નમસ્કાર
વાચક મિત્રો
આપણે ગઈ પોસ્ટમાં કર્મચારીઓ માટે 53% DA નો gr જોયો આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે સરકારશ્રી ની કન્યાઓ માટેની યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની માહીતી જોઈએ
નમો લક્ષ્મી યોજના
ધોરણ 8 પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય
ધોરણ 9 અને 10 માટે 20000
ધોરણ 11 અને 12માટે 30000
કુલ મળવા પાત્ર 50000
નમો સરસ્વતી યોજના
ધોરણ 11 અને 12 માટે 25000 મળવા પાત્ર
વધુ માહીતી માટે નીચેના બંને GR જોઈ લેવા
નમો લક્ષ્મી યોજનાનો GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
નમો સરસ્વતી યોજનાનો GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો