4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 9.શૈક્ષણિક કેલેન્ડર. Show all posts
Showing posts with label 9.શૈક્ષણિક કેલેન્ડર. Show all posts

Jun 5, 2026

શૈક્ષણિક કેલેન્ડર 2026-27 : ગુજરાતની શાળાઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

નમસ્કાર 

  વાચક મિત્રો 

અગાઉની પોસ્ટ એન્યુઅલ આયોજન વર્ષ 2026 

https://www.mnmeniya.in/2026/02/annual-exam-2026.html

શૈક્ષણિક કેલેન્ડર 2026-27માં શૈક્ષણિક કાર્યદિવસો, પરીક્ષાઓ, રજાઓ, રાષ્ટ્રીય ઉજવણીઓ અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવો. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી માર્ગદર્શિકા.

શૈક્ષણિક કેલેન્ડર 2026-27, Academic Calendar 2026-27 Gujarat, Gujarat School Calendar 2026-27, School Activities 2026-27, Gujarat Education Department, School Planning, Educational Activities, Exam Schedule Gujarat, Gujarat Primary School, School Calendar PDF

શૈક્ષણિક કેલેન્ડર 2026-27 જાહેર

નવા શૈક્ષણિક વર્ષની સફળ શરૂઆત માટે આયોજન સૌથી મહત્વપૂર્ણ છે. શૈક્ષણિક કેલેન્ડર 2026-27માં પરીક્ષાઓ, રજાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય પર્વો અને વિવિધ કાર્યક્રમોનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

👨‍🏫 શિક્ષકો માટે માર્ગદર્શિકા

👩‍🎓 વિદ્યાર્થીઓ માટે આયોજન

👨‍👩‍👧‍👦 વાલીઓ માટે ઉપયોગી માહિતી

આવો, સૌ સાથે મળીને નવા શૈક્ષણિક વર્ષને સફળ અને ગુણવત્તાયુક્ત બનાવીએ.

#શૈક્ષણિક_કેલેન્ડર_2026_27 #AcademicCalendar2026 #GujaratEducation #SchoolEducation #Teachers #Students #Education #SchoolPlanning #PrimaryEducation #GujaratSchools #EducationDepartment #LearningForAll #SchoolActivities #QualityEducation #NewAcademicYear


Jun 9, 2025

Varshik aayojan 25-26

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા ઇકો ક્લબ માં ઔષધિય વનસ્પતિ તેના ફાયદા ની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા લિસ્ટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો   

આજની પોસ્ટમાં આપણે વર્ષ 2025/26 માટે ધોરણ 3 થી 8 નું વાર્ષિક આયોજન gcert દ્વારા નિર્મિત ફોટો તથા  શૈક્ષણિક કાર્ય દિવસ ની માહિતી ફોટો તથા pdf કોપી માં જોઈએ આ આયોજન પ્રથમ તથા દ્વિતિય સત્ર નુ બન્ને નુ છે 

વાર્ષિક આયોજન માટેનો પરીપત્ર PDF ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

કાર્ય દિવસો

શૈક્ષણિક આયોજન



 

Apr 9, 2025

School Activity 2025-26

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં મરજીયાત રજા રિપોર્ટ નું ફોર્મેટ શિક્ષક માટે નો નમૂનો પોસ્ટ જોઈ આ પોસ્ટ જોવા વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સત્ર 1 તથા સત્ર 2 માં કરવાની થતી શૈક્ષણિક પ્રવૃતિઓ પરીક્ષા, ઉત્સવો, શિયાળુ, ઉનાળુ વેકેશન કામકાજ ના દિવસો, વિશેષ પ્રવૃતિઓ ની માહિતી જોઈએ 

શૈક્ષણિક કેલેન્ડર જૂન 2025 થી એપ્રિલ 2026 સુધી નું છે 

શૈક્ષણિક કેલેન્ડર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો