ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 30, 2018

std 12th result 2018

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦૧૮ મા લેવાયેલી ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 31/05/2018 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નો ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 
http://www.gseb.orgMay 27, 2018

std 10th result 2018

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦૧૮ મા લેવાયેલી ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાનુ પરીણામ તારીખ 28/05/2018 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નો ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 

Link 1      Link 2 May 25, 2018

Online Teacher Traning

નમસ્કાર 
   શિક્ષકમિત્રો 
હાલમા ટેક્નોલોજીના યુગમા સરકારશ્રીના અભિગમ મુજબ હાલ NCRT મુજબના નવા પાઠયપુસ્તક નુ અમલીકરણ ગુજરાતમા જ્યારે થવા નુ હોઇ હાલ ગણિત અને વિજ્ઞાન ભણાવતા ધોરણ 6થી8 ના શિક્ષકોને  ઓનલાઇન તાલીમ લેવાની રહે છે 

વધુ માહિતી માટે જુઓ તેની ઓફિસિયલ સાઇટ
http://www.inshodh.org 

આ તાલીમ બે તબક્કામા લેવાની રહે છે જેમા પ્રથમ તબક્કામા જે શિક્ષક મિત્રોની તાલીમ હસે તેમને SA કોડ હસે જ્યારે બીજા તબક્કામા લેવાની તાલીમ વાળા શિક્ષકો માટે SB કોડ હસે 

આ બન્ને તબક્કાની તાલીમનુ હાલ ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ હોઇ બન્ને કોડ વાળા SA અથવા SB આ બન્ને કોડ ધરાવતા શિક્ષકમિત્રોએ હાલ રજિસ્ટ્રેશન કરવાનુ રહે સે 
કોડ SB ધરાવતા શિક્ષકમિત્રોને માત્ર અત્યારે રજિસ્ટ્રેશન કરવાનુ છે તેઓની તાલીમ ઓગસ્ટ માસમા શરૂ થસે SA કોડ વાળા શિક્ષક મિત્રોને હાલ રજિસ્ટ્રેશન કરી 31/07/2018 સુધીમા તાલીમ મેળવી લેવાની રહેશે 

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તે માટેની સમજ 

સૌ પ્રથમ inshodh.org સાઇટ પર જાવ અને ત્યા જ્યા લાલ અક્ષરથી 

SAMARTH: ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHERS - Login Here 

 લખેલ છે તેના પર ક્લિક કરી તમારા ફોન મા આવેલ મોબાઇલ નંબર પાસવર્ડ અને કોડ નાખી લોગીન થાવ પાસવર્ડ બધાને 123456 આવેલ હસે હવે જ્યારે તમે પ્રથમ વાર લોગીન થાવ છો ત્યારે તમને પાસવર્ડ બદલવાનુ કહેવામા આવસે જેમા curant password ના ખાનામા 123456 અને new password ના ખાનામા આપને જે પાસવર્ડ રાખવો હોય તે રાખી OK પર ક્લિક કરો જેથી તમારા ફોનમા પાસવર્ડ બદ્લ્યાનો મેસેજ તથા તમે સેટ કરેલ પાસવર્ડ પણ આવસે 

હવે તમારી પ્રોફાઇલની વિગતો ખુલસે જેમા મેઇલ આઇડી મોબાઇલ નંબર નામ ઉમર ગામ તાલુકો જિલ્લો રાજ્ય સરનામુ શાળાનુ નામ શાળાનુ સરનામુ વગેરે માહિતી ભરી CONTINTION પર ક્લિક કરો અને તમામ માહિતી ચેક કરી કોઇ માહિતી બાકી નથી તે ભરી SUBMIT પર ક્લિક કરો જેથી તમારી પ્રોફાઇલ અપડેટ થઇ જસે અને તમારા ફોનમા પ્રોફાઇલ અપડેટ નો મેસેજ પણ આવી જસે 

હવે ભાગ-અ ભાગ-બ ભાગ-ક ભાગ-ડ જેવા ચાર વિભાગો હસે જે આપ મેળે એક પછી એક ખુલ્તા જસે દરેક ભાગમા  અમુક પ્રર્સ્નો હસે તેમા ચાર ઓપસન હસે જેમાથી તમારી દ્રષ્ટિએ જે જવાબ યોગ્ય લાગે તે જવાબ સામે ના વર્તુળ પર ક્લિક કરી છેલ્લે SUBMIT પર ક્લિક કરો અને થોડી વાર માટે રાહ જુઓ જેથી પ્રોસેસ થઇ ગ્યા બાદ ભાગ-અ સામે લીલા કલરનુ ખરાની નીશાની આવી જસે અને ભાગ-બ ખુલસે તેમા પણ આજ રીતે પ્રશ્નના જવાબો ટીક કરી છેલ્લે SUBMIT પર ક્લિક કરતા જાવ આ રીતે ચારે ચાર વિભાગોના પ્રશ્નોના જવાબો આપો અને જુઓ કે ભાગ-અ,બ,ક,ડ બધા સામે લીલા કલરની ખરાની નીશાની આવી જસે અને આ રીતે ચાર ભાગ પુરા કરવાથી આપનુ રજિસ્ટ્રેશન થઇ જસે અને આપની સામે તાલીમ નુ સાહિત્ય મોડ્યુલ વિડિયો વગેરેના ઓપ્સન આવી જસે 
જે શિક્ષક મિત્રોનો કોડ SB છે તેમને ઉપરોક્ત પ્રોસેસ પુરી થતા આપનુ રજિસ્ટ્રેશન થઇ ગ્યુ છે આપની તાલીમ ઓગષ્ટ્મા શરૂ થસે તેવો મેસેજ આવસે અને ફોનમા રજિસ્ટ્રેશન થઇ ગ્યાનો મેસેજ આવસે અને આપે લોગ આઉટ થવાનુ રહેસે ખાત્રી કરવા બીજી વાર લોગીન કરો તો પણ તેજ મેસેજ જોવા મળસે 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો