4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

PARIPTRA-2016

અહિ 2016 ના વર્ષમા થયેલ મહ્ત્વના પરીપત્રોની લિંક મુકેલ છે જેના પર ક્લિક કરતા તે પરીપત્ર જોઇ સકાસે 
(1) રાજય સરકારની કચેરીઓમા ફરજ બજાવતા કર્મચારીઓને મહેંતાણુ ચુકવવા બાબતનો તા     ૦૧/૦૧/૨૦૧૬ નો નાણાવિભાગનો પરીપત્ર
page1  page2

(2) સરકારી શાળાઓ માટે પ્રાથમિક શાળાઓ માટે બાળમેળો અને લાઇફ સ્કીલ મેળાના આયોજનનો તારીખ 20/01/2016 નો GCERT પરીપત્ર
page1  page2 

(3) પ્રજ્ઞા શિક્ષકોને બે દિવસની તાલીમ બાબતનો SSA નો તારીખ ૧૬/૦૨/૨૦૧૬ નો પરીપત્ર
page1    page2 

(4) તારીખ ૨૭/૦૯/૨૦૧૨ ની સામુહિક રજાને મંજુર કરવાનો તેમજ સર્વિસ બ્રેક નહી ગણવાનો તારીખ ૧૯/૩/૨૦૧૬ નો સામાન્ય વહિવટ વિભાગનો પરીપત્ર
page1   page2  

(5) પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલી અંગે વિડિયો કોન્ફરન્સ અંગેનો પ્રાથમિક શિક્ષણ નિયામકનો તારીખ ૦૨/૦૪/૨૦૧૬ નો પરીપત્ર
Click To Download

(6)  પ્રાથમિક શાળામા 6થી8 મા વિકલ્પ કેમ્પ હાલ પુરતો સ્થગિત રાખવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકનો તારીખ ૬/૪/૨૦૧૬ નો પરીપત્ર
Click To Heare Download

(7) બિન અનામત વર્ગોના આર્થિક રીતે નબળા નર્ગો માટે નોકરીઓમા ૧૦% જ્ગ્યાઓ રાખવા બાબતે ની સુચનાઓ સમ્બધિત સામાન્ય વહીવટ વિભાગનો તા: ૦૭/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
page1    page2      page3

(8) ચાલુ નોકરીએ અવસાન પામેલા સરકારી કર્મચારી કે અધિકારી અને નિવુર્ત થયેલા અને કુંટુબ પેન્સન મેળવતા સરકારી કર્મચારી- અધિકારીના શારીરિક અથવા માનસિક અશક્ત અથવા અન્ધત્વ પ્રાપ્ત સંતાનને આજીવન કુંટુબ પેન્સન -લઘુતમ પેન્સન આપવા બાબતનો નાણા વિભાગનો તારીખ ૦૫/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
page1    page2    page3 

(9) બિન અનામત વર્ગના ઉમેદવારો ને સ્પર્ધાત્મક પરીક્ષા કે ફોર્મ ફી મા રાહત આપવા બાબતનો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ ૧૨/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
page1    page2  

(10) Viklap camp 2/6/16 sudhima pura karva babtno prathmik sixan  niyamak no 23/5/2016 no pripatra
       Download

(11) શાળા પ્રવેસોત્સવ ૨૦૧૬ મા સમય ફેરફાર અંગેનો તારીખ ૦૩/૦૬/૨૦૧૬ નો પરીપત્ર
Download 

(12) શાળા પ્રવેસોત્સવ 2016 તારીખમા ફેરફાર અંગેનો તારીખ ૦૧/૦૬/૨૦૧૬ નો પરીપત્ર
Download 

(13) 21 jun aantar rastriy yogdin ujavavaa babatno tarikh 8/6/16 no pariptra
Download 

(14) Htat અને વિધ્યાસહાયક ભરતી માટે ખાલી જ્ગ્યા ની માહિતી મોકલવા બાબતનો પરીપત્ર તારીખ ૧૫/૦૬/૨૦૧૬
       Download 

