4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

PARIPTR-2017

વર્ષ ૨૦૧૭ દરમ્યાન થયેલા મહ્ત્વના પરીપત્રો જે અહિ મુકેલા છે. 
(1) સરકારે હાલમા ફિક્ષ પગારમા વધારો કરેલ છે તેમજ ૨૦૦૬ પછી ફિક્ષ પગારમા  લાગેલ  કર્મચારીની  નોકરી સળ્ંગ ગણવાની જાહેરાત કરેલ છે આ પરીપત્ર ૧૮/૦૧/૨૦૧૭ ના રોજ થયેલ છે. તેમજ તેનો અમલ ૦૧/૦૨/૨૦૧૭ થી થસે

PDF કોપી માટે અહિ ક્લિક કરો 
Page1     Page2     

 (2) સાતમા પગાર પંચ મુજબ ઓનલાઇન ઇજાફો મંજુર કરવા બાબત નાણા વિભાગનો તારીખ ૨૧/૦૧/૨૦૧૭ નો પરીપત્ર

PDF કોપી માટે અહિ ક્લિક કરો
Page1     Page2         Page3

(3) ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કરેલ પ્રાથમિક શિક્ષકોને છુટા કરવા બાબત તારીખ 02/02/2017  નો પરિપત્ર
Download Click Heare

(4) વિધ્યાસહાયક તરીકે નિમણુંક પામેલ કર્મચારીની નોકરી સળંગ ગણવા બાબત્ અને પગાર તફાવતની માહિતી બાબત તારીખ ૧૭/૦૩/૨૦૧૭ નો પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનોપરીપત્ર 
ડેસ્ક્ટોપ કોમ્પ્યુટર માટે અહિ ક્લિક કરો 
Page1     Page2         Page3 

(5) હવે પછી ચાલુ નોકરી વાળા વિધ્યાસહાયક શિક્ષણસહાયક અને મુખ્યશિક્ષકને ત્રણ વર્ષ પહેલા બીજી નોકરી મા રાજીનામુ આપીને જવા માટે રૂ.300000 નો બોંડ આપવો પડ્સે જુઓ તારીખ ૨૨/૦૩/૨૦૧૭ નો પરીપત્ર
Page1        Page2      Page3

(6) વિકલ્પ કેમ્પ અને વધ ઘટ કેમ્પ નવેસરથી યોજવાબાબત  પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનો તારીખ ૦૨/૦૫/૨૦૧૭ નો પરી પત્ર

Page1        Page2      Page3

 


No comments:

Post a Comment