 2, 2019

binsachivalay klark varg-3 bharati

નમસ્કાર 
    વાચક મિત્રો 
બિન સચિવાલય કલાર્ક વર્ગ-3 ની ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
અરજી કરવાની છેલ્લી તારીખ30-06-2019
કુલ જ્ગ્યા 3043
લાયકાત 12 પાસ
અરજી ફી : જનરલ માટે 100 અનામત મા આવતા લોકોએ ફી ભરવાની નથી 
પરીક્ષા પધ્ધતિ મા ખોટા જવાબના 0.25 ગુણ નેગેટિવ 

અરજી કરવા માટે 
https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=K3JOsteln/k=&yr=yvWRrBfMHJY=&ano=msQe8rbL/e8=Jun 1, 2019

Online Bharti avedan-2019

નમસ્કાર 
   વાચક મિત્રો 
હાલમા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ઓજસ પર વિવિધ ભરતી માટે ઓનલાઇન આવેદન પત્ર ભરવાના ચાલુ છે 
જેમા 
આસીસ્ટન્ટ મેનેજર ,ડેપો મેનેજર, સીનીયર આસીસ્ટન્ટ, આસીસ્ટન્ટ/આસી.ડેપો મેનેજર માટે અરજી કરી સકાસે 
અરજી કરવાની છેલ્લી તારીખ 27-06-2019
અરજી ફી 300 
વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/Home.aspx
અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

May 29, 2019

RCM BUSINESS 4PART

નમસ્કાર 
   વાચક મિત્રો

આપણે અગાઉની પોસ્ટમા RCM Product-4 ની સમ્પુર્ણ માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 


આજે આપણે RCM Business ના મુખ્ય ચાર પાસા
ની માહિતી જોઇએ 

RCM Business ના મુખ્ય ચાર ભાગ છે જેમા (1) 100% પ્રોડક્ટનો ઉપયોગ કરવો (2) સેલીંગ (3) નેટવર્કીંગ
(4) લીડરશીપ 
આ ચારેય ભાગની માહિતી મેળવિએ 
(1) 100% પ્રોડ્ક્ટ નો ઉપયોગ 
100% પ્રોડ્ક્ટના ઉપયોગનો મતલબ એવો નથી કે કંપનીમા બનતી તમામ વસ્તુનો ઉપયોગ કરવો પરંતુ જે વસ્તુ આપણા રોજિંદા જિવનમા વપરાય છે તે તમામ વસ્તુનો ઉપયોગ કરવો એટલે 100% પ્રોડ્કટનો ઉપયોગ કર્યો ગણાય દા.ત. મારા ઘરમા ચાનુ કોઇને વ્યસન નથી એટલે કે ચા નથી બનતી તો મારે ચા નો ઉપયોગ કરવાની જરૂર નથી જો સંદર બંધ હોય તો જ પછી મહેમાન આવે અને ચા બને અને ત્યારે આપણે પીએ તો ચાનો વપરાસ નથી એવુ ના ગણાય 

(2) સેલીંગ 
આ બીજા ભાગમા આપણને જે પ્રોડ્ક્ટ સારી લાગી છે જેના વિશે આપણને અનુભવ થયા છે એ મુજ્બ આપણે એ પ્રોડ્ક્ટ આપણા સગા વ્હાલ,પડોસી,મિત્રો વગેરેને તેના લાભ સમજાવવાના છે જેથી સેલીંગ ની પ્રકિયા આપ મેળે થતી રહેસે 

(3) નેટવર્કીંગ 
ભારતમા અને ખાસ કરીને ગુજરાતમા નેટ્વર્ક માર્કેટીંગ નુ પ્રમાણ હજુ સાવ નહિવત છે આ ત્રીજા ભાગમા નેટવર્ક માર્કેટીંગ એટલે કે તમારે ટીમ સાથે કાર્ય કરવાનુ છે.ટીમનુ મેનેજમેંટ કરવાનુ છે. 

(4) લીડરશીપ
આ ચોથો ભાગ અને છેલ્લો વિભાગ છે. જેમા આપ ઉપરોક્ત પ્રકિયા સારી રીતે કરસો એટલે આપ એક લીડર (નેતા) ની ભુમિકામા આવી જસો અને આપે ઉપરોક્ત તમામ પ્રકિયા કરી નવા લોકોને તથા જેને પ્લાન મા મદદની જરૂર હોય તેમને પ્લાન આપવો સેમીનાર મા લોકોને અનુભવો સમજાવવા વગેરે કાર્યો આપ સરળતાથી કરી સકસો 

આપ શરૂઆતના બે ભાગમા ધ્યાન આપશો તો ત્રીજો અને ચોથો ભાગ તો આપ મેળે થઇ જસે સક્ય છે કોઇવસ્તુ અશક્ય નથી માત્ર મહેનત અને સિસ્ટમ થી કાર્ય કરવાની જરૂર છે. 

વધુ માહિતી માટે RCM બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો HOW TO DELET FOLDER OR FILE

નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને CMD ની મદદથી ફોર્મેટ કેવી રીતે કરી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે કોમ્પ્યુટર મા કે લેપટોપ મા રહેલ ફાઇલ કે ફોલડર કે જે ડિલિટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ડીલીટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     ઘણી વાર કોઇ પણ કારણો સર કે વાઇરસના કારણે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છતા પણ ડીલીટ થતા નથી આવા સમયે CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી કોઇ પણ ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડર સરળતાથી ડીલીટ કરી શકાય છે.
  
    ફાઇલ કે ફોલ્ડરને ડીલીટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)   હવે તમારા કોમ્પ્યુટરમા કે લેપટોપમા જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છે તે ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી ફાઇલ કે ફોલ્ડરનુ લોકેસન(પાથ) સિલેક્ટ કરી કોપી કરો અથવા લખી લો જુઓ નીચેનુ ચિત્ર

   (3) હવે ખુલેલા CMD મા cd /d નામનો કમાન્ડ લખો અને ત્યાર બાદ તરત રાઇટ ક્લિક કરી તમે કોપી કરેલ લોકેસન પેસ્ટ કરો અથવા ફાઇલ કે ફોલ્ડર નો પાથ લખો ત્યારબાદ એન્ટર આપો હવે dir /x નામનો ક્માન્ડ ટાઇપ કરો અને એંટર આપો જેથી ડીરેક્ટરી ખુલ્સે જેમા તમારે જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવાના છે તેની ડીરેકટરી અને ફાઇલ નુ નામ હસે જેમા તેમા જેમ નામ છે તેમનુ તેમ લખવુ આ માટે rmdir/q/s અને પછી ડીરેક્ટરીનુ નામ જે મુજબ હોય તેમ લખવુ અને ત્યારબાદ એન્ટર આપો એટલે તે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ થઇ જસે 
   વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

     (4) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

May 21, 2019

Indian Rupees convert in to word

नमस्ते

हमने पीछली पोस्टमे MS Excel Tips में Excel Short Cut टिप्स की माहिती ली थी इस पोस्ट के लिए
  यहाँ क्लिक करे 

आज हम MS Excel में Indian Rupees को word (शब्द ) में केसे कन्वर्ट करे इसकी माहिती देखेंगे 
MS Excel में indian Rupees को word में कन्वर्ट करने का स्टेप निम्नलिखित है | 

STEP -1 सबसे पहले नीचे दी हुई लिंक पर क्लिक करके फार्मूला कोपी करे 
 फोर्मुला कोपी करने के लिए यहा क्लिक करे

STEP-2. अब excel ओपन कीजीए और उसमे Alt+f11 की प्रेस कीजीए खुले हुए डायलोग बॉक्स में अलग अलग तरह के मेनुहोंगे जिसमे से Insert मेनू पर क्लिक कीजिए उसमे सब मेनू खुलेंगे इसमे module  नामक सबमेनू पर क्लिक कीजिए और आपने जो फोर्मुला कोपी की हुई थी उस फोर्मुला को यहाँ पेस्ट  कीजिए 
देखीए चित्र न.1

STEP-3. अब आपने जो फार्मूला पेस्ट किया है इसमे Dollars को सेलेक्ट करके की बोर्ड से Ctrl+F प्रेस कीजिए और rupees से Repless All कीजिए अब इसी तरह Cent को सेलेक्ट करके की बोर्ड़ेसे  ctrl+F प्रेस कीजिए और paissa से Repless All कीजिए और लास्ट में Alt+F11 प्रेस कीजिए 
देखीए चित्र न.2

STEP-4. अब एक्सेल ओपन कीजिए और आप जिस cell में word को लिखना चाहते हो उसमे =spellnumber लिखे और उसके बाद जिस cell में रकम लिखी है उस cell का एड्रेस लिखिए और ओके पर क्लिक कीजिए 
देखिए चित्र न.3 


.  

May 17, 2019

RCM Product Info-4

નમસ્કાર 
   વાચક મિત્રો

આપણે અગાઉની પોસ્ટમા RCM Product-3 ની સમ્પુર્ણ માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 


આજે આપણે RCM ના 
ચોથા આયુર્વેદિક પ્રોડકટ ની માહિતી જોઇએ 

RCM ના ચોથા પ્રોડકટમા  સ્ટેશનરી, લેડિઝ જેન્ટ્સ તથા બાળકો માટેના કપડા ,ખેતીવાડી માટે આયુર્વેદિક એગરીકલ્ચર પ્રોડક્ટ્સ તથા બૂટ-ચંપલ વગેરે ની માહિતી PDF ફોર્મેટમા જોઇએ.

વધુ માહિતી માટે RCM બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

RCM પ્રોડક્ટ-4  ની સમ્પુર્ણ માહિતી માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો

સંદર્ભ:rcm product training catlog

Format memory kard & Pendrive


    નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને અનબૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે ડિફોલ્ટ મેમોરી કાર્ડ કે પેનડ્રાઇવ કે જે ફોર્મેટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ફોર્મેટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ કે જે ફોર્મેટ ન થતા હોય તેને સરળતાથી ફોર્મેટ કરી શકાય છે .  
     આ મુજબ ના સ્ટેપથી બૂટેબલ બનાવેલ મેમોરી કાર્ડ કે પેનડ્રાઇવને ફોર્મેટ કરી શકાશે નહિ જેની ખાસ તકેદારી રાખવી અનબૂટેબલ કે વાઇરસ વાળા અથવા ડિફોલ્ટ સંગ્રાહક તરીકે ઉપયોગ કરેલ મેમોરી કે પેનડ્રાઇવને ફોર્મેટ કરી શકાસે .
  
    પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને ફોર્મેટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)   હવે તમારા કોમ્પ્યુટરમા તમે લગાવેલ પેનડ્રાઇવ કે મેમોરી કાર્ડ ક્યા(કઇ ડ્રાઇવમા)  છે તે યાદ રાખી લો અને જેમાથી પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડ જે ડિસ્કમા છે તે ડિસ્કનો જેમકે A,B,C,D,E,F કે G છે તે યાદ રાખો અને  હવે format G: /fs:fat32 /q  લખી કી બોર્ડ પરથી એન્ટર આપો થોડી વાર પછી ફરીવાર એન્ટર આપો હવે મેમોરી કે પેનડ્રાઇવનુ નામ લખો આપને જે રાખવુ હોય તે અને ત્યારબાદ એન્ટર આપો થોડી વારમા મેમોરી કે પેન ડ્રાઇવ ફોર્મેટ થઇ જસે અને વાઇરસ હસે તો નિકળી જસે અને ડિફોલ્ટ સંગ્રાહક તરીકે કાર્ય કરશે. 

