4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Mar 25, 2020

How to Created Free Video

નમસ્કાર
    વાચક મિત્રો 
આજે આપણે youtube માટે ફ્રીમા વિવિધ કોપીરાઇટ ફ્રી વિડિયો કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇએ 
 (1) આ માટે સૌ પ્રથમ નીચે આપેલ બે અલગ અલગ વેબસાઇટ્માથી કોઇ પણ એક વેબસાઇટ પર જઇ કોઇ ફ્રી વિડિયો ડાઉનલોડ કરો  

(2) હવે youtube મા જઇ ફ્રી સોંગ લાઇબ્રેરીમાથી કોપીરાઇટ ફ્રી મ્યુજિક ડાઉનલોડ કરો 

(3) હવે એંડ્રોઇડ પ્લેસ્ટોર માથી mymovi નામની એપ ડાઉનલોડ કરી તેમા વિડિયો અને મ્યુજિક મીક્ષ કરી વિડિયો બનાવી youtube પર અપલોડ કરી દો 

ફ્રી વિડિયો માટેની વેબસાઇટ
LINK-1 અહિ ક્લિક કરો          LINK-2 અહિ ક્લિક કરો 

mymovi એપ ડાઉનલોડ કરવાની લિન્ક માટે અહિ ક્લિક કરો 

આ એપથી બનાવેલ વિડિયો જુઓ


આવી અવનવી માહિતી માટે અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો 
હવે પછીની પોસ્ટમા આ પ્રોસેસ વિડિયોદ્વારા પ્રેકટીકલી સમજાવવામા આવસે 

Mar 3, 2020

raja list surendranagar 2020

નમસ્કાર 
      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર  જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2020 

ઉનાળુ વેકેશન તારીખ 04/05/2020 થી 07/06/2020 દિવસ 35 

ફરજિયાત રજા 

મરજિયાત રજા