નમસ્કાર
વાચક મિત્રો આપણે અગાઉની પોસ્ટમા YASHBIZZ મા ફ્રી જોઇનિંગ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે YASHBIZZ મા કઇ કઇ વસ્તુ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ સ્વદેશી વસ્તુ વાપરો, તેમજ આત્મનિર્ભર બનો.
YASHBIZZ ની બધી જ વસ્તુઓ ગુજરાતમાં જ બને છે. તો પ્રશ્ન થાય કે આ સ્વદેશી વસ્તુ ક્યાંથી મળશે ?
જવાબ મા ભારતમા ૩૦૯ જગ્યા એ YASHBIZZની દુકાન છે, ત્યાંથી તમને બધી વસ્તુ મળી જશે.
કઈ કઈ વસ્તુ મળશે ?
હેલ્થકેરને લગતી વસ્તુ જેમા
ડાયાબિટીસ, કેન્સર, પગનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, કમરદર્દ, ગેસ, કબજિયાત, વજન ઘટાડવો, વજન વધારવું, મોઢું ઓછું ખૂલવું, રોગ પ્રતિકારક શક્તિ વધારવી, માસિક અનિયમિત, શરદી, ઉધરસ, ફ્લૂ,ધાધર, ખીલ.ખરજવુ . વગેરે
ઓરલ કેર તથા કોસ્મેટીક ને લગતી વસ્તુ જેમા
સવાર થી સાંજ સુધી જે કોસ્મેટિક વસ્તુ વાપરીએ છીએ એ બધીજ આયુર્વેદિક સુદ્ધ મળસે જેમકે
ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, ફેસવોશ, તેલ તેમજ બીજું ઘણું બધું....
હોમકેર ને લગતી પ્રોડ્ક્ટ
કપડાં ધોવાનું લિકવિડ, વાસણ સાફ કરવાનું લિકવિડ, ટોયલેટ સાફ કરવાનું લિકવિડ વગેરે...
કેટ્લફૂડને લગતી પ્રોડ્કક્ટ
પ્રાણીઓના દુધમા વધારો તથાપ્રાણીઓના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી
ઓર્ગેનિક ખેતીને લગતી પ્રોડક્ટ
૧૦૦% ઓર્ગેનિક દવાઓ જેનાં ઉપયોગથી તમારે DAP, NPK તેમજ યુરિયા નાખવાની જરૂર નહિ પડે.
પાકના વિકાસ માટે, ઉત્પાદન માટે, મુંડા માટે, ઈયળ માટે, ચૂસ્યા જીવાતો માટેની ઓર્ગેનિક દવાઓ.
હવે આપણે જોઇએ કે આપણે YASHBIZZ ની વસ્તુ શા માટે વાપરવી ?
1. કોઈ પણ વ્યક્તિ નોકરી, ધંધો, ખેતી શા માટે કરે છે ?
જવાબ :રૂપિયા કમાવા માટે
2. આપણે રૂપિયા શા માટે કમાવા જોઈએ ?
જવાબ :પોતાનું ઘર -પોતાની ગાડી સપનાઓ, પરીવાર માટે ટાઇમ સ્વતંત્રતા, સારુંશિક્ષણ, યાત્રા પ્રવાસ, બેંક બેલેન્સ, વિદેશટુર
3. આપણે ચાર પ્રકારે આવક કમાઈ એ છીએ
1. ખેતી
2. નોકરી
3 . ધંધો / બિઝનેસ
4.પ્રોફેશનલ વ્યવસાય
આ ચાર રીતે 95 ટકા લોકો રૂપિયા કમાય છે .
5 ટકા લોકો બે પ્રકારે આવક મેળવે છે.
1. ઇન્વેસ્ટ કરીને
2. ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરીને .
હવે આપણે એક પ્રોજેકટ જેનુ નામ છે પૈસા કમાવો અને તંદુરસ્ત રહો જેમાં કામ કરીને ઘણા બધા લોકોએ પોતાનું કેરિયર બનાવ્યું છે,તેની વાત કરીએ
આ પ્રોજેક્ટ્મા ત્રણ કેટેગરી છે.
(1). માત્ર એક્જ વાર નુ રોકાણ
તમે રોજે રોજ જે જરૂરી ફરજીયાત ખર્ચો કરતા આવ્યા છો અને અત્યારે પણ કરી રહ્યા છો અને ભવિષ્યમાં પણ કરવા જ પડશે તમે કે હું તે ખર્ચા માંથી ક્યારેય નહીં બચી શકીએ. તો એ ખર્ચામાં આપણે બચત કરી શકીએ છીએ. બંધ કરી શકતા નથી કારણકે તે જીવન જરૂરિયાત માટે આવશ્યક છે. આ મા તમારે કોઇ પણ મનપસંદ વસ્તુની માત્ર એક જ વાર ખરીદી કરવાની જરૂર છે. વારંવાર ખરીદી કરવાની જરૂર નથી.
(2) તંદુરસ્તી
માની લો તમારી પાસે પૈસા છે પણ તંદુરસ્તી નથી તમે કોઈ બીમારી થી પીડાઈ રહ્યા છો પણ તે મટતી નથી અને જો તમે સાજા છો પણ ભવિષ્યમાં તમને કોઈ બીમારી ના આવે તેવું ઈચ્છો છો તો તમે અમારી આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને બિમારીથી મુક્ત થઈ શકો છો.
(3) પૈસા કમાવો.
આ પ્રોજેકટમાં તમે ધારો એટલાં પૈસા પણ કમાઈ શકો છો. એ પણ બીજા લોકોનું સારું કરીને. આ ત્રીજા પોઇન્ટમાં તમે બચત પણ કરી શકોછો, તંદુરસ્ત પણ રહી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો.
અને ખાસ આમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી કે કોઈ જાતની ફી પણ ચુકવવાની નથી.
ફક્ત તમારે તમારા ઘરમાં વપરાતી વસ્તુ તથા હેલ્થમા ઉપયોગી વસ્તુ એક જ વાર ખરીદવાને છે.
જો તમે આ પ્રોજેક્ટમાં પાર્ટનર બનીને પૈસા કમાવા માંગતા હોવ, તમારું કેરિયર બનાવવા માગતા હોવ, ભવિષ્યમાં આર્થિક આઝાદી મેળવવા માંગતા હોય, તમારા પરિવારનું ભવિષ્ય ઉજળું કરવા માંગતા હોવ તો મને મારા
Whatsapp 70961 66613 પર તમારું નામ અને મોબાઇલ નંબર મેસેજ કરવા વિનંતિ જેથી કરીને આપણે પર્સનલ ચર્ચા કરી શકીએ.