4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Apr 16, 2021

ધોરણ 1 to 8 માસ પ્રમોશન gr2021

    નમસ્કાર

     વાચક મિત્રો

ધોરણ 1 થી 8 માટે આ વર્ષે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને માસ પ્રમોશન થી પાસ કરવામાં આવશે. જુઓ ઓફિશિયલ પરિપત્ર તારીખ 16/04/2021 
Apr 10, 2021

Whatsapp base sw mulyankan

 નમસ્તે

વાચક મિત્રો 

આજે આપણે whatsapp આધારીત સ્વ મૂલ્યાંકન ની માહિતી જોઈએ 

Whatsapp આધારીત સ્વ-મૂલ્યાંકન માટે અલગ અલગ જિલ્લા વાઇઝ ચાર જૂથ પાડવામાં આવેલ છે જેમાં આપે આપ જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળા ક્યાં જિલ્લામાં છે તે મુજબ જિલ્લો જે જૂથમાં હોય એ જિલ્લામાં આપેલ નંબર પર રજિસ્ટ્રેશન કરી આપ પરીક્ષા આપી શકશો. 

જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ

પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524523?text=Hello


જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર

પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524502?text=Hello


જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા


પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524501?text=Hello


જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ


પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક

 https://wa.me/918595524503?text=Hello

પરીક્ષા દર શનિવાર થી શુક્રવાર સુધી આપી શકાશે. 

આભાર.  


વધુ માહિતી માટે ફોટા પર ક્લિક કરો અને મેસેજ મોકલો 


Apr 8, 2021

April ekam kasoti 2021

   નમસ્કાર

     વાચક મિત્રો

ધોરણ 3 થી 8 માટે એપ્રિલ માસની એકમ કસોટી બાબત પરિપત્ર
એકમ કસોટી તારીખ 27 અને 28 એપ્રિલ એમ બે દિવસ ધોરણ 3 માં પર્યાવરણ તથા ધોરણ 4 થી 8 માં ગુજરાતી અને ગણિત ની લેવામાં આવશે.


પરિપત્ર માટે અહીં ક્લિક કરો

અભ્યાસક્રમ તથા વિષય


4200 gread pay gr 2021

  નમસ્કાર

     વાચક મિત્રો

ગુજરાત સરકારનો તારીખ 17/03/2021 નો 4200 ગ્રેડ પે બાબત પરીપત્ર  PDF સ્વરૂપે 
.
4200 grad pay 17/03/2021 ના પરિપત્ર માટે અહીં ક્લિક કરોApr 7, 2021

Varchyual class riport

 નમસ્કાર 

    વાચક મિત્રો 

અત્યારે હાલ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 વર્ચ્યઅલ ક્લાસ ચાલુ હોય તેમા શિક્ષક વ્યકિતગત માહિતી રાખી શકે તે માટે અહિ એક પત્રક PDF ફોર્મેટમા બનાવી મુકવામા આવેલ છે. જેમા તાસનો ક્રમ તારીખ ધોરણ તથા ભણાવેલ એકમ અને કેટલા વિધાર્થીઓ જોઇન્ટ થયા એ લખી ફાઇલમા રાખી સકાય છે. 

PDF માટે અહિ ક્લિક કરો આભાર