ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 30, 2018

Scholarship Exam NMMS std -8 -2018

નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2018/19 મા ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/09/2018 

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 

Aug 22, 2018

Scholarship exam 2018 std 6,9,10

નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2018/19 મા ધોરણ 6 ધોરણ 9 અને ધોરણ 10 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 ધોરણ 9 કે ધોરણ 10 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/08/2018 

પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે 

ધોરણ 6 અને ધોરણ 9 ની વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો ધોરણ 10 માટે NTSE સ્કોલર્શિપ પરીક્ષા ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/09/2018 છે 

પરીક્ષા ફી જનરલ માટે 70 અનામત માટે 50 
વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 
ફોર્મ ભરવાની માહિતી માટે અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જે તે પરીક્ષાના નામ સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે જુઓ નીચેનુ ચિત્ર 

Aug 16, 2018

police bharti 2018

નમસ્કાર 
     વાચક મિત્રો 

હાલમા LRB(Lokraksak Recruitment Bord) લોકરક્ષક(કોંસ્ટેબલ) અને જેલ સિપાહી ગુજરાત પોલીસ દળમા  અલગ અલગ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી સકાય છે 
આ ભરતી 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી સકસે 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 07/09/2018 છે.
અરજી ફી રૂપિયા 100 છે .

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો