ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 31, 2020

What is Teamex ?


નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા TEAMEX વિશે ટુંકમા માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે TEAMEX શુ છે ? તેની માહિતી જોઇએ 

"TEAMEX" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથેસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાનીભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાતેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.

આપણે ખરીદી તો રોજ કરીએ છીએ પરંતુ આપણે જે ખરીદી કરીએ છીએ તેમાથી રીત થોડી બદલવાની જરૂર છે. કંપની માથી ઉત્પાદિત થતી વસ્તુ એજ્ન્શી મા આવે એજન્શીમાથી ડિલરને ત્યા આવે ડિલર પાસેથી હોલ સેલ વાળાપાસે આવે અને હોલસેલ વાળા પાસેથી રિટેઇલર પાસે અને રિટેઇલર પાસેથી ગ્રાહ્ક પાસે આવે છે વળી વસ્તુનુ વેચાણ વધે કંપની તરફથી આકર્ષક જાહેરાતો પણ આપવામા આવે છે.

હવે કંપનીમા ઉત્પાદિત થતી વસ્તુ ઉપર મુજબ કડી માથી પસાર થઇને ગ્રાહ્ક સુધીપહોચે છે.આમ તેની ઉત્પાદિત કિમત પર જાહેરાત .એજન્શી,ડિલર,હોલસેલર અને રિટેઇલર નુ કમીશન ગણતા 20 થી 50% જેટલો ખર્ચ વધી જાય છે. જેથી વસ્તુ ગ્રાહક પાસે પહોચતા વસ્તુ પર 20 થી 50% જેટલો ખર્ચ વધી જતો હોય છે.

જ્યારે TEAMEX મા ઉપર મુજબની કડી એટલે કે એજન્શી, ડિલર, હોલ સેલર વગેરે નથી પરંતુ કંપની સીધી ગ્રાહક્ને વેચાણ કરે છે. આ માટે ગ્રાહ્ક થોડો આગળ આવે અને કંપની થોડી આગળ આવે આ બન્ને વચ્ચે જોડ્તી કડી એટલે ફેન્ચાઇજી  કે જ્યા કંપની ગ્રાહકના ઓર્ડર મુજબનો માલ પહોચાડે અને ગ્રાહક ત્યાથી વસ્તુ હોલ સેલ ભાવે મેળવી લે તથા આપ ઓનલાઇન ઓર્ડર કરી કુરિયર મારફતે પણ પ્રોડક્ટ ખરીદી શકો છો. 

TEAMEX મા જીવન જરૂરિયાતઉપયોગી તમામ વસ્તુ ,હેલ્થ (આરોગ્યને) લગતી વસ્તુ ,બોડી કેર,હોમ કેર તથા ખેતીવાડી માટે ઓર્ગેનિક દવા,વાહનમા પંચર આપમેળે સીલ થાય તે માટેનુ બાય બાય પંચર લિક્વિડ વગેરે મળસે અને આ તમામ વસ્તુ આયુર્વેદિક હસે જે લાભદાયક તથા ઘણી બધી તકલીફોમા ફાયદાકારક છે.
TEAMEX મા જોઇન્ટ થવાની  કોઇ ફી નથી પરંતુ જોઇંટ થવા માટે પ્રથમ વખત આપને આપનુ આપનુ આધાર કાર્ડ લિંક કરાવવાનુ રહેશે. આધાર કાર્ડ,અને પાન કાર્ડની માહિતી તથા જરૂરી બેજિક માહિતી જેવી કે બેંક ખાતા નંબર ,મોબાઇલ નંબર, વારસદારની વિગત વગેરે આપવાનુ રહેશે. ત્યારબાદ આપ આપને જે યોગ્ય લાગે તે પ્રોડક્ટ ખરીદી શકશો.  
  

વધુ માહિતી માટે TEAMEX બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 



                   

May 29, 2020

TEAMEX BUSSINES BASIC

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે TEAMEX બીઝનેસ વિશે માહિતિ જોઇએ 

TEAMEX બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ હોલ સેલ ભાવે ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 

TEAMEX બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી હેલ્થ કેર,બોડી કેર,ફેશ કેર, હોમ કેર, ખેતીને લગતી એવી  તમામ ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ, તેલ ,નોની ટુથપેસ્ટ,નોની જ્યુસ, તુલસી ડ્રોપ, બાય બાય પંચર લિકવીડ  વગેરે અનેક વસ્તુઓ ખરીદી શકો છો 

આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે TEAMEX બીઝનેસ તમારે માત્ર આધાર કાર્ડ લિંક કરાવવુ પડસે કોઇ પણ પ્રકારની જોઇનીંગ ફી નથી ભરવાની જોઇનીંગ બિલકુલ ફ્રી છે. તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો આ તમામ વસ્તુ હોલ સેલ ભાવે મળસે તથા લેવલ મુજબનુ કમીશન મળસે આપ વસ્તુ ઓનલાઇન કુરિયર મારફત પણ ખરીદી શકશો.  જો આપ TEAMEX બીઝનેસ મા જોઇંટ થવા નથી માંગતા અને વસ્તુની ખરીદી કરવા ઇચ્છો તો પણ આપના વિસ્તારમા આવેલ TEAMEX ફેન્ચાઇજી  પરથી પ્રીંટ ભાવે વસ્તુ ખરીદી શકો છો.TEAMEX બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવસો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે 

TEAMEX બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ 

(1) આધાર કાર્ડ 
(2) જરૂરી માહિતી નામ સરનામુ બેંક ખાતા નંબર વારસદારની વિગતોTEAMEX બીઝનેસ મા કમીશન ની ગણતરી બીઝનેશ વોલ્યુમ (B.V.) મુજબ થસે 1 થી 500 B.V. સુધી 5% કમીશન મળસે કમીશન 5% થી 20% સુધી મળી શકશે. વધુ માહિતી માટે જુઓ નીચેનો ચાર્ટ 


વધુ માહિતી માટે TEAMEX બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

ફેન્ચાઇજી ક્યા વિસ્તારમા આવેલી છે તેની માહિતી માટે અહિ ક્લિક કરો 


વધુ માહિતી માટે કોન્ટેક્ટ સવારે 7 થી 10 સાંજે 5 થી 9 સોમથી શનિ