4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 8.કર્મચારી આરોગ્ય સુરક્ષા યોજના GR. Show all posts
Showing posts with label 8.કર્મચારી આરોગ્ય સુરક્ષા યોજના GR. Show all posts

May 21, 2025

karmachari helth surxa yojana 25

   નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમાં વર્ગ-3 અને વર્ગ-4 મા કર્મચરીઓ માટે નોન ક્રિમિલેયર બાબત  માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

   આજે આપણે સરકારી  કર્મચારીઓ માટે કર્મચારી આરોગ્ય સુરક્ષા યોજના નો  GR બાબત પરિપત્ર જોઈએ 

હવે નોકરી કરતા સરકારી કર્મચારીઓને મળસે 10 લાખ સુધીની મેડીકલ સારવાર ફ્રી . 

karmachari helth surxa yojana 25

યોજનાનુ નામ : પીએમ જય 

યોજનાનો અમલ: ૨૦૨૫ થી 

પરિપત્ર તારીખ 15-05-2025

વિભાગ :આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ 

કારણ :ભારત સરકારના તમામ કર્મચારી થરાવ અનુસંધાને અમલીકરણ  અને જાણ બાબત 

કર્મચારી સુરક્ષા યોજના  GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો