ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 30, 2021

Viklp kamp 2021

 નમસ્કાર

     વાચક મિત્રો
અહિ ગુજરાત સરકારના પરીપત્ર મુજબ યોગ્ય લાયકાત ધરાવતા હોય અને ધોરણ 1થી5 માથી 6થી8 મા જવા માંગતા શિક્ષકો માટે ફોટો કોપી અને PDF સ્વરૂપે વિકલ્પ પત્રનો નમુનો મુકેલ છે જેને પ્રીંટ કરી લાગુ પડતી વિગતો ભરી જરૂરી પુરાવા સાથે આપ વિકલ્પ ફોર્મ ભરી સકશો.
સુરેન્દ્રનગરના 30/03/2021 ના પરિપત્ર માટે અહીં ક્લિક કરો

વિકલ્પ ના PDF નમુંના માંટે  અહિ ક્લિક કરો

ફોટો કોપી


Mar 21, 2021

Orgenik Krushi & Orgenik Product

નમસ્કાર 

    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા YASHBIZZ ના વિવિધ પ્રોડક્ટ વિશે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે YASHBIZZ  ( સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક પ્રોડુક્ટટ પ્રોડુક્ટ ક્યા ક્યા રોગમા ઉપયોગી છે તેની ) તથા ઓર્ગેનિક ખેતીમા ઉપયોગી પ્રોડુક્ટની  માહિતી જોઇએ 
આ તમામ પ્રોડુક્ટ આયુર્વેદિક છે તથા સ્વાસ્થ્ય માટે લાભ દાયક આડ અસર વગરની છે.  
વધુ માહિતી માટે YASHBIZZ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

ફ્રી જોઇનિંગ 


Mar 4, 2021

Why NEXMONEY ?

  નમસ્કાર 

    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા NEXMONEY મા બેજિક માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે NEXMONEY શા માટે કરવુ જોઇએ
 તેની માહિતી જોઇએ 

સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો

ઘણી બધી કંપનીની એન્ડ્રોઇદ એપ મા બે વર્ઝન હોય છે જેમા ફ્રી વર્ઝન અને પ્રોવર્ઝન અથવા પ્રાઇમ મેમર્શીપ પણ કહેવામા આવે છે. ફ્રી એપ ફ્રીમા ઉપયોગમા લઇ શકાય છે પરંતુ તેમા અમુક સુવિધા ફિચર મળતા નથી જ્યારે વધુ લાભ ફીચર લેવા માટે પ્રાઇમ મેમર્શીપ લેવી પડે છે. અલગ અલગ કંપનીમા પ્રાઇમ મેમર્શીપ અલગ અલગ હોય શકે છે. જેમકે અમેજોન,ફ્લિપકાર્ટ, વગેરે જેમા માસીક કે વાર્ષીક પ્રાઇમ મેમર્શીપનો ચાર્જ હોય છે.

ઘણી બધી કંપનીમા પ્રાઇમ મેમર્શીપ હોય છે તો આપણે NEXMONEY મા જ શા માટે પ્રાઇમ મેમર્શીપ લેવાની ? તે માટે નીચે મુજબના અમુક લાભ મુદ્દા જોઇએ

(1)  જ્યારે NEXMONEY એપ મા પ્રાઇમ મેમર્શીપ લાઇફ્ટાઇમ છે એટલેકે આજીવન છે. માત્ર એક જ વાર પ્રાઇમ મેમર્શીપ લેવાની છે. પછી લાઇફટાઇમ તમે તેનો ઉપયોગ કરી શકો છો.  

(2)  ઘણી રિચાર્જ એપલીકેશનમા આપણે રિચાર્જ કરીએ તેનુ જ કેશબેક મળે છે આપણે જેને રેફર કરીએ તેનુ કમિશન મળે પરંતુ તે રિચાર્જ કરે તેનુ આપણને કાઇ કેશબેક મળતુ નથી જ્યારે NEXMONEY  મા રેફર કમીશન 10  લેવલ સુધી તથા રિચાર્જ લેવલ કેશબેક પણ 10  લેવલ સુધી મળે છે.

(3)  વોલેટ મા પૈશા ઉમેરવા ડાયરેક્ટ એટીએમ,ગૂગલ પે, ફોનપે, કે અન્ય વોલેટ નેટ બેંકીંગ થી ઉમેરી શકાય છે. કોઇ ડિલર કે કંપનીના ખાતામા પૈશા જમા કરાવવા પડતા નથી.

(4)   પ્રાઇમ મેમર્શીપ લેવાથી 1500  રૂપિયા સામે 1500 રિવોર્ડ પોઇંટ મળે છે 1 રિવોર્ડ પોઇંટ બરાબર 1 રૂપિયો  જેથી પ્રાઇમ મેમર્શીપ આડકતરી રીતે ફ્રી ગણાઇ માત્ર GST નું કેશબેક નહિ મળે 

(5) ગેસ બિલ,લાઇટ બીલ, જેવા ઘણા બીલ ભરી શકાય છે.

(6)  વાહન વિમો , હેલ્થ વિમો ,બસ રેલવે ટીકીટ બુકીંગ ,હોટલ બૂકિંગ જેવા લાભ મળે છે.

(7)  અન્ય એફીલીવીટ પ્રોગ્રામ જેમા અમેજોન,ફ્લિપકાર્ટ,મંત્રા જેવી સાઇટ Freedom100  સાથે પાર્ટનર્શીપ થી જોડાયેલી છે. જેથી આ એપનો ઉપયોગ કરી ખરીદી કરવાથી ડિસ્કાઉંટ કેશબેક મળે છે.

(8)  ફિકસ કેશેબેક ફરજીયાત દરેક રિચાર્જ વખતે મળસે જ

(9)  માત્ર પોતાના માટે વાપરશો તો પણ એક પ્રકારે બચત થસે.

(10)  ઓલ ઇન વન ડિજિટલ એપ્લીકેશન. 

ફ્રી જોઇનિંગ લીંક રેફરલ કોડ માંગે તો  796166613 

જોઈનીંગ લિંક માટે અહી ક્લિક કરો