ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 25, 2020

Crizer world in gujarati

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે Crizer World વિશે માહિતિ જોઇએ 
Crizer World એ એક ક્રાઉડ ફંડિંગ સિસ્ટમ છે એક ઓનલાઇન સોફ્ટવેર છે આપણે રોજ બરોજના જીવનમા પણ ક્રાઉડ ફંડિંગ કરતા જ હોઇએ છીએ 
આ સિસ્ટમ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર કાર્ય કરે છે જેની સિસ્ટમનુ નામ Crizerworld  છે. 
આ એક ઓનલાઇન સિસ્ટમ વિશ્વના લોકોને એક બીજાની મદદ કરી આર્થીક ઉપાર્જન મેળવવાની સિસ્ટમ છે જે કોઇ કંપની નથી જેનો કોઇ માલિક નથી . સોફ્ટ્વેર જ આપે ફંડિગ કરેલ રકમને સિસ્ટમ મુજબ વહેંચી આપે છે. જેમા બે પ્રકારે આવક મળે છે. (1) working (2) non working 
રિચાર્ડ વિલિયમે ડિસેમ્બર 2019 મા આ સિસ્ટમ શરૂ કરેલ 

વધુ માહિતી માટે Crizer World ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

Crizer World  ની વધુ માહિતી માટે વિડિયો જોવા  અહિ ક્લિક કરો 

Crizer World મા જોઇન્ટ થવા અહિ ક્લિક કરો 

Jul 23, 2020

FREEDOM100 Recharge

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે FREEDOM 100 બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

FREEDOM 100 બીઝનેસ એ અલગ અલગ આવક આપતો બિજનેશ છે જેમા આપ પોતાના માટે કે અન્ય માટે મોબાઇલ ડીશ ટીવી રિચાર્જ કરી શકો છો સાથે સાથે તેનુ કમીશન પણ મળે છે 

ફ્રી જોઇનિંગ છે જોઇનિંગ ફ્રીમા તથા જોઇનીંગ પેકેજ 100 અને 200 રૂપિયાનુ છે જેની દ્વારા પણ આપ જોઇંટ થઇ સકો છો. જેમા તમને પુરેપુરી રકમ એન્ટી મોબાઇલ રેડિએશન ચીપ તથા મોબાઇલ રીચાર્જ વોલેટ તરીકે કેશબેકના રૂપમા આપવામા આવશે જેનુ તમે મોબાઇલ કે ડીશ ટીવી રિચાર્જ કરી શકશો આપ કોઇ મિત્રને સમજાવશો અને તેને આપની ટીમમા જોઇન્ટ કરશો તો તેનુ પણ આપને કમીશન મળશે. 
દરેક રિચાર્જ પર 3% કમીશન મળશે. 

જોઇન્ટ થવા નીચેની લિંક પર ક્લિક કરી ખુલતા ફોર્મમા જરૂરી માહિતી ભરી સાઇન અપ પર ક્લિક કરવુ 

FREEDOM 100 રિચાર્જ બીઝનેસ મા જોડાવા માટે અહિ ક્લિક કરો  



વધુ માહિતી માટે FREEDOM 100ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

ID એક્ટીવેશન તથા વધુ માહિતી માટે Whatsapp 97372 32743     hhh

Jul 13, 2020

Teamex Tulsi Drops

નમસ્કાર
    વાચક મિત્રો 
અગાઉની પોસ્ટમા આપણે Teamex બિજનેશ વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે Teamex ની હેલ્થ પ્રોડ્ક્ટ Teamex Tulsi Drops ની માહિતી જોઇએ 
Teamex Tulsi Drops શરદી,ઉધરસ,ફલુ,વાયરલ ઇંફેક્શન, પાણી સુદ્ધીકરણ,પેટ સંબંધી રોગો તથા અલગ અલગ 200 જેટલા રોગોમા લાભ દાયક છે. 
MRP 300 
DP(ડિસ્કાઉંટ પછીની કિમંત) 180

વધુ માહિતી માટે જુઓ વિડિયો 

જોઇન્ટ થવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરી અગાઉની પોસ્ટ વાંચવી 
Teamex બિજનેશ પ્લાન 


Jul 11, 2020

Teamex Business Info

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા TEAMEX મા ફ્રી જોઇનિંગ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે ટીમેક્ષ મા કઇ કઇ વસ્તુ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ 

સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો.
ટીમેક્ષની બધી જ  વસ્તુઓ ગુજરાતમાં જ બને છે. તો પ્રશ્ન થાય કે આ  સ્વદેશી વસ્તુ ક્યાંથી મળશે ?
જવાબ મા ગુજરાતમાં ૧૨૦ જગ્યા એ અમારી દુકાન છેત્યાંથી તમને બધી વસ્તુ મળી જશે.
તથા  ઓનલાઈન સર્વિસ પણ ચાલુ છે. જેમા આપને કુરિયર મારફત વસ્તુ આપના સરનામે મળી જશે. 

કઈ કઈ વસ્તુ મળશે ?

 હેલ્થકેરને લગતી વસ્તુ જેમા 
ડાયાબિટીસકેન્સરપગનો દુઃખાવોસાંધાનો દુઃખાવોકમરદર્દગેસકબજિયાતવજન ઘટાડવોવજન વધારવુંમોઢું ઓછું ખૂલવુંરોગ પ્રતિકારક શક્તિ વધારવીમાસિક અનિયમિતશરદીઉધરસફ્લૂવ્યસન મૂકવુંધાધરખીલ.ખરજવુ . વગેરે 

પર્સનલકેર ને લગતી વસ્તુ જેમા 
સવાર થી સાંજ સુધી જે કોસ્મેટિક વસ્તુ વાપરીએ છીએ એ બધીજ આયુર્વેદિક સુદ્ધ મળસે જેમકે 
ટૂથપેસ્ટસાબુશેમ્પૂફેસવોશતેલ તેમજ બીજું ઘણું બધું....

હોમકેર ને લગતી પ્રોડ્ક્ટ 
કપડાં ધોવાનું લિકવિડવાસણ સાફ કરવાનું લિકવિડટોયલેટ સાફ કરવાનું લિકવિડ વગેરે...

ઓટોકેરને લગતી પ્રોડ્કક્ટ 
વાહનમા પંચર ના પડે, પંંચર આપ મેેેેળે સીલ થઇ જાય, એવરેજ વધેટાયરનુ આયુષ્ય વધે એના માટેનુ લિકવિડ

ઓર્ગેનિક ખેતીને લગતી પ્રોડક્ટ 
૧૦૦ઓર્ગેનિક દવાઓ જેનાં ઉપયોગથી તમારે DAP, NPK તેમજ યુરિયા નાખવાની જરૂર નહિ પડે.
પાકના વિકાસ માટેઉત્પાદન માટેમુંડા માટેઈયળ માટેચૂસ્યા જીવાતો માટેની ઓર્ગેનિક દવાઓ.

હવે આપણે જોઇએ કે આપણે ટીમેક્ષ ની વસ્તુ શા માટે વાપરવી ? 
1. કોઈ પણ વ્યક્તિ નોકરીધંધોખેતી શા માટે કરે છે ?

જવાબ :રૂપિયા કમાવા માટે
2. આપણે રૂપિયા શા માટે કમાવા જોઈએ ?

જવાબ :પોતાનું ઘર -પોતાની ગાડી સપનાઓ, પરીવાર માટે ટાઇમ સ્વતંત્રતા, સારુંશિક્ષણ, યાત્રા પ્રવાસ, બેંક બેલેન્સ, વિદેશટુર

3. આપણે ચાર પ્રકારે આવક કમાઈ એ છીએ

1. ખેતી
2. નોકરી
3 . ધંધો / બિઝનેસ 
4.પ્રોફેશનલ વ્યવસાય

આ ચાર રીતે 95 ટકા લોકો રૂપિયા કમાય છે .

ટકા લોકો બે પ્રકારે આવક મેળવે છે.

1. ઇન્વેસ્ટ કરીને
2. ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરીને .

હવે હું એક પ્રોજેકટ જેનુ નામ છે પૈસા બચાવોપૈસા કમાવો અને તંદુરસ્ત રહો પર કામ કરી રહ્યો છુંજેમાં કામ કરીને ઘણા બધા લોકોએ પોતાનું કેરિયર બનાવ્યું છે,તેની વાત કરીએ

આ પ્રોજેક્ટ્મા ત્રણ કેટેગરી છે.

(1). પૈસાબચાવો
 તમે રોજે રોજ જે જરૂરી ફરજીયાત ખર્ચો કરતા આવ્યા છો અને અત્યારે પણ કરી રહ્યા છો અને ભવિષ્યમાં પણ કરવા જ પડશે તમે કે હું તે ખર્ચા માંથી ક્યારેય નહીં બચી શકીએતો એ ખર્ચામાં આપણે બચત કરી શકીએ છીએ. બંધ કરી શકતા નથી  કારણકે તે જીવન જરૂરિયાત માટે આવશ્યક છે. 

(2) તંદુરસ્તી
 માની લો તમારી પાસે પૈસા છે પણ તંદુરસ્તી નથી તમે કોઈ બીમારી થી પીડાઈ રહ્યા છો પણ તે મટતી નથી અને જો તમે સાજા છો પણ ભવિષ્યમાં તમને કોઈ બીમારી ના આવે તેવું ઈચ્છો છો તો તમે અમારી આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને બિમારીથી મુક્ત થઈ શકો છો.

(3) પૈસા કમાવો.
 આ પ્રોજેકટમાં તમે ધારો એટલાં પૈસા પણ કમાઈ શકો છોએ પણ બીજા લોકોનું સારું કરીનેઆ ત્રીજા પોઇન્ટમાં તમે બચત પણ કરી શકોછોતંદુરસ્ત પણ રહી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો.

  અને ખાસ આમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી કે કોઈ જાતની ફી પણ ચુકવવાની નથી.
ફક્ત તમારે તમારા ઘરમાં વપરાતી અમુક ચીજ વસ્તુઓની બ્રાન્ડ બદલવાની છે. ટુંકમા કહિએ તો વસ્તુ ખરીદીની દુકાન બદલવાની છે. 

જો તમે આ પ્રોજેક્ટમાં પાર્ટનર બનીને પૈસા કમાવા માંગતા હોવ,  તમારું  કેરિયર બનાવવા માગતા હોવભવિષ્યમાં આર્થિક આઝાદી મેળવવા માંગતા હોયતમારા પરિવારનું ભવિષ્ય ઉજળું કરવા માંગતા હોવ તો મને મારા Whatsapp 97372 32743  પર તમારું નામ અને મોબાઈલ નંબર મેસેજ કરવા વિનંતિ જેથી કરીને આપણે પર્સનલ ચર્ચા કરી શકીએ.


Jul 1, 2020

Microsoft Teams information

નમસ્કાર 
    વાચક મિત્રો
હાલમા કોરાના મહામારીના સમયમા બાળકોને ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરવાનો છે ત્યારે આ અભ્યાસ માટેના પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટ ટીમ્સ એપમાથી કેમ ઓનલાઇન ક્લાસમા જોડાવવુ તથા જોડાઇ ન શક્યા હોય તો પોસ્ટ,ફાઇલ વેગેરે કેમ જોવુ મેસેજ કેમ મોકલવા તથા એકમ નુ અસાઇમેન્ટ કેમ જોવુ અને તેને કેવી રીતે સબમીટ કરવુ આ તમામ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

ડાયરેક્ટ યુટ્યુબના જોવા માટે અહિ ક્લિક કરો 

જો આપ અમારો વિડિયો યુટ્યુબમા પહેલી વાર જોઇ રહ્યા છો અથવા ચેનલને SUBSCRIBE કરવાની બાકી છે તો ચેનલને SUBSCRIBE કરો 

ચેનલને SUBSCRIBE કરવા અહિ ક્લિક કરો