4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Aug 25, 2021

Shixak sajjta sarvexan press note

 નમસ્કાર

    વાચક મિત્રો

તારીખ 24/08/2021 ના રોજ લેવાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ જે મરજિયાત હતું જેમાં કેટલા ટકા શિક્ષકોએ ભાગ લીધો તેની ઓફિશિયલ પ્રેસ નોટ અહીં pdf કોપી માં મુકેલ છે. 

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

Dabank world wide ઓપરચુનિટી વધુ માહિતી માટે નીચેના ઇમેજ પર ક્લિક કરો Aug 24, 2021

shikshak sajjta sarvexan g.r. 18 t0 21

 નમસ્કાર

  વાચક મિત્રો 

આ સાઇટ પર સૈક્ષણિક માહિતી સાથે સાથે બ્લોગીંગ ની માહિતી તથા કોમ્પ્યુટર ની જાણકારી અને ચિત્રાત્મક તથા વિડિયોની મદદથી મેળવી શકશો 

આ સાઇટનો મુખ્ય હેતુ સૈક્ષણિક રીતે બધાને માહિતી પહોચાડી ગુણવતા સભર કાર્ય તથા બીજાને જરૂરી માહિતી મળી રહે તે માટેનો નાનકડો પ્રયાસ કરવાનો છે. 

Hello

  Reader friends

On this site you will find educational information as well as blogging information and computer information and pictures and videos.

The main purpose of this site is to provide quality information to all academically and to make a small effort for others to get the information they need.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત મહત્વના  પરીપત્ર 

06-03-2018 પરીપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

29-07-2021 પરીપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

31-07-2021  પરીપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

12-08-2021  પરીપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો Aug 16, 2021

SSC GD Police Constabale Bharti 2021 std 10th pass

 પોલીસ કોન્સ્ટેબલની ભરતી ૨૦૨૧ 

 લાયકાત : ૧૦ પાસ

એસ.એસ.સી ભરતી બોર્ડ દ્વારા GD કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ૧૦ પાસ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે..

જગ્યાનું નામ : SSC GD પોલીસ કોન્સ્ટેબલ

કુલ ૨૫૨૭૧ જગ્યાઓ પુરુષોની ૨૨૪૨૪ જગ્યાઓ મહિલાઓની ૨૮૪૭ જગ્યાઓ

ઓનલાઈન અરજી તારીખ ૧૭/૦૭/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૧ સુધી કરી શકો છો.

ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો 

નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 
Aug 12, 2021

karmchari F.I.R. pariptra

 નમસ્કાર 

     વાચક મિત્રો 

    આજે આપણે 2016 માં થયેલ એક પરિપત્ર ની માહિતી જોઈએ 

આ પરિપત્ર મુજબ કોઈપણ જાહેર હોદ્દો ધરાવનાર કર્મચારી વિરોધી પોલીસ કેશમાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ  F.I.R. નોંધાવાની રહેશે.

PDF કોપી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

એપ ડાઉનલોડ કરવા નીચેના ફોટા પર ક્લિક કરો  


Aug 5, 2021

Pension judjment 2013

 નમસ્કાર

    વાચક મિત્રો 

     અહીં ઓક્ટોબર 2013 માં પેન્શન બાબતે આવેલ ચુકાદા માહિતી મુકવાનો પ્રયાસ કરેલ છે . જે પેન્શનરનું અકસ્માતમાં મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય, પછી ભલે તે ઝીરો ટેક્સ હોય, તો તેના વારસદાર ને 10 વરસની , છેલ્લા પેન્શન ની રકમ મળવા પાત્ર થાય છે, દા. ત. 25000x12=300000x 10=ત્રીસ લાખ સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ છે, સાચવી ને પ્રિન્ટ કઢાવી રાખી, પરિવાર ને જણાવશો,આપ સૌ તંદુરસ્ત રહો, પરંતુ એકાદ વ્યક્તિ ને લાભ મળશે તો આ પોસ્ટ ની સાર્થકતા રહેશે માટે પોસ્ટ શેર કરે 

સુપ્રીમ કોર્ટના મૂળ ઓર્ડર ની કોપી pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

વધુ માહિતી માટે ફોટા પર ક્લિક (ટચ) કરો Aug 1, 2021

School time aug2021

 નમસ્કાર

    વાચક મિત્રો 

હાલમાં કોરોના મહામારીના કારણે પ્રાથમિક શાળાનો સમય 31,08,2021 અથવા તેના પહેલા જો શાળા રાબેતા મુજબ ખુલી જાય તો ત્યાં સુધી સમય સવારનો રહેશે 

જુઓ ઓફિશિયલ પરિપત્ર