     (3) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

બસ તમારૂ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ ફોર્મેટ થઇ જસે  
 વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
May 15, 2019

RCM Product info

નમસ્કાર 
   વાચક મિત્રો

આપણે અગાઉની પોસ્ટમા RCM Product-2 ની સમ્પુર્ણ માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 


આજે આપણે RCM ના 
ત્રીજા આયુર્વેદિક પ્રોડકટ ની માહિતી જોઇએ 

RCM ના ત્રીજા પ્રોડકટમા આ વિભાગ હેલ્થને લગતો છે જેમા દિવ્યા ટેબ્લેટ, અલગ અલગ દુખાવામા ઉપયોગી ટેબ્લેટ , માથામા નાખવાનુ કુદરતી ઠંડુ તેલ, પાવડર, બોડી લોશન, વાઢિયાના ક્રીમ, ફેશ વોશ, હેર ઓઇલ, દાઢી કરવાની ટ્યુબ, મોઢે લગાવવાની ક્રીમ  વગેરે ની માહિતી PDF ફોર્મેટમા જોઇએ આ તમામ પ્રોડક્ટ સુધ્ધ અને કુદરતી તત્વોથી બનેલ છે જે સ્વાસ્થય વર્ધક અને અનેક તકલિફોમા ઉપયોગી છે .


વધુ માહિતી માટે RCM બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

RCM પ્રોડક્ટ-3  ની સમ્પુર્ણ માહિતી માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો

સંદર્ભ:rcm product training catlog

May 13, 2019

How to Unbootebal pendrive


    નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને બૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે બૂટેબલ બનાવેલ પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને અન બૂટેબલ (ડિફોલ્ટ સ્ટોરેજ)  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી અનબૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી  જોઇએ 
   
     બૂટેબલ બનાવેલ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવને અનબૂટેબલ બનાવી ડિફોલ્ટ ડેટા સંગ્રહ તરીકે વાપરી  શકાય છે.
  
    પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને અનબૂટેબલ બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)  હવે diskpart લખી કી બોર્ડ પરથી એન્ટર આપો અને થોડીવાર રાહ જોવો

    (3)    હવે list disk લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

    (4)  હવે તમારા કોમ્પ્યુટરમા આવેલ તમામ ડિસ્કનુ લિસ્ટ દેખાસે જેમાથી પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડ જે ડિસ્કમા છે તે ડિસ્કનો નંબર યાદ રાખો અને select disk (Disk નો નંબર) લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

   (5) હવે clean લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 
     
     (6) હવે Create partition primary લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

     (7) હવે select partition 1(પાર્ટીશનનો નંબર) લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

     (8) હવે active લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

        (9) હવે format fs”fat32 quick  લખી કી બોર્ડ પરથી એન્ટર આપો થોડી વારમા મેમોરી કે પેન ડ્રાઇવ ફોર્મેટ થસે અને અનબૂટેબલ બની જસે. અને ડિફોલ્ટ સંગ્રાહક તરીકે કાર્ય કરશે. 

     (10) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

બસ તમારૂ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ અનબૂટેબલ બની જસે  
 વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર May 11, 2019

RCM Product -2

નમસ્કાર 
   વાચક મિત્રો

આપણે અગાઉની પોસ્ટમા RCM Rice Brand oil (ચોખાનુ તેલ) ની સમ્પુર્ણ માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 


આજે આપણે RCM ના બીજા સુધ્ધ અને આયુર્વેદિક પ્રોડકટ ની માહિતી જોઇએ 


RCM ના બીજા પ્રોડકટમા સુધ્ધ ઘઉનો લોટ, અલગ અલગ મિઠાઇ, સુધ્ધ કુદરતી સ્વાદની અને ઘણી બધી તકલીફોમા રાહતકારી ચા અને કોફી તથા માથામા નાખવાનુ તેલ ,દાંતની તકલિફોમા રાહત અને ખુબ જ ઉપયોગી કોલગેટ અલગ અલગ ક્રીમ તથા મરચુ કપડા ધોવાના તથા નાહવાના સાબુ( લીમડા,એલોવેરા,જસમાઇન)  ,ભુકી  વગેરે ની માહિતી PDF ફોર્મેટમા જોઇએ આ તમામ પ્રોડક્ટ સુધ્ધ અને કુદરતી તત્વોથી બનેલ છે જે સ્વાસ્થય વર્ધક અને અનેક તકલિફોમા ઉપયોગી છે .


વધુ માહિતી માટે RCM બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

RCM પ્રોડક્ટ-2  ની સમ્પુર્ણ માહિતી માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો


સંદર્ભ:rcm product training catlog