નમસ્કાર
Pages
- Home
- Educational Saite
- UseFull Websaite
- Converting Websaite
- MP3
- CCC
- Educational Games
- 2 TO 8 POEAM-Mp3
- GRAMMER
- G.K.
- SUVICHAR
- PRATHANA
- USEFULL PATRAKO
- SCHOOL PATRAKO
- EXCELL SHEET
- Download
- BAL VARTA
- COMPUTER KNOWLAGE
- SOFTWER DOWNLOAD
- Blogging
- Fb & Whatsapp
- Earn Money
- AADHAR/CHUTNI KARD
- MATHS
- My Videos
- Photo Galary
- E-Books
- PARIPTRA-2015
- PARIPTRA-2016
- PARIPTR-2017
- About Us
- Useful Forms
- ADOBE PHOTOSOP
- સાઇટ પ્રતિભાવ
- Contact US
- ફાઇલ મોકલાવો

Dec 28, 2020
TEXT BOOKS STD 6 TO 8
Dec 25, 2020
TEXT BOOKS STD 1 TO 5
Dec 23, 2020
post bharati 2020
નમસ્કાર
વાચક મિત્રોછેલ્લી તારીખ ૨૦/૦૧/૨૦૨૧ છે.
આ માટે ધોરણ 10 ની માર્કશીટ મુજબ નામ જાતી અનામત કેટેગરીની વિગતો અને ફોટો તથા સહિ સ્કેન કરી રાખો
સૌ પ્રથમ નીચે આપેલ લિંક્ પર ક્લિક કરી ખુલતા વિંડોમા જરૂરી તમામ વિગતો ભરવી જેમા નામ, પિતાનુ નામ, મોબાઇલ નંબર, કેટેગરી, ધોરણ 10 ની વિગતો ફોટો અને સહિ અપલોડ કર્યા બાદ પ્રીવ્યુ પર ક્લિક કરી પ્રીવ્યુ જોઇ જો ઓકે હોય તો submit પર ક્લિક કરવુ જેથી આપનુ રજિસ્ટ્રેશન થઇ જશે અને આપને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી જસે
Dec 21, 2020
WHAT IS YASHBIZZ BUSINESS ?
Dec 17, 2020
YASHBIZZ BUSINESS BASIC
નમસ્કાર
વાચક મિત્રોઆજે આપણે YASHBIZZ બીઝનેસ વિશે માહિતિ જોઇએ
YASHBIZZ બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે
RCM બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી એવી ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ ,તેલ , વસ્તુઓ ખરીદી શકો છો
આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે YASHBIZZ બીઝનેસ નો લાભ લેવા માટે તમારે કોઇ પણ તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો આ તમામ MRP ભાવે મળસે તથા લેવલ મુજબનુ કમીશન આપના બેંક ખાતામા જમા થસે જો આપ YASHBIZZ બીઝનેસ મા જોઇંટ થવા નથી માંગતા અને વસ્તુની ખરીદી કરવા ઇચ્છો તો પણ આપના વિસ્તારમા આવેલ YASHBIZZ શોપ પરથી પ્રીંટ ભાવે વસ્તુ ખરીદી શકો છો. YASHBIZZ બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવસો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે
YASHBIZZ બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ
(1) આધાર કાર્ડ
(2) પાન કાર્ડ
YASHBIZZ બીઝનેસ મા કમીશન ની ગણતરી પોઇન્ટ વોલ્યુમ (P.V.) મુજબ થસે દરેક વસ્તુ પર P.V. તથા MRP લખેલ હસે 1 પી.વી. =1 રૂપિયો ગણાય
વધુ માહિતી માટે YASHBIZZ બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો
માર્કેટીંગ પ્લાન ની માહિતી માટે અહિ ક્લિક કરો
YASHBIZZ હેલ્થ કેર ની પ્રોડુક્ટની માહિતી માટે અહિ ક્લિક કરો
Dec 5, 2020
RCM PRODUCT COMPRATION
નમસ્કાર
વાચક મિત્રોઆજે આપણે RCM બીઝનેસ પ્રોડક્ટ સસ્તી કે મોંઘી એની માહિતિ જોઇએ
RCM બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ હોલ સેલ ભાવે ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે
Nov 19, 2020
NMMS EXAM 2020
નમસ્કાર
મિત્રોગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/12/2020
પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70અનામત માટે રૂ 50
પરીક્ષા તારીખ 28/02/2021
જરૂરી આધારો
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને)
પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે.
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે.
વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS) ધોરણ -8 લખેલ છે તેની સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે .
