નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમા અંગ્રેજી વ્યાકરણ કોષ્ટક 1 થી 4 ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે અંગ્રેજી વ્યાકરણ ભાગ 2 મા અંગ્રેજી કોષ્ટક 5 થી 8 ની માહિતી જોઇએ આ કોષ્ટક યાદ રાખવાથી સરળતાથી જીરો લેવલથી અંગ્રેજી શિખવામા સરળતા રહે છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ કોષ્ટક સમજીશુ આત્યારે બેજીક લેવલે આપણે જીરો નંબર નુ કોષ્ટક જે અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે નુ છે જે સંકેતો યાદ રાખતા આખી બારાક્ષરી આવડી જસે આજ રીતે કોષ્ટક 1 થી 4 બેજીક છે જેને સમજી યાદ રાખવાના રહેસે. જેથી સરળતાથી અંગ્રેજી સીખી સકાસે . આ કોષ્ટકમા મોટા ભાગે વર્તમાન કાળ ઉપર વધુ ભાર આપેલ છે
અગાઉની પોસ્ટ શૈક્ષણિક પ્રવાસ આયોજન ફાઇલ માટે અહિ ક્લિક કરો
(1(5) માલિકી દર્શકો
My - માય – મારા, મારી ,મારૂ, મારો
Our - અવર – અમારા,અમારી,અમારૂ,અમારો,આપણા,આપણી,આપણુ, આપણો
Your - યોર – તારા, તારી, તારૂ, તારો, તમારા, તમારી, તમારૂ, તમારો
His - હિઝ – તેના, તેની, તેનુ, તેનો
Her – હર –તેણીના,
તેણીની ,તેણીનુ, તેણીનો,
Its - ઇટ્સ - તેના, તેની, તેનુ , તેનો
Their – ધેર –તેઓના, તેઓની, તેઓનુ, તેઓનો
(2(6) માલિકી દર્શકનુ કોષ્ટક
કર્તા |
ક્રિયાપદ |
I |
My |
We |
Our |
You |
Your |
He |
His |
She |
Her |
It |
Its |
They |
Their |
(3(7) Th નુ કોષ્ટક-1 (કર્તા)
This -
ધીસ – આ (એક વચન)
These – ધીઝ – આ (બહુ વચન)
That – ધેટ – પેલા, પેલી, પેલુ, પેલો
( એક વચન )
Those – ધોઝ - પેલા, પેલી, પેલુ, પેલો
( બહુ વચન )
(4(8) Th નુ કોષ્ટક -2 (એ.વ./બ.વ.)
કર્તા |
એક વચન |
બહુ
વચન |
આ |
This |
These |
પેલા,પેલી,પેલુ,પેલો |
That |
Those |