ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 27, 2021

Nexmoney Basic Info

 નમસ્કાર 

    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા NEXMONEY મા ફ્રી જોઇનિંગ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે NEXMONEY મા કઇ કઇ સર્વિસ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ 


સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો.

કઈ કઈ સેવાઓ મળશે ?

 રિચાર્જ ને બીલ પે
તમામ પ્રકારના મોબાઇલ તથા ડીટીએચ રિચાર્જ 3% કેશબેક  
તમામ પ્રકારની મોબાઇલ બીલ, તથા લાઇટ બીલ, ગેસ બીલ વગેરે ભરી શકાસે  
બૂકિંગ
રેલ્વે,બસ,ફ્લાઇટ ટીકીટ બુકીંગ તથા હોટલ,વાહન બુકીંગ કરી શકાય છે. 

ઇન્ચ્યુરંચ 
હેલ્થ વિમા ઇન્ચ્યુરંચ તથા વાહન વિમો ડિસ્કાઉન્ટ થી ભરી શકાય 

શોપીંગ
અલગ અલગ કંપની કે જે freedom100 સાથે અફિલિએવીટ પાર્ટનર્સીપ થી જોડાયેલી છે જેમકે અમેજોન,ફલિપકાર્ટ ,મંત્રા વગેરેમાથી ૦ થી 20% ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકાય છે. 

Domain
વેબસાઇટ માટે ના હોસ્ટીંગ કે Domain બૂક કરી ખરીદી શકાય છે.


તથા ઘણી બધી સુવિધાનો લાભ મળે છે. 
 ખાસ આમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી કે કોઈ જાતની ફી પણ ચુકવવાની નથી.
ફક્ત તમારે ફ્રીમા રજિસ્ટ્રેશન કરાવી તમારી ID લાઇફ ટાઇમ માટે અપગ્રેડ કરાવવાની છે. ID અપગ્રેડ કરાવવાથી 1550 રિવોર્ડ પોઇન્ટ મળસે  

જો તમે આ પ્રોજેક્ટમાં પાર્ટનર બનીને પૈસા કમાવા માંગતા હોવ,  તમારું  કેરિયર બનાવવા માગતા હોવભવિષ્યમાં આર્થિક આઝાદી મેળવવા માંગતા હોયતમારા પરિવારનું ભવિષ્ય ઉજળું કરવા માંગતા હોવ તો મને મારા 
Whatsapp 70961 66613  પર તમારું નામ અને મોબાઈલ નંબર મેસેજ કરવા વિનંતિ જેથી કરીને આપણે પર્સનલ ચર્ચા કરી શકીએ.

Feb 21, 2021

WHAT IS NEXMONEY ?


નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા NEXMONEY વિશે ટુંકમા માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે NEXMONEY શુ છે ? તેની માહિતી જોઇએ 

"NEXMONEY" – એ NEXGEN  કંપની દ્વારા બનાવવામા આવેલ એક બિજનેશ એપલીકેશન છે. જેની મદદથી તમે ઓનલાઇન રિચાર્જ,શોપીંગ તથા વાહન બૂકિંગ કરી શકો છો તથા તેની મદદથી બસ તથા રેલ્વેની ટીકીટ બૂક કરી શકાય છે. વાહન તથા હેલ્થ વિમાનુ પ્રિમિયમ પણ ભરી શકો છો. એલીકેશન 2017 મા લોંચ થયેલી છે. 

આ એપલીકેશન સાથે અન્ય કંપનીઓ પણ પાર્ટનરસીપ મા કાર્ય કરી રહી છે. 
આ એપલીકેશન મા ફ્રીમા લોગીન થઇ સકાય છે જો આપને વધુ એડવાન્શ ફાયદા લેવા હોય તો આપ એપલીકેશન અપગ્રેડ કરી પ્રાઇમ મેમ્બર્શીપ લાઇફટાઇમ ની લઇ શકશો 

NEXMONEY મા જોઇન્ટ થવાની  કોઇ ફી નથી 

એપલીકેશન ડાઉનલોડ કરવા તથા ડાયરેક વેબસાઈટ ની મદદથી જોઇન્ટ થવા અહિ ક્લિક કરો                    

Feb 19, 2021

NEXMONEY reharge business

 

 નમસ્કાર 

    વાચક મિત્રો 
આજે આપણે NEXGEN કંપનીના NEXMONEY બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

NEXMONEY 
બીઝનેસ એ સોફ્ટ્વેર બેઝ તમામ પ્રકારના ઓનલાઇન ટ્રાંજેક્શન તથા રિચાર્જ  નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે રિચાર્જ,બિલ પેમેંટ તથા પ્રિમિયમ તથા શોપીંગ કરી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 


NEXMONEY આપને સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ એપ વાપરવા સમજાવશો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે 

NEXMONEY 
બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ 

(1)
પાનકાર્ડ 

(2) જરૂરી માહિતી નામ સરનામુ બેંક ખાતા નંબર વારસદારની વિગતો

 કોઇ લેગ ચલાવવાના નથી ડાયરેક્ટ તમે ઇચ્છો તેટલા સભ્યોને એડ કરી શકશો.


વધુ માહિતી માટે NEXMONEY બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

 

જોઇન્ટ થવા માટે અહિ ક્લિક કરો 

 

રેફેરલ કોડમા 7096166613 નાખવો 

  

 

 

 

 

 

Feb 14, 2021

Primary School reopen gr 2021

 નમસ્કાર

    વાચક મિત્રો

માર્ચ 2020 થી કોરોના મહામારી ના કારણે લોકડાઉનથી બંધ રહેલી પ્રાથમિક શાળા હાલ ધોરણ 6 થી 8 તારીખ 18/02/2021 થી ખુલશે તેનો પરિપત્ર તથા ઓફિશિયલ વાલી સંમતિ પત્રક pdf ફોર્મેટમાં અહીં મુકેલ છે. 

GR ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Feb 8, 2021

ELECTION TRANING MODUAL 2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે વર્ષ 2021 મા યોજાનારી તાલુકા/જિલ્લા પંચાયતની ચુંટણી વિષેની તાલીમ મોડ્યુલની માહિતી જોઇએ મોડ્યુલ PDF મા છે જેમા એક મા વિડિયો ની લિંક હસે તથા બીજી ફાઇલમા થીયરી હસે. 

વિડિયો ફાઇલ માટે અહિ ક્લિક કરો 


થીયરી પીડીએફ માટે અહિ ક્લિક કરો 

Get exciting cashback on All Transactions & Ultimate Earning Opportunities.


Download and SignUp:- https://play.google.com/store/apps/details?id=com.nexgen.nexmoney&referrer=7096166613
Feb 6, 2021

Online badli feb-2021

નમસ્કાર

   વાચક મિત્રો

આજે આપણે ઓનલાઇન આંતરીક બદ્લી કેમ્પ 2021 ની માહિતી જોઇએ

ઓનલાઇન બદલી કેમ્પ માટેના ફોર્મ તારીખ 6-2-2021 થી 8-2-2021 સુધી ઓનલાઇન ભરી શકાસે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ આપે રજિસ્ટ્રેશન કરવાનુ રહેસે જો આપે રજિસ્ટ્રેશન કરેલ છે તો યુઝર નામ અને પાસવર્ડ નાખી લોગીન થઇ ફોર્મ ભરી શકાસે ફોર્મ ભરતા પહેલા ફોર્મ ભરવાની માહિતી ચેક કરી માહિતી જોઇ લેવી

ખાલી જ્ગ્યાની માહિતી માટે જે તે જિલ્લા સામે આપેલ ડાઉનલોડ નામના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરવાનુ રહેશે. 

ખાલી જ્ગ્યાની માહિતી માટે અહિ ક્લિક કરો

ઓફિસિયલી જાહેરાત માટે અને ફોર્મ ભરવાની માહિતી માટે અહિ ક્લિક કરો

Offisal Webasite

https://dpegujarat.in/

બદલી કાર્યક્રમ  


Feb 4, 2021

STD-10/12 Time Table 2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 
વર્ષ 2021 મા લેવાનાર બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનુ સમય પત્રક ની લિંક અહિ આપવામા આવેલ છે. 

ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ 10/05/2021 થી 25/05/2021 વચ્ચે લેવાસે વધુ માહિતી માટે જુઓ સુધારા સાથેની પ્રેશ નોટ તથા સમય પત્રક કુલ 6 પેઝ 


સમય પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

ઓફિસિયલ વેબસાઇટ 

સુધારા યાદી