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો
Nov 10, 2020
Thanks for you
નમસ્કાર
વાચક મિત્રો
અમારો બ્લોગ કમ સાઇટ વર્ષ 2015 થી સરૂ કરવામા આવેલ જેમા કમ્પ્યુટરને લગતી માહિતી શૈક્ષણિક માહિતી એક્સલ વર્ડ તથા બ્લોગ ને લગતી પોસ્ટ તથા વિડિયો તથા જરૂરી પોસ્ટ જરૂરી ચિત્રો સાથે સંપુર્ણ ગુજરાતીમા મુકવામા આવેલ જે આજે 2020 એટલે કે 5 વર્ષની મહેનત અને આપના સાથ સહયોગ અને આપના ટ્રાફિક ને લીધે આજે અમારી સાઇટ ગૂગલ એડ્સેન્સ ની એડ્પોલીસીમા મોનેટાઇજ થયેલ હોય ગૂગલ દ્વારા મારી સાઇટ પર એડ મુકવાનુ ચાલુ થઇ ગયેલ છે. આ સાઇટ ગૂગલ એડ સેન્સ નીચે આવવા પાછળ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપ સહુ આ સાઇટના વાચક મિત્રો જવાબદાર છો જેનો શ્રેય આપને મળે છે. તો આ તકે આપ સહુ વાચક મિત્રોએ જે સાથ સહકાર અને ટ્રાફિક પુરૂ પાડેલ જે માટે હુ દિલથી ર્હ્દયપુર્વક આભાર વ્યક્ત કરૂ છુ.
સર્વે વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર.
Nov 9, 2020
NMMS EXAM 2020 std-8
નમસ્કાર
મિત્રોગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
Oct 24, 2020
jnv admistion test 2020-21
નમસ્કાર
વાચક મિત્રોહાલમા ધોરણ 5 મા અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળા અને સરકાર માન્ય પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે ધોરણ 6 જવાહર નવોદય વિધ્યાલયમા પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાય છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-12-2020 છે.
રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
http://cbseitms.in/nvsregn/RegistrationFormClass6.aspx
ઓફિસિયલ વેબસાઇટ
https://navodaya.gov.in/nvs/en/Home1
વધુ માહિતી માટે
Sep 17, 2020
How To Instol Diksha app & Scan QR Code
નમસ્કાર
વાચક મિત્રો
દિક્ષા એપ પોતાના ફોનમા કેવી રીતે ઇંસ્ટોલ કરવી તથા તેની મદદથી QR કોડ કેવી રીતે સ્કેન કરવા તેની માહિતી માટે જુઓ નીચેનો વિડિયો
આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને SUBSCRIBE કરવાનુ ભુલતા નહી
Aug 26, 2020
ANM/GNM Admishan 2020
નમસ્કાર
વાચક મિત્રોવર્ષ ૨૦૨૦ માટે ધોરણ 12 પાસ પછી ANM,GNM,B.SC Nurshing ,BPT વગેરે માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. ફોર્મ ભરવા આ વખતે કોરોનાની પરિસ્થિતિ હોવાથી ફરજિયાત ઓનલાઇન રૂપિયા 200 ભરી પીન લેવાની રહેશે ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાસે પીન કેવી રીતે લેવી તથા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની તમામ માહિતી તેની ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેની માહિતી મેળવી ફોર્મ ભરવુ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02/09/2020 છે.
પીન ખરીદવાની છેલ્લી તારીખ 01/09/2020 છે.
પીન ખરીદવાની માહિતી તથા પીન ખરીદવા અને રજિસ્ટ્રેશનની માહિતી માટે જુઓ તેની ઓફીસિયલ વેબસાઇટ ની લિંક નીચે આપેલી છે.
http://medadmgujarat.org/ga/home.aspx
Aug 9, 2020
How To Chek name in Ayushyman yojana
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા કોપીરાઇટ ફ્રી વિડિયો કેમ બનાવવા તેની માહિતી જોઇ આપોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આયુષ્યમાન ભારત યોજનામા આપણુ નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી જોઇએ
આયુષ્યમાન યોજનામા નામ હોય તો તે ઓનલાઇન કેવી રીતે જોઇ શકાય તે માટે તેની ઓફિસિયલ સાઇટ પર જઇ મોબાઇલ નંબર નાખી આવેલ ઓટીપી નાખી લોગીન થવુ ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવુ અને કેટેગરી માથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સર્ચ પર ક્લિક કરવુ જો આપનુ નામ હસે તો બતાવસે અન્યથા No result found એવુ લખેલ બતાવસે .
