નમસ્કાર
વાચક મીત્રો
અગાઉની પોસ્ટ વાર્ષિક માસવાર આયોજન ધોરણ 3 થી 8 માટે અહિ ક્લિક કરો
આજની પોસ્ટ LC માં અટક પાછળ લખવાં બાબત પરિપત્ર
વિભાગ:સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
સમગ્ર શિક્ષા ગાંધીનગર
તારીખ: 09-06-2025
નમસ્કાર
વાચક મીત્રો
અગાઉની પોસ્ટ વાર્ષિક માસવાર આયોજન ધોરણ 3 થી 8 માટે અહિ ક્લિક કરો
આજની પોસ્ટ LC માં અટક પાછળ લખવાં બાબત પરિપત્ર
વિભાગ:સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
સમગ્ર શિક્ષા ગાંધીનગર
તારીખ: 09-06-2025
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ઇકો ક્લબ માં ઔષધિય વનસ્પતિ તેના ફાયદા ની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા લિસ્ટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
આજની પોસ્ટમાં આપણે વર્ષ 2025/26 માટે ધોરણ 3 થી 8 નું વાર્ષિક આયોજન gcert દ્વારા નિર્મિત ફોટો તથા શૈક્ષણિક કાર્ય દિવસ ની માહિતી ફોટો તથા pdf કોપી માં જોઈએ આ આયોજન પ્રથમ તથા દ્વિતિય સત્ર નુ બન્ને નુ છે
વાર્ષિક આયોજન માટેનો પરીપત્ર PDF ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
કાર્ય દિવસો
નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમા બાળ મેળો અને લાઇફ સ્કિલ મેળાના આયોજન અંગે પ્રવ્રુતિઓ અને પરીપત્ર ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે શાળાના બગીચામા ઇકો કલબ અંતર્ગત વિવિધ ઔષધિય છોડ અને તેના ફાયદાની માહિતી જોઇએ
વિભાગ: ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ
પેજ : ૧૦
શ્રુપ
વેલા
વ્રુક્ષ
નામ ,ઉપયોગી અંગ અને તેનો ઉપયોગ
ઇકો ક્લબ ઔષધિય છોડ અને તેના ઉપયોગો ની માહિતી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમાં bsc nurshing admision વિશે માહિતી જોઈ આ માટે અહિ ક્લિક કરો
આજે આપણે બાળમેળા અને લાઈફ સ્કિલ મેળા ના આયોજન બાબત gr જોઈએ
પરિપત્ર તારીખ: 30-05-2025
વિભાગ:gcert ગાંધીનગર
આયોજન: 16-06-2025 થી 30-06-2025માં બે દિવસ
ગ્રાન્ટ: સંખ્યા મુજબ
પરિપત્ર અને આયોજન ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
મોજીલો શનિવાર
હવે એકમ કસોટીના બદલે આવશે મોજીલો શનિવાર.
આખા વર્ષમાં 35 શનિવાર ને મોજીલા શનિવાર ની ઉજવણી કરવામાં આવશે.3 વિભાગમાં હશે મોજીલો શનિવાર.
1.બાલસભા
2.માસ pt
3.સમૂહ ઇન્ડોર આઉટડોર રમત
શિક્ષકનું ઇનવોલમેન્ટ વધશે.
360 ડીગ્રી મૂલ્યાંકન પણ આવરી લેવામાં આવશે.
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા પીટીસી મા પ્રેવેશ માટેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Bsc Nursing,anm,gnm વગેરેમા પ્રવેશ માટેની માહિતી જોઇએ
ઓનલાઇન રજિસ્ટ્રેશન : ૨૯-૦૫-૨૦૨૫ થી ૧૧-૦૬-૨૦૨૫
પીન ખરીદી : ૧૧-૦૬-૨૦૨૫ સુધી
વધુ માહિતી તથા ઓફિસિયલ સાઇટ માટે અહિ ક્લિક કરો