(15) Math science pradrsan 2016/17 babte suchana ane priptra
       Page1    page2 
  
(16) ઉપચારાત્મક શેક્ષણિક કાર્યક્રમ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકનો તા:૨૯/૦૬/૨૦૧૬નો ચાર પાનાનો પરીપત્ર 
page1    page2      page3      page4

(17) બાળકોમા વાહ્ક જ્ન્ય રોગો અટકાવવા અને તે અંગે જાગ્રુતિ લાવવા બાબતનો તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગનો તા:૨૧/૦૬/૨૦૧૬ નો પરીપત્ર
page1    page2     

(18) ગુજરાત ના નવરચિત જિલા અન્વયે જિલા વિભાજન સમયે પ્રાથમિક શાળાના શિક્ષકોને જે તે જિલ્લામા પસંદગી મુજબ વિકલ્પ આપવા બાબતનો પ્રાથમિક શિક્ષણ નિયામકનો તા:૦૧/૦૭/૨૦૧૬ નો પરીપત્ર

(19) પ્રાથમિક શાળાના વિધાર્થીઓને શિષ્યવ્રુતિના લાભ માટે Digital Portal નો ઉપયોગ કરવા બાબતનો તારીખ ૦૮/૦૭/૨૦૧૬ નો પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરીપત્ર        

(20) ફિક્ષ પગારવાળા કર્મચારી અને સીધી ભરતીથી નિમણુક પામેલ તમામ સંવર્ગો ના કર્મચારીને મેડિકલ રજા આપવા બાબતનો તારીખ ૧૨/૦૭/૨૦૧૬ નો નાણા વિભાગનો પરીપત્ર
પી.ડી.એફ. માટે અહિ ક્લિક કરો
 page1    page2  

(21) Anu suchit jatina balkone dhoran 1 ma pravesh samye j jatinu praman ptra aapvaa baabtano ta 28/6/16 no priptra

 page1    page2  

(22) ગુજરાત સરકારે પણ સાતમા પગારપંચનો અમલ તારીખ ૦૧/૦૧/૨૧૬થી કરવાની જાહેરાત કરી છે અને તે અંગે તારીખ ૦૧/૦૧/૨૦૧૬ થી પગાર ચુકવણી થાસે તેમજ એરિયસ ની ચુકવણી તબ્બકાવાર કરાસે જુઓ નાણા વિભાગનો તારીખ ૧૬/૦૮/૨૦૧૬ નો પાંચ પેઝનો પરીપત્ર

પાંચ પેઝના પરીપત્ર Pdf માટે અહિ ક્લિક કરો 
 page1    page2     

(23)  જે કર્મચારીઓએ તારીખ ૩૦/૦૬/૨૦૧૬ સુધીમા CCC ની પરીક્ષા પાસ કરી  છે તેઓને મુળ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવા પાત્ર છે જુઓ તારીખ ૨૦/૦૯/૨૦૧૬ નો સામાન્ય વહિવટ વિભાગનો પરીપત્ર
page1        page2       page3

(24) આધાર ડાયસની વર્ષ ૨૦૧૬/૧૭ માટેની કામગીરી બાબત ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદનો  તારીખ ૨૭/૦૯/૨૦૧૬ નો પરીપત્ર 
 page1    page2

(25) હાલમા પાંચ વર્ષ પુર્ણ કરી ફુલ પગારમા આવનાર કર્મચારીઓને ફુલ પગાર થવાના બીજાજ દિવસે ફુલ પગારનો ઓર્ડર મળી જાય તે રીતે તાત્કાલીક કામગીરી કરવા બાબત તારીખ 28/09/2016 નો પરીપત્ર

Download Click Heare

(26)
નામદાર કોર્ટના ચુકાદાના આધારે હવે અટકેલી ભરતી 10% EBC અનામત વગર જ થસે જુઓ તારીખ 05/10/2016 નો પરીપત્ર 
PDF માટે અહિ ક્લિક કરો
  page1    page2  


    
 

No comments:

Post a Comment