ઓફિસિયલ વેબસાઇટ
વધુ માહિતી માટે જુઓ વિડિયો
Jul 25, 2020
Crizer world in gujarati
વાચક મિત્રો
આજે આપણે Crizer World વિશે માહિતિ જોઇએ
Crizer World એ એક ક્રાઉડ ફંડિંગ સિસ્ટમ છે એક ઓનલાઇન સોફ્ટવેર છે આપણે રોજ બરોજના જીવનમા પણ ક્રાઉડ ફંડિંગ કરતા જ હોઇએ છીએ
આ સિસ્ટમ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર કાર્ય કરે છે જેની સિસ્ટમનુ નામ Crizerworld છે.
આ એક ઓનલાઇન સિસ્ટમ વિશ્વના લોકોને એક બીજાની મદદ કરી આર્થીક ઉપાર્જન મેળવવાની સિસ્ટમ છે જે કોઇ કંપની નથી જેનો કોઇ માલિક નથી . સોફ્ટ્વેર જ આપે ફંડિગ કરેલ રકમને સિસ્ટમ મુજબ વહેંચી આપે છે. જેમા બે પ્રકારે આવક મળે છે. (1) working (2) non working
રિચાર્ડ વિલિયમે ડિસેમ્બર 2019 મા આ સિસ્ટમ શરૂ કરેલ
વધુ માહિતી માટે Crizer World ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો
Crizer World ની વધુ માહિતી માટે વિડિયો જોવા અહિ ક્લિક કરો
Crizer World મા જોઇન્ટ થવા અહિ ક્લિક કરો
Jul 1, 2020
Microsoft Teams information
વાચક મિત્રો
હાલમા કોરાના મહામારીના સમયમા બાળકોને ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરવાનો છે ત્યારે આ અભ્યાસ માટેના પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટ ટીમ્સ એપમાથી કેમ ઓનલાઇન ક્લાસમા જોડાવવુ તથા જોડાઇ ન શક્યા હોય તો પોસ્ટ,ફાઇલ વેગેરે કેમ જોવુ મેસેજ કેમ મોકલવા તથા એકમ નુ અસાઇમેન્ટ કેમ જોવુ અને તેને કેવી રીતે સબમીટ કરવુ આ તમામ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો
ડાયરેક્ટ યુટ્યુબના જોવા માટે અહિ ક્લિક કરો
જો આપ અમારો વિડિયો યુટ્યુબમા પહેલી વાર જોઇ રહ્યા છો અથવા ચેનલને SUBSCRIBE કરવાની બાકી છે તો ચેનલને SUBSCRIBE કરો
ચેનલને SUBSCRIBE કરવા અહિ ક્લિક કરો
Jun 14, 2020
STD-12 Result 2020
વાચક મિત્રો
માર્ચ ૨૦૨૦ મા લેવાયેલી ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 15/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નંબર ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે
પરિણામ જોવા માટેની લિંક
http://www.gseb.org
Jun 12, 2020
varshik ayojan std 6 to 8 sem-1 all subject
નમસ્કાર
વાચક મિત્રો
શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા પ્રથમ સત્ર વાઇઝ ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે તમામ વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે
પ્રથમ સત્ર માટે બધાજ વિષય માટે અહિ ક્લિક કરો
Jun 8, 2020
STD-10 RESULT 2020
વાચક મિત્રો
માર્ચ ૨૦20 મા લેવાયેલી ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાનુ પરીણામ તારીખ 09/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નો ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે
પરિણામ જોવા માટેની લિંક
Link 1
http://www.gseb.org/
Link 2
http://www.gipl.net/
Jun 1, 2020
SCINCE Result Rechenking
વાચક મિત્રો
માર્ચ ૨૦૨૦ મા લેવાયેલી ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 17/05/2020 ના રોજ જાહેર થયેલ જેનુ ફરી વાર જે વિધાર્થીઓ રીચેકિંગ કરાવવા માંગતા હોય તેમણે 8/6/2020 સુધીમા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પરિણામ જોવા માટેની લિંક તથા રી ચેકિંગ માટે
http://www.gseb.org
https://sci.gseb.org/
Apr 29, 2020
Ss quis-3
વાચક મિત્રો
આજે આપણે સામાજિક વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ
ક્વિઝ-2 માટે અહિ ક્લિક કરો
ક્વિઝ મા સામાજિક વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો
આ ક્વિઝ ધોરણ 6 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.
ક્વિઝ આપ્યા બાદ પરીણામ જોવા માટે
View score પર ક્લિક કરી આપનુ પરીણામ જોઇ સકાશે.
ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો
Apr 27, 2020
english quiz-2
વાચક મિત્રો
આજે આપણે અંગ્રેજી વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ
ક્વિઝ-1 માટે અહિ ક્લિક કરો
ક્વિઝ મા અંગ્રેજી વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો
આ ક્વિઝ ધોરણ 6 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.
ક્વિઝ આપ્યા બાદ પરીણામ જોવા માટે
View score પર ક્લિક કરી આપનુ પરીણામ જોઇ સકાશે.
ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો
Apr 26, 2020
Ss quiz-2
વાચક મિત્રો
આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ ક્વિઝ-1 માટે અહી ક્લિક કરો
ક્વિઝ મા સામાજિક વિજ્ઞાન વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો
આ ક્વિઝ ધોરણ 6 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.
ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો
Apr 24, 2020
English સામાન્ય જ્ઞાન ક્વિઝ std 6 to 8
વાચક મિત્રો
આજે આપણે અંગ્રેજી વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ
ક્વિઝ મા અંગ્રેજી વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રર્શ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો
આ ક્વિઝ ધોરણ 3 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.
ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો
Apr 23, 2020
prinam patrak 160 marks
વાચક મિત્રો
આજના સમયે જ્યારે કોરોના મહામારીના સમયે ધોરણ 3 થી 8 માવાર્ષિક પરીક્ષા નથી લેવાની ત્યારે અહિ ધોરણ 3 થી 8 નુ 160 માર્ક્સ મુજબનુ પરીણામ પત્રક બનાવવા માટેનુ સોફ્ટ્વેર મુકેલ છે. અહિ વર્ઝન 4 મુકેલ છે
જેથી અહિ નવુ વર્ઝન થોડા ફેરફાર સાથે આપની સમક્ષ મુકવામા આવેલ છે જેમા 100 વિધાર્થી સુધીની ગણતરી ઓટોફીલ થસે
ધોરણ 3 થી 8 માટેના સત્ર પ્રથમ અને દ્વિતિય સત્ર માટેના પરીણામ પત્રક જે માત્ર એક જ શીટમા તમામ પત્રકો અને તે પણ ઓટોમેટીક જનરેટ થાય છે
વર્ષ 2019 -20 મા ધોરણ 3 થી 5 મા પ્રજ્ઞા ન હોય પ્રજ્ઞાનુ પરીણામ પત્રક અહિ મુકેલ નથી
આ સોફ્ટ્વેરમા તમારે માત્ર શાળાની માહિતી વિધાર્થીની માહિતી સત્રાંત માર્ક અને સ્વ-અધ્ય્યન કાર્યના ગુણ ઉમેરવાના રહેસે તેના આધારે પરીણામ સત્ર વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રનુ પરીણામ અલગ અલગ ઓટોમેટીક જનરેટ થસે
આપે ઉમેરેલ માહિતીની આધારે માર્ક શીટ જે સત્ર વાઇઝ ગ્રેડ પત્રક સત્ર વાઇઝ , પ્રોફાઇલ , પત્રક F અને પત્રક G ,L.C. તેમજ જન્મ તારીખનો દાખલો આપ મેળે જનરેટ થસે
આ સોફ્ટ્વેરમા રચનાત્મક પત્રકમા ચોકડી માટે r પ્રશ્નાર્થ માટે s અને ખરા માટે a નો ઉપયોગ કરી નીશાની કરી સકાસે આ નીશાની કરવા આપના કોમ્પ્યુટરમા કી-બોર્ડ્મા Caps Lock કી બંધ રાખવી જેથી નીશાની બીજી એબીસીડી મા થાય અને ગણતરીમા ભુલ ના થાય
આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે ડેટા ખરાઇ કરેલ છે જો આપને સુત્રનુ જ્ઞાન હોય તો Data મેનુમા Data validation મા જઇ ફેરફાર કરી શકશો બન્ને ત્યા સુધી ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે
કાર્ય કરતી વખતે જે સેલમા સુચના કે વોર્નીંગ આવે તેમા ફેરફાર નહિ કરી શકો
ફાઇલની સાઇઝ માત્ર 899 kb
ફોન્ટ LMG ARUN અને શ્રુતી
ધોરણ 3 માટે અહિ ક્લિક કરો
ધોરણ 4 માટે અહિ ક્લિક કરો
ધોરણ 5 માટે અહિ ક્લિક કરો
ધોરણ 6 માટે અહિ ક્લિક કરો
ધોરણ 7 માટે અહિ ક્લિક કરો
ધોરણ 8 માટે અહિ ક્લિક કરો
સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ
સોફ્ટ્વેર વિષે આપના સુચનો અભિપ્રાય આવકાર્ય છે
આભાર