4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 25, 2025

ICT SCHOOL SUPORT SYSTEAM

 નમસ્કાર

      વાચક મિત્રો

આપણે અગાઉની પોસ્ટમાં ગ્રેજ્યુઇટી માં વધારા બાબત ની પોસ્ટ જોઈ આ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત સપોર્ટ સિસ્ટમ ની માહિતી જોઈએ

હવેથી સ્માર્ટ ક્લાસ, લેબ, લેપટોપ ની ખરાબી કે ટેકનિકલ ખામી માટે ઓનલાઇન કંમ્પ્લેઇન કરવી પડશે જુઓ વધુ માહિતી

ICT Schools Unified Platform For Problem Operations & Resolution Tracking System

ICT SUPPORT SYSTEM અંગે મહત્ત્વપૂર્ણ સૂચના:

શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ / ICT લેબ તથા સ્માર્ટ ક્લાસરૂમ સંબંધિત હાર્ડવેર કે સોફ્ટવેરની સમસ્યાઓ વિશેની કમ્પલેન નોંધાવવા માટે નીચે આપેલ લિંક પર લોગીન કરો:

લોગીન માટે લિંક

https://www.ssgujarat.org/CAL/CALLogin.aspx

 Child Tracking System માટે ઉપયોગમાં લેવાતા Username અને Password થી જ લોગીન કરવાનું રહેશે.

ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Jun 21, 2025

Grdjyuety 25 lakh gr

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમાં 5પાના સુધી rti ની માહિતી ફ્રી આપવા બાબત ની માહિતી જોઈ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

    આજે આપણે ગ્રેજ્યુઇટી બાબત gr ની માહિતી જોઈએ 

તારીખ : 18-06-2025

વિભાગ: નાયબ નિયામકઉચ્ચશિક્ષણ કમિશનર ની કચેરી

            ગાંધીનગર, ગુજરાત સરકાર

બાબત: 20 લાખ થી વધારી 25 લાખ આપવા બાબત

લાભ: નિવૃત, અવસાન કિસ્સા માં

GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો




Jun 17, 2025

RTI 5 pana mahiti free

 નમસ્કાર

     વાચક મિત્રો

આપણે જુની પોસ્ટમાં LC માં અટક પાછળ લખવાં બાબતનો GR જોયો આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજની પોસ્ટ RTI અંતર્ગત 5પાનાં સુધી ની માહિતી ફ્રી આપવા બાબત પરિપત્ર

વિભાગ: સામાન્ય વહીવટ વિભાગ

તારીખ : 06/05/2025

RTI મુજબ 5 પાના સુધીની માહિતી ફ્રી બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Jun 13, 2025

LC માં અટક આગળ કે પાછળ

 નમસ્કાર 

    વાચક મીત્રો 

અગાઉની પોસ્ટ વાર્ષિક માસવાર આયોજન ધોરણ 3 થી 8 માટે અહિ ક્લિક કરો 

આજની પોસ્ટ LC માં અટક પાછળ લખવાં બાબત પરિપત્ર 

વિભાગ:સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

           સમગ્ર શિક્ષા ગાંધીનગર

તારીખ: 09-06-2025



Jun 9, 2025

Varshik aayojan 25-26

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા ઇકો ક્લબ માં ઔષધિય વનસ્પતિ તેના ફાયદા ની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા લિસ્ટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો   

આજની પોસ્ટમાં આપણે વર્ષ 2025/26 માટે ધોરણ 3 થી 8 નું વાર્ષિક આયોજન gcert દ્વારા નિર્મિત ફોટો તથા  શૈક્ષણિક કાર્ય દિવસ ની માહિતી ફોટો તથા pdf કોપી માં જોઈએ આ આયોજન પ્રથમ તથા દ્વિતિય સત્ર નુ બન્ને નુ છે 

વાર્ષિક આયોજન માટેનો પરીપત્ર PDF ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

કાર્ય દિવસો

શૈક્ષણિક આયોજન