4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

PARIPTRA-2015

                                                     ****====પરીપત્રો ૨૦૧૪=====****

૨૦૧૪ ના તમામ પરીપત્રો માટે અહિ ક્લિક કરો


***= = = પરિપત્રો 2015 = = = ***


(1) પગાર ધોરણમા વિસંગતતા અને પગાર સુધારણા અંગેની આનુષંગિક બાબતોની રજુઆતો પર વિચારણા નહી કરવાનો તા 30-12-2015 નો નાણાવિભાગનો પરીપત્ર

For Pdf Download Click Heare


Page1      page2 (2) રજા પ્રવાસ/ વતન પ્રવાસ રાહત યોજના ઉદાર બનાવવાનો નાણા વિભાગનો તા.10-12-2015 નો પરિપત્ર
Download page1      Download page2

ફોર ડાઉનલોડ PDF Click Heare
(3) LTC(રજા પ્રવાસ રાજ્ય સરકાર દ્વ્રારા માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ એજન્શી મારફત કરવાનો તા:3/12/2015 નો પરિપત્ર 
For Pdf Click To Heare
For jpg Formate


(4) વધ ઘટ બદલી કેમ્પ

(5)રાજ્ય સરકારના વર્ગ -3 અને વર્ગ-4 મા જ્યા પરીક્ષા બાદ રૂબરૂ મુલાકાતની જોગવાઇ હોય તે જોગવાઇ
રદ કરવા બાબતનો તા 06/11/2015 નો સામાન્ય વહીવટી વિભાગનો પરીપત્ર
For Download Pdf Click Heare For jpg Format
page1
page2
(6) કોમ્પ્યુટર કૌસલ્યની સીસીસી ની પરીક્ષાની કામગીરી અને આયોજન GTU ઉપરાંત અન્ય યુનીવર્સિટીઓને
સોમ્પવા બાબતનો તા 7/11/2015 નો સામાન્ય વહીવટ વિભાગનો પરીપત્ર Download For Pdf

For Jpg Format
page1

(7) દિવાળી વેકેસન નિયત કરવાનો તા ૫/૧૧/૨૦૧૫ નો પરિપત્ર
Click Heare To Download

(8) ccc પરીક્ષા પાસ ન કરી હોય તો પણ મુદત પુરી થયે ફુલપગાર અને કાયમી નોકરીમા સમાવેશ કરવા માટેનો પરીપત્ર  ૨૩/૧૦/૨૦૧૫ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

(9) ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો સામાન્ય વહીવટી વિભાગનો તા.13/10/2015 નો પરિપત્ર

ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 
For jpg Format
page1    page2      page3 


(10) પગાર સુધારણા નિયમો 2009 અન્વયે અનુસૂચિ-ગ અધતન બનાવવા માંગેલ માહિતી મોકલવા બાબત નો તા.09-10-2015  નો નાણાં વિભાગ નો પરિપત્ર 
page1   page2   page3


For PDF Format    Download Click Heare 


(11) તારીખ 01-07-2015 થી મોંઘવારી ભથ્થા સુધારણા નો તા.09-10-2015 નો નાણાં વિભાગ નો પરિપત્ર 


Download

pagae1    page2    page3

For PDF Format


(12) ભરતી નિયમોમાં વય મર્યાદા નિયત કરવાનો સામાન્ય વિભાગનો તા; 06/10/2015 નો પરિપત્ર 
For Download pdf 
(13) ખાતાકીય  તપાસ ,ફરજ મૌકૂફી તેમજ ફોજદારી ગુનામાં ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે અનુસરવાના પગલાં (કાર્ય પધ્ધતિ ) અંગે નાણાંવિભાગ નો 
તા:15/09/2015 નો પરિપત્ર (14) તારીખ 01/04/2005 પછી લાગેલા કર્મચારીઓ માટે નવ વર્ધિત પેન્સન  યોજના ની કપાત 
માટેનો નાણાં વિભાગનો તા: 30/09/2015 નો પરિપત્ર

(15) જ્ઞાન સપ્તાહ ઉજવવા બાબત

(16) સેટ અપ  ૩૧/૦૮/ ૧૫ સુરેન્દ્રનગર
Download To Click Heare

No comments:

Post a Comment