4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

May 31, 2016

How to set Post Comment box in blog

આપણે અગાઉની પોસ્ટમા પોસ્ટને ઓટો મેટીક પોસ્ટ કરવાના સ્ટેપ જોયા આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે પોસ્ટની નીચે કોમેંટ બોક્ષ લગાવવાની માહિતી જોઇએ જુઓ કોમેંટ બોક્ષનુ ચિત્ર

આ માટે સૌ પ્રથમ બ્લોગ મા લોગીન થાવ અને pageviews પર ક્લિક કરો
1. Settings પર ક્લિક કરો
2.Comment પર ક્લિક કરો
3.હવે Comment Form Placement પર ક્લિક્ કરો અને Embedded below post પર ક્લિક કરો એટલે
4. હવે છેલ્લે save Settings પર ક્લિક કરો
બસ હવે પોસ્ટની નીચે કોમેંટ બોક્ષ દેખાવા લાગસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો

આભાર


May 24, 2016

vikalp camp pripatra 23/5/16

Viklap camp 2/6/16 sudhima pura karva babtno prathmik sixan  niyamak no 23/5/2016 no pripatra

May 23, 2016

gujarat uni.ccc registresan

ગુજરાત યુનિવર્સિટી ccc રઝીસ્ટ્રેસન ચાલુ છે 
આ રઝીસ્ટ્રેસન મા સૌ પ્રથમ પુરૂનામ ત્યારબાદ મોબાઇલ નમ્બર ઇ-મેઇલ આઇ ડી બે વાર 6 આંકડાનો પાસવર્ડ અને કેપ્ચા એટલે કે સેક્યુરીટી લખાણ જે દેખાય છે તે લખી અને પછે SUBMITE બટન પર ક્લિક કરવુ 
રઝીસ્ટ્રેસન કરવા માટે અહિ ક્લિક કરો 

May 19, 2016

karkirdy visheshank 2016

માહિતી ખાતુ ગુજરાત દ્વારા પ્રસિધ્ધ થતુ ધોરણ 10 અને 12 પછી શુ ? તે બાબતનુ કારકિર્દી વિષેશાંક ૨૦૧૬
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

bin anamt fee maa raht paripatra 12/05/2016

બિન અનામત વર્ગના ઉમેદવારો ને સ્પર્ધાત્મક પરીક્ષા કે ફોર્મ ફી મા રાહત આપવા બાબતનો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ ૧૨/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
For Downlad PDF Click Heare


laghutam pensan ange paripatra 05/05/2016

ચાલુ નોકરીએ અવસાન પામેલા સરકારી કર્મચારી કે અધિકારી અને નિવુર્ત થયેલા અને કુંટુબ પેન્સન મેળવતા સરકારી કર્મચારી- અધિકારીના શારીરિક અથવા માનસિક અશક્ત અથવા અન્ધત્વ પ્રાપ્ત સંતાનને આજીવન કુંટુબ પેન્સન -લઘુતમ પેન્સન આપવા બાબતનો નાણા વિભાગનો તારીખ ૦૫/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
Download For PDF Click Heare
anamat chutchat pariptra 07/05/206

બિન અનામત વર્ગોના આર્થિક રીતે નબળા નર્ગો માટે નોકરીઓમા ૧૦% જ્ગ્યાઓ રાખવા બાબતે ની સુચનાઓ સમ્બધિત સામાન્ય વહીવટ વિભાગનો તા: ૦૭/૦૫/૨૦૧૬ નો પરીપત્ર

Click To Heare For Dounload PDF Format

for jpg Formatparipatra 6/5/2016

બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ રાજ્ય સરકાર હેઠળની નિમણુંકો માટે 10% જ્ગ્યાઓ અનામત રાખવા બાબતનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો તા ૦૬/૦૫/૨૦૧૬ નો 21 પાનાનો પરીપત્ર
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

બિન અનામત વર્ગોના ઉમેદવારો માટે નમુનારૂપ રોસ્ટર ક્રમાંકો નિયત કરવા બાબતનો 5 પાનાનો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ ૧૨/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો