નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમાં NPS માંથી OPS માટેના તમામ પત્રકોની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે GR માં નામ અટક સુધારવા વાલીને ખરાઈ કરી આપવાનુ થતું પ્રમાણપત્ર ની માહિતી જોઈએ
આ પ્રમાણપત્ર આચાર્યશ્રીએ વાલીની અરજીના અનુસંધાને ભલામણ માટે ખરાઈ કરી આપવાનું હોય છે જેમાં નામ અટક પુરી વિગત gr નંબર તથા સુધારવાની વિગત ની ખરાઈ કરી આપવાનું હોય છે
નામ અટક સુધારવા માટે આપવાનુ થતું આચાર્યનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો